by Content Editor | Jul 11, 2020 | ૧૦૧, જુલાઈ ૨૦૨૦
તમને કદાચ યાદ હશે બે વર્ષ પહેલાં, થાઇલેન્ડમાં એક ગૂફામાં બાર છોકરાઓ ફસાયા હતા. તેમનું રેસ્ક્યુ ઓપરેશન ૨૩ જૂનથી ૧૦ જુલાઈ સુધી ચાલ્યું હતું. આપણને સવાલ થાય કે એક ગૂફા એવી તે કેવી મોટી હોઈ શકે કે તેમાં ફસાયેલા છોકરાઓને બચાવવાની જહેમત આટલી લાંબી ચાલે?!આ સવાલનો જવાબ આપણને...
by Content Editor | Apr 21, 2020 | ૦૯૮, એપ્રિલ ૨૦૨૦
ગ્રૂપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જવાબદાર છે, પણ તમે કેટલાં ગ્રૂપમાં એડમિન છો એ તમે જાણો છો ખરા? આગળ શું વાંચશો? વોટ્સએપનો વ્યાપ એ જ જોખમ જોખમ કઈ રીતે છે? આવા કિસ્સા બની ચૂક્યા છે સલામતી માટે શું કરશો? અત્યારે ફુરસદનો સમય તમે વધુમાં વધુ વોટ્સએપ પર પસાર કરતા હશો,...
by Content Editor | Apr 21, 2020 | ૦૯૮, એપ્રિલ ૨૦૨૦
સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરે છે અને વિવિધ કંપની તેનો લાભ લઈને જાહેરાતોમાંથી કમાણી કરે છે એ સાચું, પણ આ ટેક્નોલોજી મુશ્કેલીના સમયમાં મદદરૂપ પણ થાય છે. જેમ કે કોરોના વાઇરસના વિશ્વવ્યાપી પ્રસાર પછી, ભારત સહિત સંખ્યાબંધ દેશોએ સંપૂર્ણ લોકડાઉન કે નિયંત્રણો મૂક્યાં, એ...
by Content Editor | Apr 21, 2020 | ૦૯૮, એપ્રિલ ૨૦૨૦
કુદરતી આફત સમયે જીવન જેવું ડખે ચઢે એનો આપણે ભૂકંપ સમયે અને પછી હમણાં કોરોના વાઇરસને પ્રતાપે પૂરો અનુભવ કર્યો છે. વાત કમ્પ્યુટર્સની હોય ત્યારે ભૂકંપ કે આગ એવાં આકસ્મિક જોખમો ઉપરાંત હાર્ડ ડ્રાઇવ ક્રેશ થવી કે ‘રેન્સમવેર’ ત્રાટકવા જેવી આફત પણ ઉમેરાય છે. રેન્સમવેર આપણા...
by Content Editor | Apr 21, 2020 | ૦૯૮, એપ્રિલ ૨૦૨૦
સ્માર્ટફોન જ્યારે નવા નવા લોન્ચ થયા હતા ત્યારે આપણે તેમાં લાઇવ વોલપેપર રાખીને ગોળમટોળ પથ્થરો પર લહેરાતા પાણીને હળવેકથી સ્પર્શ કરતાં ઊભી થતી લહેરોની મજા માણવાનો કેવો રોમાંચ અનુભવતા હતા એ યાદ છે?! પછી તો સ્માર્ટફોન તદ્દન સામાન્ય થઈ પડ્યા અને હવે લગભગ કોઈના ફોનમાં એ...