by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
ડ્રોઇંગ કે પેઇન્ટિંગ એક કલા છે અને એ સૌને હસ્તગત હોતી નથી. આપણામાંના ઘણા ખરાને સાદા કાગળ પર એક સીધી કે સરસ વળાંકવાળી રેખા દોરવાનાં ફાંફાં હોય છે, તો એ જ કામ પીસી કે મોબાઇલના સ્ક્રીન પર માઉસ કે આંગળીના સ્પર્શથી કરવાનું તો હજી વધુ મુશ્કેલ બને. પરિણામે આપણે મોટા ભાગે કંઈ...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
યુટ્યૂબ પર અત્યાર સુધીમાં આપણે સૌએ અસંખ્ય વીડિયો જોયા છે. એમાંના ઘણા બધા વીડિયો કોઈને કોઈ પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસને સંબંધિત હોય છે, જેનું ઓનલાઇન વેચાણ થતું હોય છે. આવા વીડિયોમાં કે તેની સાથોસાથ જોવા મળતી વીડિયો એડ્સમાં આવી પ્રોડક્ટ કે સર્વિસ જ્યાંથી ખરીદી શકાય...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
હમણાં બહાર આવ્યું છે કે આપણે જ્યારે ગૂગલ ક્રોમમાં આપણો ડેટા તથા કૂકિઝ ઓટો ડિલીટ કરવાનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે આપણી સૂચના અનુસાર ગૂગલ આપણાં બ્રાઉઝિંગનો બધો ડેટા ડિલીટ કરે છે. પણ બે સર્વિસ સિવાય – ગૂગલ તેની પોતાની ગૂગલ.કોમ અને યુટ્યૂબનો ડેટા ડિલીટ કરતી નથી. આ...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
જો તમે ઓફિસમાં માઇક્રોસોફ્ટ આઉટલુકનો ઉપયોગ કરતા હો પણ સ્માર્ટફોનમાં ગૂગલ કે સેમસંગના કેલેન્ડરનો ઉપયોગ કરવા માગતા હો તો અત્યાર સુધી આ વાત મુશ્કેલ હતી, હવે તેનો ઉપાય મળ્યો છે. માઇક્રોસોફ્ટની જાહેરાત અનુસાર હવે એન્ડ્રોઇડ માટેની આઉટલૂક એપને ગૂગલ અને સેમસંગ કેલેન્ડર સાથે...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
ભારતમાં લોકડાઉન પહેલાંથી મોબાઇલમાં ગેમિંગ સતત વધી રહ્યું હતું અને લોકડાઉન દરમિયાન તેમાં જબરો ઉછાળો આવ્યો હતો. હાલમાં મોબાઇલ ગેમિંગના યૂઝર્સની સંખ્યાની દૃષ્ટિએ ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ છે. આપણા દેશમાં સસ્તા સ્માર્ટફોન, ખાસ્સો સસ્તો ડેટા અને પ્રમાણમાં સારી...