by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
સાયબરસફર’ના ઓગસ્ટ, ૨૦૧૬ અંકમાં આપણે ‘શઝામ’ (Shazam: Discover songs & lyrics in seconds) નામની એક એપ વિશે વિગતવાર વાર કરી ગયા છીએ. આ એપને રેડિયોમાં કે અન્યત્ર ક્યાંક વાગતા,રેકોર્ડેડ ગીતનો થોડો એવો ભાગ સંભળાવીએ તો એપ ઇન્ટરનેટ પર દોડાદોડી કરી મૂકીને, એ આખું ગીત ઓડિયો...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
સૌથી પહેલા એક ચેતવણી – આપણી માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ જેવી ફાઇલને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવાનું કામ ઘણું સહેલું છે પરંતુ જો આ પાસવર્ડ ભૂલાઈ ગયો તો ફાઇલને ઓપન કરવી અત્યંત મુશ્કેલ બની જશે એ બરાબર યાદ રાખશો! આપણે ધારી લઈએ કે તમારે કોઈ વર્ડ ફાઇલને પાસવર્ડ પ્રોટેકશન...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
ઓક્ટોબર ૧, ૨૦૨૦થી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ડિજિટલ પેમેન્ટને વધ સલામત બનાવવા માટે નવી ગાઇડલાઇન્સ અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઇડલાઇન્સ પર ફટાફટ એક નજર ફેરવી લઈએ. તમામ નવા ડેબિટ, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી વખતે કે ફરીથી ઇસ્યુ...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
આજકાલ આપણે નવો એન્ડ્રોઇડ ફોન લેવા જઈએ તો ઘણી કંપનીએ સ્માર્ટફોન સાથે વાયર્ડ ઇયરફોન આપવાનું બંધ કરી દીધું છે. આ કંપનીઓ એવું કારણ આપે છે કે હવે મોટા ભાગના લોકો પાસે ઇયરફોન હોય જ છે, એટલે ઇ-વેસ્ટ ઘટાડવા માટે તેમણે આ પગલું ભર્યું છે. બીજી તરફ, એપલ કંપનીએ ઇયરફોન તો ઠીક, એક...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
આ ન્યૂઝ એપ આપણા રસના વિષય જાણી જ લે છે, છતાં તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય. આજના સમયમાં સમાચારો જાણવા માટે આપણી પાસે અનેક રસ્તા છે. તેમાંનો એક છે ગૂગલ ન્યૂઝ. તમે સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે અને પીસી/લેપટોપમાં વેબસાઇટ્સ સ્વરૂપે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ ન્યૂઝની ખાસિયત...