by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
આપણો ચહેરો ઓળખી લેતી ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજી ફરી પાછી વિવાદમાં સપડાઈ છે. યુરોપિયન યુનિયને આ ટેકનોલોજી પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેને ગૂગલ તથા આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ પણ ટેકો આપ્યો છે. આ સાથે યુરોપિયન યુનિયનનો આર્ટિફિશિયલ...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૯ અંકમાં આપણે ‘ડીપફેક વીડિયો’ વિશે વાત કરી હતી. સ્ટીલ ફોટોગ્રાફમાં કોઈના શરીર પર બીજી કોઈ વ્યક્તિનું માથું મૂકી દેવામાં આવે એ હવે બહુ જૂની વાત થઈ ગઈ છે. હવે તો એવા વીડિયો બની શકે કે જેમાં કોઈ વ્યક્તિ વાસ્તવમાં જે બોલી હોય તેને બદલે બિલકુલ જૂદું...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
આપણે સૌ અત્યારે ફોર-જીમાંથી ફાઇવ-જી ટેકનોલોજીમાં કૂદકો મારવાની વાત કરી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજી જગતમાં હવે ટેન-જીની ચર્ચા શરૂ થઈ ગઈ છે! બ્રોડબેન્ડ નેટવર્કની ટેન-જી ટેકનોલોજી હજી માત્ર થિયરીની વાત છે, પરંતુ તેમાં કેબલ ઇન્ટરનેટ નેટવર્ક પર ૧૦ જીબીપીએસની ઝંઝાવાતી સ્પીડ...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
કંપનીએ હમણાં જાહેરાત કરી છે કે તે આવતા બે વર્ષમાં થર્ડ પાર્ટી કૂકીઝનો ઉપયોગ નાબૂદ કરી દેવા માગે છે. આપણે કોઈ પણ વેબપેજ પર જઇએ ત્યારે એ વેબપેજનો આપણો ઉપયોગ આપણને સાનુકૂળ બનાવવા માટે વેબપેજ તરફથી કેટલીક કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થતી હોય છે. તે ઉપરાંત જો એ વેબપેજ પર...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
હમણાં ભારતની મુલાકાતે આવેલા એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની મુલાકાત રાજકારણની રીતે વિવાદાસ્પદ રહી પરંતુ એમેઝોન કંપનીને ભારતના માર્કેટમાં કેટલો ઊંડો રસ છે તે આ મુલાકાતથી વધુ સ્પષ્ટ થયું. કંપનીએ ભારતમાં એક અબજ ડોલરનું નવું રોકાણ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ કંપનીએ ભારતમાં...