એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

સ્માર્ટફોન જોઈ અને સાંભળી પણ શકે છે!, પણ હવે બહાર આવેલી વિગત મુજબ, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ‘ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન મેથડ્સ’ નામનું એક ફીચર હોય છે, જેની મદદથી એપ ડેવલપર આપણા ફોનમાં બીજી કઈ એપ્સ છે તે જાણી શકે છે. આમ તો, આપણે ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે એ એપને...
એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

ટેક દુનિયા કોરોનાના કારણે ખોરંભે ચઢી

કોરોના વાઇરસને પ્રતાપે માત્ર આપણું જીવન કે કામધંધો ખોરવાયાં છે એવું નથી. મોટી મોટી ટેક કંપનીઓના કંઈકેટલાય પ્લાનિંગ પણ ખોરવાઈ ગયાં છે. લગભગ દરેક જાણીતી ટેક કંપનીનાં વેબપેજ ઓપન કરીએ ત્યારે તેમાં મેસેજ જોવા મળે છે કે તેઓ લિમિટેડ ટીમ સાથે કામ કરી રહ્યા હોવાથી તેમની...
એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

વિસા કાર્ડ ઓટીપી દૂર કરવાના પ્રયાસમાં

અત્યારે આપણે ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી એપ્સમાં કંઈ પણ ઓર્ડર કરીએ કે અન્ય કોઈ સાઇટ પર શોપિંગ કરીને પોતાના બેન્ક કાર્ડથી પેમેન્ટ કરીએ ત્યારે કાર્ડ નેટવર્ક તરફથી આપણી ઓળખ સાબિત કરવા માટે, એ કાર્ડ માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવે છે....
એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

ભારતમાં વધુ વિસ્તરે છે ઇન્ટરનેટ

સિસ્કો નામની એક કંપનીના અહેવાલ અનુસાર આવતાં ત્રણ વર્ષમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૯૦.૭ કરોડને આંબી જશે! ભારતની વસતી ૨૦૧૯માં ૧.૩૭ અબજને ઓળંગી ગયાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૩૯.૮ કરોડ એટલે કે કુલ વસતીના ૨૯...
એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

એન્ડ્રોઇડ ૧૧નું પ્રીવ્યૂ વર્ઝન લોન્ચ

ગૂગલ કંપની દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ કરતી રહે છે. આ વર્ષે ગૂગલે એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનની જરા વહેલી જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગૂગલના ડેવલપર્સની આઇઓ ઇવેન્ટમાં તેની જાહેરાત થતી હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેની જાહેરાત થઈ ગઈ છે અને ડેવલપર્સ માટે...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop