રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈ ચાલુ રહેશે

રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈ ચાલુ રહેશે

ગૂગલે વર્ષ ૨૦૧૮થી ભારતમાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પછી ૪૦૦ જેટલાં સ્ટેશન્સ પર આ સર્વિસ ઉપલબ્ધ થઈ ગઈ હતી અને રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇનો લાભ લઈ શકતા હતા. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી છે કે હવે ભારતમાં...
રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈ ચાલુ રહેશે

એપ કેબમાં વધુ સલામતી

સ્માર્ટફોનમાં બેચાર ક્લિકની મદદથી ઓલા કે ઉબર જેવી કેબ એપ્સ તથા ગૂગલ મેપ્સમાં મુસાફરોની સલામતી માટે એવી સુવિધા છે કે આપણે ટેક્સીમાં બેઠા પછી આપણું લાઇવ લોકેશન પરિવારની અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકીએ છીએ. ઓલા કંપનીએ હવે તેની એપમાંના ઇમરજન્સી બટનને પોલીસ સાથે કનેક્ટ...
રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈ ચાલુ રહેશે

ફોલ્ડેબલ અને એક્સ્ટેન્ડેબલ ફોન

ગયા મહિને, સેમસંગ કંપનીએ ‘સેમસંગ ઝેડ ફ્લિપ’ નામે તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો. કંપનીએ એ પહેલાં ગયા વર્ષે પણ ફોલ્ડ થઈ શકે તેવો ફોન રજૂ કર્યો હતો. https://youtu.be/Sx9ibZLwVNE તેની સાથોસાથ અગાઉ ફીચર ફોનના સમયે ‘મોટોરેઝર’ નામના ફોલ્ડેબલ ફોનથી ધૂમ મચાવનારી મોટોરોલા કંપની...

પ્રતિભાવ – ઓનલાઇન ફ્રોડ પછી કયાં પગલાં લેવાં

ફેબ્રુઆરી, ૨૦૨૦ અંકમાં ક્યુઆર કોડથી છેતરપિંડી વિશે આપેલી વિસ્તૃત માહિતી આજના યુગમાં ખૂબ ઉપયોગી થાય એવી છે.  મારો પ્રશ્ન એ છે કે ક્યુઆર કોડ દ્વારા ફોનપે અથવા તો ગૂગલપેમાં છેતરપિંડી થાય તો ફરિયાદ ક્યાં કરવી અથવા તો તેને પરત મેળવવા માટે ગુનેગારને શોધ માટે કઈ જગ્યાએ જાણ...
દુકાનદાર પેમેન્ટ મળ્યાની ખરાઈ કરી શકશે વોઇસ એલર્ટથી

દુકાનદાર પેમેન્ટ મળ્યાની ખરાઈ કરી શકશે વોઇસ એલર્ટથી

યુપીઆઇ એપથી પેમેન્ટ સ્વીકારતા દુકાનદાર માટે સૌથી મોટી ઝંઝટ, દરેક પેમેન્ટ આવ્યું તેની ખાતરી કરવાની હોય છે. તેની આ ઝંઝટ ઓછી કરે છે પેટીએમનું ‘સાઉન્ડ બોક્સ’. અત્યારે આપણે કોઈ પણ નાની મોટી દુકાનમાં કંઈ ખરીદી કરીએ એટલે તરત તેને પેમેન્ટ કરવા આપણા સ્માર્ટફોનમાંની કોઈ પણ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop