by Content Editor | Jul 11, 2020 | ૧૦૦, જૂન ૨૦૨૦
સામાન્ય રીતે ફોનમાં મોબાઇલ ડેટા ઓન હોય અને વાઇ-ફાઇ પણ ઉપલબ્ધ હોય ત્યારે વાઇ-ફાઇને અગ્રતા આપવામાં આવતી હોય છે. તમે ઇચ્છો તો ફોનમાં એવું સેટિંગ કરી શકો છો જેને કારણે તમે ઘરના કે ઓફિસના વાઇ-ફાઇ નેટવર્ક એરિયામાં દાખલ થાઓ એ સાથે ફોનમાં આપોઆપ વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન થાય.આ...
by Content Editor | Jul 11, 2020 | ૧૦૧, જુલાઈ ૨૦૨૦
ગૂગલ, ફાયરફોક્સ વગેરેમાં પ્રાઇવેટ બ્રાઉઝિંગ માટે ઇનકોગ્નિટો મોડની સગવડ હોય છે, પણ આ કંપનીઝ પોતે પણ કહે છે કે આ રીતે થતું બ્રાઉઝિંગ સંપૂર્ણપણે ખાનગી રહેતું હોતું નથી. આ સંદર્ભે જાણવા જેવું છે કે હમણાં, ક્રોમ બ્રાઉઝરમાં ઇનકોગ્નિટો મોડમાં યૂઝરને ટ્રેક કરવા બદલ ગૂગલ ક્રોમ...
by Content Editor | Jul 11, 2020 | ૧૦૧, જુલાઈ ૨૦૨૦
થોડા સમય પહેલાં, ‘સાયબરસફર’માં આપણે વાત કરી હતી કે પોતાની સાઇટ પર ગૂગલની જાહેરાત દર્શાવતા લોકોને હેકર્સ નિશાન બનાવવા લાગ્યા છે. હવે સમાચાર છે કે હેકર્સ યુટ્યૂબર્સ પર નિશાન તાકી રહ્યા છે! ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિ પ્રમાણે ભારતમાં ૨૬.૫ કરોડ લોકો યુટ્યૂબ પર પોતાનું એકાઉન્ટ...
by Content Editor | Jul 11, 2020 | ૧૦૧, જુલાઈ ૨૦૨૦
વોટ્સએપમાં ‘ક્લિક ટુ ચેટ’ નામનું એક ફીચર છે. નાના મોટા બિઝનેસીસ આ સુવિધાનો ઉપયોગ કરીને પોતાના ફોન નંબર માટે વોટ્સએપની એક લિંક બનાવીને પોતાની વેબસાઇટ પર મૂકી શકે છે કે અન્ય રીતે શેર કરી શકે છે. લોકો આ લિંક ક્લિક કરીને એ બિઝનેસનો ફોન નંબર પોતાની એડ્રેસ બુકમાં સેવ કર્યા...
by Content Editor | Jul 11, 2020 | ૧૦૧, જુલાઈ ૨૦૨૦
વોટ્સએપ પર ઘણા લોકોને પોતાનો મેસેજ ટાઇપ કરવાની ઝંઝટમાં પડવાને બદલે વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી દેવું સહેલું લાગતું હોય છે. આ સુવિધા હવે ટવીટર પર પણ મળશે. અલબત્ત હાલમાં તેનો માત્ર આઇઓએસ માટેની ટવીટર એપમાં અમુક મર્યાદિત લોકોને મળી રહ્યો છે જે થોડા સમયમાં તમામ આઇઓએસ...