‘સાયબરસફર’ની ફ્રી એન્ડ્રોઇડ એપ!
આજના સમયમાં અત્યંત ઉપયોગી નવી ટેક્નોલોજીનાં વિવિધ પાસાંની સરળ છતાં ઊંડી સમજ આપતી એપ.
એવું કન્ટેન્ટ જે પરિવારમાં સૌને ઉપયોગી થાય – અભ્યાસમાં, ઓફિસમાં અને રોજિંદા જીવનમાં.
રોજેરોજ જાણો કંઈક નવું!
-
મેગેઝિનના તમામ અંકો
-
ફ્રી ઇઝી ગાઇડ્સ
-
ફ્રી આર્ટિકલ્સ
-
પાસવર્ડ વિના લોગ ઇન
-
પ્રિન્ટ લેઆઉટ
-
એકદમ સરળ વાંચન

