by Content Editor | Jan 1, 2020 | ૦૯૫, જાન્યુઆરી ૨૦૨૦
આપણા દેશમાં દુર્ભાગ્યે દુષ્કર્મોના બનાવો સતત વધતા હોવાથી દરેક યુવતી, કિશોરી કે તેના માબાપ અસલામતી અનુભવે એ સ્વાભાવિક છે. ટેકનોલોજીની મદદથી આ અસલામતી કંઈક અંશે ઓછી કરી શકાય છે. ગૂગલ મેપ્સમાં આપણે પોતાનું લાઇવ લોકેશન નિકટના સ્વજન સાથે શેર કરી શકીએ છીએ અને એ સુવિધાની...
by Content Editor | Jan 1, 2020 | ૦૯૫, જાન્યુઆરી ૨૦૨૦
આધાર વ્યવસ્થા ખોરવાયા છતાં, ભારતમાં હવે બાયોમેટ્રિક્સ આધારિત ઓથેન્ટિકેશન વધી રહ્યું છે. ભારત સરકારે એરપોર્ટ્સ પર ટ્રાવેલ પ્રોસેસ પેપરલેસ બનાવવા અને મલ્ટીપલ પોઇન્ટ્સ પર આઇડેન્ટિટી ચેક્સની ઝંઝટ ટાળવા માટે ‘ડિજિયાત્રા’ નામની એક નવી પહેલ શરૂ કરી છે. જેનો લાભ લઈને પ્રવાસીઓ...
by Content Editor | Jan 1, 2020 | ૦૯૫, જાન્યુઆરી ૨૦૨૦
ભારતમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકનો માર્કેટપ્લેસ તરીકે પણ ઉપયોગ વધી રહ્યો છે. દેશભરમાં અસંખ્ય લોકો આ ત્રણેય પ્લેટફોર્મ પર વિવિધ ચીજવસ્તુઓની જાહેરાતો મૂકીને સંભવિત ગ્રાહકો સુધી પહોંચે છે અને પછી ઓનલાઇન પેમેન્ટ થયા પછી ડિલિવરી મોકલે છે. ભારતમાં ફેસબુક કંપનીની...
by Content Editor | Jan 1, 2020 | ૦૯૫, જાન્યુઆરી ૨૦૨૦
ટેકનોલોજીના પ્રતાપે ઓફિસમાં કામકાજની પદ્ધતિઓ હવે ધરમૂળથી બદલાઈ ગઈ છે. તમારે ગ્લોબલ ટ્રેન્ડ સાથે ચાલીને ગ્લોબલ એમ્પ્લોઈ કે બિઝનેસમેન બનવું હોય તો જૂની ઘરેડ ભૂલીને નવા સમય મુજબ કામ કરતાં શીખી જવું પડશે. અગાઉ : ઓફિસમાં સવારના નવથી પાંચ કે છ વાગ્યા સુધી કામ કરી, હાથ...
by Content Editor | Jan 1, 2020 | ૦૯૫, જાન્યુઆરી ૨૦૨૦
હજી હમણાં સુધી આપણા મનની વાત કમ્પ્યુટર કે સ્માર્ટફોનના ‘મગજ’ સુધી પહોંચાડવાનો એક જ રસ્તો હતો – કી-બોર્ડ પર ટાઇપિંગ કરવું. એ પછી વોઇસ ટાઇપિંગ આવ્યું અને વાત ઘણી સહેલી બની. દરમિયાન ગૂગલે જીમેઇલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ‘સ્માર્ટ કમ્પોઝ’ની મજાની સુવિધા...