by Content Editor | Mar 1, 2020 | ૦૯૭, માર્ચ ૨૦૨૦
યંગ જનરેશન હવે ફેસબુકને બાજુએ રાખીને ઇન્સ્ટાગ્રામ તરફ વળી ગઈ છે અને પરિણામે હવે ઇન્સ્ટાગ્રામમાં પણ જબરી ભીડ થવા લાગી છે! જો તમે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો અને ખરેખર સ્માર્ટ રીતે તેનો ઉપયોગ કરવા માગતા હશો તો આ ભીડ તમને અકળાવતી હશે. મોટા ભાગના લોકો સાથે...
by Content Editor | Mar 1, 2020 | ૦૯૭, માર્ચ ૨૦૨૦
જો તમે સેમસંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખુશખબર છે! એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સરખામણીમાં એપલના આઇફોન ‘ઘણી બધી રીતે’ યૂઝર ફ્રેન્ડલી હોવાનો એક સામાન્ય મત છે. આવી એક રીત એટલે એરડ્રોપ. આ સુવિધાની મદદથી જુદા જુદા એપલ ડિવાઈસીસમાં ફાઇલ્સની આપ-લે બહુ...
by Content Editor | Mar 1, 2020 | ૦૯૭, માર્ચ ૨૦૨૦
અચાનક કોઈ ગમતા ગીતની ટ્યૂન કાને પડે, પરંતુ એ ગીતના શબ્દો હૈયા હોવા છતાં દિમાગ સુધી પહોંચે નહીં ત્યારે આપણું ખાસ્સું બેચેન બની જતું હોય છે. એમાં પણ જો એ ટ્યૂન ફક્ત થોડો સમય સંભળાઈને ગાયબ થઈ જાય તો આપણી બેચેની વધી જતી હોય છે. સંગીતના રસિયાઓએ આવો ઘણી વાર અનુભવ કર્યો હશે....
by Content Editor | Mar 1, 2020 | ૦૯૭, માર્ચ ૨૦૨૦
વોટ્સએપ કે મેસેન્જર જેવી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપની સરખામણીમાં ઈ-મેઇલ સર્વિસનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણને ખાસ્સી સ્પેસ મળતી હોવાને કારણે કશું જ ડિલીટ કરવાની જરૂર હોતી નથી. પરિણામે આપણે વર્ષો જૂના ઈ-મેઇલ ફરી જોવાની જરૂર પડે તો તેને પણ આપણે પ્રમાણમાં સહેલાઈથી સર્ચ...
by Content Editor | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૯ અંકમાં આપણે ‘ડીપફેક વીડિયો’ વિશે વાત કરી હતી. સ્ટીલ ફોટોગ્રાફમાં કોઈના શરીર પર બીજી કોઈ વ્યક્તિનું માથું મૂકી દેવામાં આવે એ હવે બહુ જૂની વાત થઈ ગઈ છે. હવે તો એવા વીડિયો બની શકે કે જેમાં કોઈ વ્યક્તિ વાસ્તવમાં જે બોલી હોય તેને બદલે બિલકુલ જૂદું...