આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે...
ગયા મહિને, અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર એક નવી જાતનો ગોકીરો મચ્યો. થોડા જ સમયમાં એ બધી વાત અખબારોનાં પાને અને ન્યૂઝ મીડિયામાં પહોંચી. એ બધાને કારણે એક વાત સાબિત થઈ ગઈ કે આપણે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર નથી. આપણે માટે...
ભારતમાં પાછલા કેટલાક સમયથી ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડના કિસ્સાઓ અત્યંત વધી રહ્યા છે. ખાસ કરીન પાછલા ત્રણ વર્ષમાં આ પ્રકારની છેતકપિંડીમાં રીતસર ઉછાળો આવ્યો છે. એક સમાચાર અનુસાર નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ પર.. વર્ષ ૨૦૨૨માં ડિજિટલ એરેસ્ટ ફ્રોડના ૩૯૯૨૫ ફરિયાદો નોંધાઈ...
ગઈ દિવાળીના અરસામાં રિલાયન્સ જિઓએ તેના યૂઝર્સને ૧૦૦ જીબીની મફત ક્લાઉડ સ્ટોરેજ આપવાનું વચન આપ્યું હતું. તેના પર અમલ શરૂ થઈ ગયો અને વચન મુજબ જો આપણી પાસે રિલાયન્સ જિઓનું કનેકશન હોય તો માય જિઓ એપમાં જઇને આપણે ૧૦૦ જીબી સુધીની ક્લાઉડ સ્ટોરેજ ફ્રી મેળવી શકીએ છીએ. અલબત્ત, આ...
એઆઇ ચેટબોટ ચેટજીપીટી લોન્ચ કરીને આખી દુનિયાને ઉપરતળે કરી નાખનાર ઓપનએઆઇ કંપની પોતે નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. એક તરફ ચેટજીપીટી રન કરવા માટે એઆઇ ચિપ્સ, ડેટા સેન્ટર્સ તથા એઆઇના સતત નવા નવા ડેવલપમેન્ટ માટે ટેલેન્ટને હાયર કરવા માટે કંપનીને જંગી ખર્ચ થઈ રહ્યો છે. બીજી...
ડોક્ટર્સથી માંડીને રસોયા... સૌની નોકરી એઆઇ ખાઇ જશે, ફક્ત ત્રણ પ્રકારના લોકોએ હાલમાં ચિંતા કરવાની જરૂર નથી... - બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સ્થાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે લગભગ દરેક પ્રકારના લોકોને વહેલા મોડી તેમની નોકરી પર એઆઇ તરાપ મારશે એવી ચિંતા સતાવવા...
કમ્પ્યૂટર સાયન્સ અને કમ્પ્યૂટર એન્જિનીયરિંગ ભણતા વિદ્યાર્થીઓમાં અત્યારે એક નવો શબ્દ ચલણી બન્યો છે - વાઇબ કોડિંગ. અત્યાર સુધી કોઈ પણ પ્રોગ્રામનો કોડ લખવાનો હોય ત્યારે સ્ટુડન્ટે પોતે કમ્પ્યૂટરમાં ચીવટપૂર્વક જુદી જુદી શક્યતાઓ તપાસીને તે માટે કોડ લખવાનો થાય. પરંતુ હવે વાત...
ઇન્ટનેટર અને ડિજિટલ સર્વિસિસની વાત આવે ત્યારે અત્યારે આખું વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા છે અને બીજી તરફ ચીન છે. ચીનને બાદ કરીએ તો આખા વિશ્વમાં અમેરિકાની ટેક કંપનીઓ લગભગ બધી જ વાતે અગ્રેસર છે. સર્ચ એન્જિન, બ્રાઉઝર, સોશિયલ...
તમામ એઆઇ ચેટબોટ ક્યારેક ને ક્યારે કહે છે ‘‘આતા માઝી સટકલી!’’ માણસની ખોપરી જ અળવીતરી છે. બધું સીધું-સાદું ચાલે તો એને સખ ન વળે. એને કોઈક રીતે સળી કર્યા વિના ન ચાલે. એ પણ ખરું કે બીજા કોઈ તેની સાથે સળી કરી જાય તો પાછી મગજની કમાન છટકે. જો માણસ આવો હોય, તો તેની અદ્દલ નકલ...
નબળી ફેક ઇમેજિસ હવે ભૂતકાળની વાત છે - હવે જોતાં જ ભરમાઈ જવાય એવા બનાવટી વીડિયો વાઇરલ થવા લાગ્યા છે. ભારત હોય કે બીજો કોઈ પણ દેશ, લોકો સેલિબ્રિટીઝનું આંધળું અનુકરણ કરતા હોય છે. અમિતાભ આપણને કહે કે ફલાણી બ્રાન્ડનું માથામાં નાખવાનું તેલ સારું, તો આપણે એ માની લઇએ. કરીના...
આગળ જોયું તેમ, ફેક વીડિયોની રેન્જ બહુ મોટી છે. તેમાં ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, બોલીવુડ સ્ટાર્સ, રિઝર્વ બેન્કના ગવર્નર, મોટા બિઝનેસમેન વગેરે સૌ કોઈ ડીપફેક વીડિયોનો ભોગ બની ચૂક્યા છે. એટલું ઓછું હોય તેમ, ભલે અલગ રીતે, પણ ઼િડજિટલ એરેસ્ટના એક કિસ્સામાં દેશના મુખ્ય...