by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
એન્ડ્રોઇડ ફોનની ટેક્નોલોજીમાં જરા વધુ ઊંડા ઊતરતા લોકોને જુદા જુદાં ફોનનાં પરફોર્મન્સ તપાસવાનો અને સરખાવવવાનો શોખ હોય છે. આ કામમાં, ‘બેન્ચમાર્ક એપ’ તરીકે ઓળખાતી એપ્સ તેમને ઉપયોગી થાય છે. અત્યાર સુધી એનટુટુ (AnTuTu) નામની બેન્ચમાર્ક એપ ખાસ્સી લોકપ્રિય હતી. તકલીફ એ થઈ કે...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
માઇક્રોસોફ્ટનો પુસ્તકની જેમ વચ્ચે મિજાગરાથી જોડેલા બે સ્ક્રીનવાળો સરફેસ ડ્યુઓ સ્માર્ટફોન આખરે લોન્ચ થઈ ગયો છે. પણ હાલમાં કિંમત ઘણી આકરી છે – આશરે એક લાખ રૂપિયા! ભારતમાં હવે લોન્ચ થશે. ગૂગલ સર્ચ એન્જિનમાં નોકરી પણ સર્ચ કરી શકાય છે એ વિશે આપણે ‘સાયબરસફર’માં...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
ગયા મહિને એપલ કંપનીએ ઇતિહાસ સર્જ્યો – ૨ ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન સાથે તે જગતની સૌથી મૂલ્યવાન કંપની બની છે! જોકે એપલ બીજા એક કારણસર પણ સમાચારમાં છે. ભારતમાં લોકોને પબ્જી ગેમનું જબરજસ્ત વળગણ છે, એમ વિદેશોમાં એપિક કંપનીની ફોર્ટનાઇટ નામની ગેમે તહેલકો મચાવ્યો છે....
by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
સરકારે આરોગ્ય સેતુ એપ માટે ‘ઓપન એપીઆઈ સર્વિસ’ લોન્ચ કરી છે. એપીઆઈ એટલે કે ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ’ ને સાદા શબ્દોમાં સમજીએ તો એ એક એવી વ્યવસ્થા છે જેને કારણે બે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર એકબીજા સાથે વાતચીત કરી શકે છે. ઉદાહરણ તરીકે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
ઇન્ટરનેટ કે એપ્સમાં હવે લગભગ બધી જ જગ્યાએ બે પ્રકારનું કન્ટેન્ટ જોવા મળે છે – ફ્રી અને પેઇડ. ઘણી સાઇટ્સ પર, ખાસ કરીને ન્યૂઝ મીડિયાની સાઇટ્સ પર મહિનામાં અમુક નિશ્ચિત સંખ્યામાં ફ્રી આર્ટિકલ્સ વાંચી શકાય છે, ત્યાર પછી વધુ વાંચવા માટે પેઇડ લવાજમ ભરવું પડે છે. આ...