ટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય

ટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય

‘સાયબરસફર’માં લાંબા સમયથી જોડાયેલા વાચકો જાણે છે કે આપણા ઓનલાઇન એકાઉન્ટ્સને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ ઘણી ઉપયોગી છે. તેમાં પણ મોબાઇલ નંબરમાં એસએમએસ મેળવવાને બદલે ગૂગલ ઓથેન્ટિકેટર જેવી એપમાં ટૂંકા સમય માટે આપોઆપ જનરેટ થતા પાસકોડનો ઉપયોગ કરવો હજી વધુ...
ટવીટરમાં હવે એસએમએસથી વેરિફિકેશનને બદલે ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય

ભારતની સલામતી માટે ‘નેટગ્રિડ’ ટૂંક સમયમાં કાર્યરત થશે

દુનિયાના અનેક દેશોની જેમ ભારતમાં પણ આપણા સૌ વિશે ગવર્નમેન્ટ એજન્સીઝ જુદી જુદી ઘણી રીતે ડેટા એકઠો કરતી રહે છે. સામાન્ય રીતે ત્રાસવાદ તથા રાષ્ટ્રની સલામતી સામેનાં અન્ય જોખમોની સમયસર બાતમી મેળવવા તથા તેનો સામનો કરવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે. ભારતમાં ટેલિકમ્યુનિકેશન,...
વધતી સલામતી કે વધતું જોખમ?

વધતી સલામતી કે વધતું જોખમ?

હવે આપણે એક એવા વિશ્વમાં જીવીએ છીએ, જેમાં આપણે ઘરની બહાર ડગ માંડીએ ત્યારથી સતત કોઈની આપણા પર નજર હોય છે! એમાં પણ જો આપણા હાથમાં સ્માર્ટફોન હોય (હવે કોના હાથમાં નથી હોતો?!) તો વળી બીજી અનેક રીતે પણ આપણી દરેક હિલચાલ પર કોઈ ને કોઈની ‘નજર’ હોય છે. ટેકનોલોજી જેમ વધુ...
ડિસેમ્બર ૨૦૧૯ અંકમાં વાચકોના પ્રતિભાવ

ડિસેમ્બર ૨૦૧૯ અંકમાં વાચકોના પ્રતિભાવ

‘સાયબરસફર’ના અંક ૯૩, નવેમ્બર ૨૦૧૯નો ક્વોન્ટમ કમ્પ્યુટરનો લેખ બહુ જ સરસ. કીપ ઇટ અપ! – સુનીલ મકવાણા, રાજકોટ નવી પેઢી તેમ જ જૂની પેઢી, બંનેને એક્સ્ક્લુઝિવ વર્ચ્યુઅલ વર્લ્ડ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વિશેની એ ટુ ઝેડ જાણકારી સુક્ષ્મ રૂપે પીરસતું એક ગુજરાતી સામયિક પણ હોઈ...
અજાણી જગ્યાએ સફર વખતે સલામતી જાળવો

અજાણી જગ્યાએ સફર વખતે સલામતી જાળવો

જુદી જુદી કેબ એપમાં, આપણી મુસાફરીની વિગતો સ્વજન સાથે લાઈવ કરવાની સગવડ હોય છે. આ  સગવડ હવે ડાઇરેક્ટ ગૂગલ મેપમાં પણ ઉમેરાઈ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં વિવિધ શહેરોમાં ઉબર, ઓલા જેવી એપ કેબ સર્વિસ ખાસ્સી લોકપ્રિય થવા લાગી છે. આંગળીના ઇશારે આપણા આંગણે ટેકસી પહોંચાડી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop