by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
વોટ્સએપમાં લાંબા સમયથી જેની શક્યતા હતી એ આખરે થઈ ગયું છે. દુનિયાભરના ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ લોકોના સ્માર્ટફોનમાં પહોંચી ગયેલી આ મજાની એપ ફેસબુકે ખરીદી લીધી ત્યારથી તે યૂઝર્સ માટે કોઈક રીતે પેઈડ થવાની શક્યતા હતી. આખરે ફેસબુકે વોટ્સએપમાંથી કમાણી કરવાનો રસ્તો શોધી લીધો...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
સામાન્ય રીતે, વેકેશન પડતાં જ છોકરાં (નાનાં હોય કે મોટાં) ટીવી અને કમ્પ્યૂટર સામે ચીટકી જાય અને મા-બાપ થોડો સમય તો એ ચલાવી લે, પણ પછી એમને વાંધો પડે એ સ્વાભાવિક છે. કિડ્ઝની ચેનલ પર વારંવાર જોવા મળતી પેલી જાહેરખબરમાં કહે છે તેમ ‘હટા ટીવી, હટા કમ્પ્યૂટર, દમ હૈ તો બાહર...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
માઇક્રોસોફ્ટની એસએમએસ ઓર્ગેનાઇઝર નામની એક એપની આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. આ એપની ખૂબીઓમાંની એક એ છે કે તેમાં આપણા પર આવતા મેસેજને આપોઆપ પર્સનલ, પ્રમોશનલ, ટ્રાન્ઝેકશન વગેરે જુદી જુદી કેટેગરીમાં ગોઠવી શકાય છે. આ જ પ્રકારનું ફીચર હવે ગૂગલ મેસેજિસ એપમાં આવી...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
જેમ વિવિધ રાજ્યો અને દેશોની સરકારો હવે સાયબરક્રાઇમને પહોંચી વળવા માટે, પોલીસ તંત્રમાં અલગ સાયબર સેલ ઊભા કરી રહી છે એ જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ઇન્ટરપોલ પણ હવે સાયબરક્રાઇમને ધ્યાનમાં રાખીને તેના તંત્રમાં ફેરફાર કરી રહ્યું છે. ઇન્ટરપોલના મતે વિવિધ દેશોને...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
સામાન્ય રીતે આપણે વિવિધ સર્વિસમાં ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આ પદ્ધતિમાં કેટલાંક પ્રારંભિક સેટિંગ કર્યા પછી જ્યારે પણ આપણે એ સર્વિસમાં લોગ-ઇન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણો પાસવર્ડ આપવા ઉપરાંત જુદી જુદી રીતે પોતાના...