by Content Editor | Aug 1, 2021 | ૧૧૪, ઓગસ્ટ ૨૦૨૧
વિધાનસભા કે સંસદનું સત્ર ચાલુ હોય, પ્રજાહિતના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી હોય ત્યારે જનતાના પ્રતિનિધિઓ સ્માર્ટફોનમાં કોઈ ગેમ કે મૂવી કે અન્ય કશુંક જોવામાં પરોવાયેલા ઝડપાય એ કોઈ નવી વાત નથી – પછી નેતાઓ ભારતના હોય કે પરદેશના! પરંતુ હમણાં એક નવી વાત બની. જેમ...
by Content Editor | Aug 1, 2021 | ૧૧૪, ઓગસ્ટ ૨૦૨૧
જાપાનના એન્જિનીયર્સે હમણાં ઇન્ટરનેટ સ્પીડનો નવો વિક્રમ સ્થાપ્યો. ફાઇબર ઓપ્ટિક કમ્યુનિકેશન વિશે યોજાયેલી એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આ વિશેનો સ્ટડી પ્રેઝન્ટ કરવામાં આવ્યો. આ પ્રેઝન્ટેશન અનુસાર જાપાનના એન્જિનીયર્સે ત્રણ હજાર કિલોમીટરની લંબાઈમાં પથરાયેલા એક ફાઇબર કેબલમાં...
by Content Editor | Aug 1, 2021 | ૧૧૪, ઓગસ્ટ ૨૦૨૧
વોટ્સએપમાંના આપણા ડેટાનો દરરોજ ઓટોમેટિક બેકઅપ લેવાતો હોય છે અને એ ડેટા પણ આપણા સ્માર્ટફોનમાં જ સેવ થતો હોય છે. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો પોતાના ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં વોટ્સએપનો નિયમિત રીતે બેકઅપ લઈ શકીએ છીએ. જ્યારે ફોન બદલવાનો થાય અને નવા ફોનમાં જૂના નંબર સાથે વોટ્સએપ...
by Content Editor | Jul 1, 2021 | ૧૧૩, જુલાઈ ૨૦૨૧
અત્યારે વોટ્સએપની નવી શરતોનો વિવાદ ચાલી રહ્યો છે એ દરમિયાન ગૂગલની યુટ્યૂબ કંપનીએ પણ નવી શરતો લાગુ કરી છે. આ નવી શરત યુટ્યૂબમાં જાહેરાત આપતી કંપની, કન્ટેન્ટ ક્રિએટર્સ તથા વ્યૂઅર્સ એમ સૌને અસર કરે છે. યુટ્યૂબની નવી પોલિસી અનુસાર હવે યુટ્યૂબ તેના પાર્ટનર પ્રોગ્રામ હેઠળની...
by Content Editor | Jun 1, 2021 | ૧૧૨, જૂન ૨૦૨૧
ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં વિવિધ ફાઇલ્સનો ભરાવો થતો જાય તેમ તેમ ફોન ધીમો થતો જાય. બિનજરૂરી એપ્સ, ફોટોઝ, મ્યુઝિક વગેરેની ફાઇલ્સ નિયમિત દૂર કરવાથી ચોક્કસ ફાયદો થશે. એ ઉપરાંત, ફોનમાં આપણે જે કોઈ એપ્સનો ઉપયોગ કરીએ એ બધી એપ પોતપોતાની રીતે ફોનમાં અમુક બાબતોનો ભરાવો કરે છે...