by Content Editor | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
કોરોના લોકડાઉન પછી લોકોની કથળેલી આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે અનેક મોબાઇલ લોન એપ્સ ફૂટી નીકળી છે એ વિશે ‘સાયબરસફર’માં વિગતવાર વાત કરી ગયા છીએ. આમાંથી સંખ્યાબંધ એપ્સનાં મૂળ ચીનમાં હોવાની પણ નિષ્ણાતોએ વારંવાર આશંકા વ્યક્ત કરી છે. ફટાફટ, અપૂરતા દસ્તાવેજોને આધારે લોકોને...
by Content Editor | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
કોરોનાની રસી આવી ગયા પછી પણ લાંબા સમય સુધી આપણને માસ્ક પહેરવામાંથી છૂટકારો મળે એવી શક્યતાઓ દેખાતી નથી. આ સ્થિતિમાં ફેસિયલ રેક્ગ્નિેશન ટેકનોલોજીના ઉપયોગમાં માસ્ક એક મોટો અવરોધ બની શકે તેમ છે. પરંતુ હવે તેના પણ ઉપાય શોધાઈ રહ્યા છે. જાપાનની એક કંપનીએ હવે ચહેરો ઓળખવાની...
by Content Editor | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
એક અનોખા વેબપેજ પર, વાહન ચલાવતી વખતે મેસેજ ટાઇપ કરવાથી ધ્યાન કેટલું ખોરવાય છે તે બતાવવાનો પ્રયાસ કરાયો છે. ભારતના રસ્તાઓ વાહન ચાલક અને રાહદારીઓ બંને માટે જોખમી છે. આપણાં શહેરોમાં રોંગસાઇડમાં આવતાં વાહનો અને વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાતચીત કરવાની લોકોની ટેવ...
by Content Editor | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
વિદેશોમાં વર્ષોથી ખાસ્સા લોકપ્રિય પેમેન્ટ ગેટવે પેપાલની ઇન્ટરનેશનલ ડિજિટલ મની ટ્રાન્સફર સર્વિસ ઝૂમમાં હવે ભારતની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) સગવડ ઉમેરી દેવામાં આવી છે. આ કારણે હવે અમેરિકા, કેનેડા તથા યુરોપમાં રહેતા બિનનિવાસી ભારતીયો તથા ભારતીય મૂળના લોકો...
by Content Editor | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
કોરોનાના પ્રસાર સમયથી ભારતમાં રેલવે મુસાફરી ઘણે અંશે ખોરવાઈ ગઈ છે પરંતુ આઇઆરસીટીસીની વેબસાઇટ અને રેલ કનેક્ટ એપ અપડેટ કરવામાં આવી છે. ગયા વર્ષના છેલ્લા દિવસે આઇઆરસીટીસીની વેબસાઇટ અને એપને નવાવર્ઝન લોન્ચ કરવામાં આવ્યા. તંત્રના દાવા મુજબ આ અપગ્રેડેશનમાં આર્ટિફિશિયલ...