એમએસ ઓફિસમાંથી ‘રિબન’ વિદાય લેશે

એમએસ ઓફિસમાંથી ‘રિબન’ વિદાય લેશે

માઇક્રોસોફ્ટ ઓફિસના લાંબા સમયથી ઉપયોગ કરતા લોકોનો અનુભવ હશે કે માઇક્રોસોફ્ટ ઓફિસના ૨૦૦૭ વર્ઝનથી તેમાં સાદા મેનૂને બદલે મથાળે રિબનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. રિબનથી આ પ્રોગ્રામ્સનો ઉપયોગ ખાસ્સો સરળ બન્યો અને આપણે જે કંઈ ફેરફાર કરવા હોય તે વિઝ્યુઅલ ફોમમાં જોઈ શકાય...
એમએસ ઓફિસમાંથી ‘રિબન’ વિદાય લેશે

યુપીઆઇમાં આપોઆપ, નિયમિત પેમેન્ટ થઈ શકશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં હવે ઓટો પેની નવી સુવિધા લાવી રહી છે. જેમ આપણે વિવિધ સર્વિસ પર આપણા ક્રેડિટ કાર્ડની વિગતો આપીને ઓટો રિન્યુઅલની સુવિધાનો લાભ લઈ શકીએ છીએ અને નિશ્ચિત સમયે આપણે કોઈ પગલાં લીધાં વિના...
એમએસ ઓફિસમાંથી ‘રિબન’ વિદાય લેશે

યુસી બ્રાઉઝરે ભારતની ઓફિસ સમેટી લીધી

ચાઇનીઝ યુસી બ્રાઉઝર એપની મૂળ કંપની યુસી વેબ કંપનીએ ભારતમાં તેની કામગીરી સમેટી લીધી છે. ભારતમાં યુસી બ્રાઉઝર્સ પર અગાઉ પણ પ્રતિબંધ મૂકાયા હતા પણ ત્યારે ટૂંક સમયમાં પ્રતિબંધ દૂર થતા કંપનીએ તેની કામગીરી ચાલુ રાખી હતી આ વખતે ભારત સરકારે એક સાથે ૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ...
એમએસ ઓફિસમાંથી ‘રિબન’ વિદાય લેશે

નબળા સ્પેસિફિકેશનવાળા ફોનમાં બહેતર પર્ફોર્મન્સ મળશે

સ્માર્ટફોનનો નવો નવો ઉપયોગ શરૂ કરનારા બહુ મોટા વર્ગ માટે ખાસ્સી ઓછી કિંમતના સ્માર્ટફોનનું પણ મોટું માર્કટ છે. આવા સ્માર્ટફોનમાં ૫૧૨ એમબી અથવા એક કે બે જીબી જેટલી રેમ હોય છે. આટલી રેમ એન્ડ્રોઇડના નવા વર્ઝન અને તેને ધ્યાનમાં રાખીને બનેલી એપ્સની જરૂરીયાતોને કોઈ રીતે...
એમએસ ઓફિસમાંથી ‘રિબન’ વિદાય લેશે

મેેસેન્જર એપમાં, ચેટ્સ લોક કરી શકાશે

ફેસબુક પોતાની મેસેન્જર એપમાં એપનું પોતાનું અલગ લોક આવી રહ્યું છે. આ નવા ફીચરની મદદથી આપણે ફોનના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આપણી ચેટ્સ સિક્યોર કરી શકીશું. આ ફીચર શરૂઆતમાં આઇઓએસમાં મળશે અને પછી આગામી મહિનાઓમાં એન્ડ્રોઇડમાં રોલઆઉટ થશે. ટવીટરની જેમ હવે મેસેન્જરમાં પણ આપણે...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop