by Content Editor | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
લોકડાઉનની શરૂઆતના સમયગાળાથી યુ્ટ્યૂબની એપમાં વીડિયોની ક્વોલિટીમાં ઘટાડો થઈ ગયો છે. સમગ્ર વિશ્વની જેમ ભારતમાં વધુ ને વધુ લોકો વર્ક ફ્રોમ હોમ તરફ વળી રહ્યા હોવાને કારણે ઇન્ટરનેટની કનેક્ટિવિટી પૂરતી મળે એ માટે યુટ્યૂબે ભારતમાં વીડિયોની સ્ટ્રીમિંગ ક્વોલિટી ઘટાડીને...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
તમારે કોઈ દુકાન, રેસ્ટોરાં કે ઓફિસે જવાનું હોય અને લોકડાઉન-અનલોકની ગૂંચવણમાં, એ જગ્યા અત્યારે ખુલ્લી હશે કે નહીં એની મૂંઝવણ થાય છે? એ જગ્યાનો ફોન નંબર હોય તો સીધો ફોન કરીને પૂછી શકાય, બીજો એક ઉપાય ગૂગલને પૂછવાનો છે. એમાં પણ, સીધી મેપ્સ એપ ઓપન કરીને તેમાં એ જગ્યા સર્ચ...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપમાં બે બાબત મુખ્ય ભૂમિકા ભજવે છે. એક છે, આઇડિયા. કંઈક એવો મજાનો વિચાર, જે આપણે કોઈને કહીએ તો એને પણ મજા પડે. બીજી બાબત છે એ આઇડિયાને ચિત્ર કે જુદાં જુદાં ચિત્રોમાં રજૂ કરવાની આવડત. આ બંને બાબતનો સરસ મેળ ન થાય ત્યાં સુધી કાર્ટૂન કે કોમિક...
by Content Editor | Dec 3, 2020 | ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦
લોકોને ફોનમાંની સ્પેસ વારંવાર ભરાઈ જવાની સમસ્યા સતાવતી હોય છે. તેનું મુખ્ય કારણ વોટ્સએપ હોય છે. વોટ્સએપમાં ઓડિયો મેસેજ હંમેશા આપોઆપ ડાઉનલોડ થતા હોય છે, તે ઉપરાંત જો તમે વીડિયો-ઇમેજિસ આપોઆપ ડાઉનલોડ ન થાય એવું સેટિંગ ન રાખ્યું હોય તો ફોનમાંની સ્પેસ ધડાધડ ભરાવા લાગે...