કામ સહેલું બનાવશે કાનબાન એપ્સ!

પ્રોજેક્ટ મેનેજમેન્ટથી માંડીને લગ્ન પ્રસંગનું આયોજન સહેલું બનાવવું હોય તો… સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે – ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક હનુમાન કૂદકો: હનુમાન એઆઈ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક હનુમાન કૂદકો: હનુમાન એઆઈ

‘સાયબરસફર’ના પ્રથમ અંકથી સંકળાયેલા, સાવરકુંડલાના શિક્ષકમિત્ર કનાલા ધર્મેન્દ્રભાઈએ મોકલેલા આ લેખની જેમ, તમે પણ ‘સાયબરસફર’માં પ્રકાશિત કરવા યોગ્ય લેખ મોકલી શકો છો : himanshu@cybersafar.com

એપ્સનું ફાઇલ ફોર્મેટ બદલાયું

એપ્સનું ફાઇલ ફોર્મેટ બદલાયું

તમે ગૂગલના ઓફિશિયલ પ્લેસ્ટોર સિવાય અન્ય સ્રોતમાંથી એપ ઇન્સ્ટોલ કરતા હો તો તમારે માટે એપીકે જાણીતી વાત હશે. જ્યારે કોઈ ડેવલપર ગૂગલ પ્લે સ્ટોર કે અન્ય કોઈ પણ જગ્યાએ પોતાની એપ ડાઉનલોડ માટે ઓફર કરે ત્યારે સમગ્ર એપની બધી ફાઇલ્સ એપીકે નામના ફોર્મેટમાં ઉપલબ્ધ થતી હોય છે. હવે...
એપ્સનું ફાઇલ ફોર્મેટ બદલાયું

પ્લેસ્ટોરમાંથી જોખમી એપ્સ દૂર કરાઈ

ગૂગલે હમણાં પ્લેસ્ટોરમાંથી નવ એપ્સ દૂર કરીને તેના ડેવલપર્સ પર પ્લેસ્ટોરમાં એપ અપલોડ કરવા પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સ વિવિધ પ્રકારની સર્વિસ આપવાના નામે લોકોના ફેસબુકનાં યૂઝરનેમ-પાસવર્ડ ચોરતી હતી. ફોટો એડિટિંગ કે ફોટો પર આકર્ષક ફ્રેમ ઉમેરવી, વિવિધ પ્રકારની એકસરસાઇઝ...
એપ્સનું ફાઇલ ફોર્મેટ બદલાયું

વોટ્સએપમાં મોટા વીડિયોની આપલે સરળ

વોટ્સએપમાં વીડિયોની આપલે થઈ શકે છે, પરંતુ તેની ગુણવત્તા હંમેશા નબળી રહી છે. શેર કરાતા વીડિયો ઝડપથી બીજા લોકો સુધી પહોંચે તે માટે વોટ્સએપ વીડિયોને એકદમ કમ્પ્રેસ કરે છે. આ સ્થિતિ સુધારવા માટે વોટ્સએપ હવે નવી સગવડ આપે છે. આપણે જ્યારે વીડિયો શેર કરીશું ત્યારે તેને બેસ્ટ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop