વર્ષોથી લોકપ્રિય, પણ જોખમી ફ્લેશ પર આખરે ફુલસ્ટોપ

વર્ષોથી લોકપ્રિય, પણ જોખમી ફ્લેશ પર આખરે ફુલસ્ટોપ

વર્ષો સુધી ઇન્ટરનેટ પર કન્ટેન્ટ ક્રિએશનમાં અનોખું યોગદાન આપ્યા પછી આખરે સિક્યોરિટીના મામલે ફ્લેશની હાર થઈ. છેલ્લા થોડા સમયથી તમે તમારા પીસી કે લેપટોપમાં ફ્લેશ પ્લેયર અનઇન્સ્ટોલ કરવા સંબંધિત મેસેજ જોતા હશો. ફ્લેશ વિશે તમે થોડું ઘણું જાણતા હશો તો આ સૂચનાને અનુસરીને તમે...
હવે આવે છે સેલ્ફ ડ્રાઇવિંગ, સ્માર્ટફેરી!

હવે આવે છે સેલ્ફ ડ્રાઇવિંગ, સ્માર્ટફેરી!

પરિવહનના અન્ય ઉપાયોની સરખામણીમાં જળપરિવહનના ઘણા ફાયદા છે, હવે તેમાં પણ સ્માર્ટ ટેક્નોલોજી વિકસી રહી છે. ભારતમાં અત્યારે પરિવહન માટે જળમાર્ગોને વિકસાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘોઘા અને ખંભાતના અખાતના સામા છેડે દહેજ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ છે અને...
ચાલુ ઓપરેશને કમ્પ્યૂટરમાં એન્ટિવાઇરસ સ્કેનિંગ શરૂ થયું ને…

ચાલુ ઓપરેશને કમ્પ્યૂટરમાં એન્ટિવાઇરસ સ્કેનિંગ શરૂ થયું ને…

તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા પીસી કે લેપટોપ ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે ક્યારેક આપણે તેને ઓન કે શટડાઉન કરીએ ત્યાં સિસ્ટમ આપણને જાણ કરે કે સિસ્ટમ અપડેટ થઈ રહી છે, થોડી ધીરજ રાખો! પછી આપણે સ્ક્રીન પર દેખાતી અપડેશનની કામગીરીની ટકાવારી ધીમે ગતિએ સો ટકાએ...
ડ્રોનથી શૂટિંગ વિશે નવા નિયમો

ડ્રોનથી શૂટિંગ વિશે નવા નિયમો

સમગ્ર વિશ્વની જેમ ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે. ખાસ કરીને ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ વધતો જાય છે. મૂવી અને ટીવી સિરિયલ્સના શૂટિંગ્સ તથા વેડિંગ જેવાં ફંકશનના શૂટિંગમાં પણ ડ્રોનનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. એ સિવાય સલામતી સંસ્થાઓ રથયાત્રા કે અન્ય સંવેદનશીલ...
ડ્રોનથી શૂટિંગ વિશે નવા નિયમો

ટેલિગ્રામમાં જાહેરાતો ઉમેરાશે

વોટ્સએપમાં નવી ટર્મ્સના વિવાદને પગલે ટેલિગ્રામને મોટી સંખ્યામાં નવા યૂઝર્સ મળ્યા છે. દરમિયાન, ટેલિગ્રામ હવે કમાણીના નવા રસ્તાઓ શોધી રહી છે. લાંબા સમયથી ફેસબુક વોટ્સએપમાંથી કમાણી કરવા માટે તેમાં જાહેરાતો બતાવવાનું શરૂ કરે તેવી આશંકા છે, આ દરમિયાન વોટ્સએપની હરીફ જેવી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop