by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલે તેના ક્રોમ બ્રાઉઝરમાં એક ડાઇનોસોરની ગેમ સામેલ કરી છે. આપણા ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન ન મળતું હોય ત્યારે આ ગેમ રમી શકાય છે. માઇક્રોસોફ્ટે પણ તેના એજ બ્રાઉઝરમાં આવી એક ગેમ ઉમેરી છે. આ ગેમ ઓફલાઇન પણ ચાલે છે. માઇક્રોસોફ્ટ...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
ભારતમાં આધાર પ્રોગ્રામ તેના પ્રારંભથી જ વિવિધ રીતે વિવાદાસ્પદ રહ્યો છે. હવે મળી રહેલા સમાચાર મુજબ જે ફાયનાન્સિયલ સર્વિસિસમાં વ્યક્તિગત ઓળખ સાબિત કરવા માટે આધારનો ઉપયોગ થાય છે તેમાં ફેસિયલ રેકગ્નિશન એટલે કે ચહેરો ઓળખવાની ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થાય તેવી શક્યતા છે. હાલમાં...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
વર્ષ ૨૦૧૬માં નોટબંધી આવ્યા પછી પહેલાં આંગળીના ઇશારે ઓનલાઇન પેમેન્ટ કરી આપતાં મોબાઇલ વોલેટ્સ લોકપ્રિય થયાં અને પછી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત વ્યવસ્થા જોરશોરથી આગળ વધી રહી છે. યુપીઆઇ એક એવી વ્યવસ્થા છે જેમાં જોડાયેલી વિવિધ બેન્ક્સ ઉપરાંત, આપણે...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
યુપીઆઇનો ઉપયોગ જેટલી ઝડપે વધી રહ્યો છે, એટલી ઝડપે બેન્ક્સ તેમની સુવિધા વિક્સાવી રહી નથી. પરિણામે, ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. કોરોનાનો ડર બાજુએ મૂકીને તમે તમારા ફેવરિટ પાણીપૂરીવાળા પાસે પાણીપૂરી ખાઓ કે પછી દિવાળીની ઓનલાઇન ખરીદી કરો, પેમેન્ટ...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
સ્માર્ટફોનમાંના મેપ્સને કારણે દુનિયાભરનાં અનેક સ્થળો વિશે આપણે જાતભાતની માહિતી જાણી શકીએ છીએ. તમે ઇચ્છો તો તમે પોતે પણ આ માહિતીમાં ઉમેરો કરી શકો છો. મુંબઈનું કાંદિવલી, અમદાવાદનું લો-ગાર્ડન કે પછી જૂનાગઢનો કાળવા ચોક, આપણા દરેક શહેર-ગામનો કોઈને કોઈ ચોક્કસ પાણીપૂરીવાળો...