by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
યુટ્યૂબની જેમ ફેસબુક પર પણ વીડિયોની સંખ્યા અને મહત્ત્વ બંને સતત વધી રહ્યાં છે. જોકે ફેસબુક પર જોઈતા વીડિયો શોધવાનું કામ જરા મુશ્કેલ છે. સામાન્ય રીતે વીડિયોની વાત આવે એટલે આપણાં મનમાં એક જ શબ્દ ઝબકે – યુટ્યૂબ! ગૂગલની ઘણી બધી રીતે કટ્ટર હરીફ એવી ફેસબુક કંપની આ...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં…’ વર્ષો પહેલાં રેડિયો પર આ શબ્દો છવાઈ ગયા હતા. હવે આપણો અવાજ ખુદ આપણો દોસ્ત બનવા લાગ્યો છે. જાણો એક દાયકામાં આ ટેક્નોલોજી કેવી બદલાઈ. ઇન્ટરનેટ પર વર્ષોથી ટેક્સ્ટ અને ઇમેજનો દબદબો રહ્યો છે. વીડિયોમાં વિઝ્યુઅલ અને વોઇસ બંને ખરાં અને...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ શબ્દ શોધવા માટે ફાઇન્ડ અને એ શબ્દ શોધીને બીજો શબ્દ મૂકવા માટે ‘ફાઇન્ડ એન્ડ રિપ્લેસ’ની સુવિધા છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસની સુવિધા ચોક્કસ શબ્દ ઉપરાંત બીજી ઘણી બાબતો ફાઇન્ડ કરીને રિપ્લેસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે એ કદાચ...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇંગ્લિશમાં વારંવાર ટાઇપ કરવાનું થતું હોય તો વર્ડમાં કંઈ પણ લખ્યા પછી આપણે તેને સ્પેલિંગ અને ગ્રામરની રીતે ચેક કરી શકીએ છીએ એ તો તમે જાણતા જ હશો. આ ઉપરાંત ભાષા સંબંધિત માઇક્રોસોફ્ટ વર્ડનું વધુ એક પાસું કદાચ તમારાથી અજાણ હશે. આ પાસું છે,...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં જીમેઇલનો ઉપયોગ કરતી વખતે તેમાં ‘આર્કાઇવ’ શું છે એ વિશે ઘણા લોકોને થોડી મૂંઝવણ રહેતી હોય છે. કેટલાક લોકોને આ આર્કાઇવને કારણે થતી એક જુદી સમસ્યા સતાવતી હોય છે. એમને ક્યારેક પોતાના કોઈ ઈ-મેઇલ ‘ગાયબ’ થઈ ગયા હોય એવું લાગતું હોય છે. જીમેઇલમાં...