પ્રતિભાવ

ભલે વધે, પાના વધે એવું કરવા વિનંતી. ‘સાયબરસફર’ તો અચૂક વાંચવાનું અને વારસો માટે સ્ટોક પણ કરવાનું. તમારી નાની નાની બુકો પણ વસાવી છે. ખૂબ આગળ પ્રગતિ કરો, વધો અને ગુજરાતના ભાઈઓને આગળ, ૨૦૨૫થી આગળ દૂરની ટેક્નોલોજીક અને વૈવિધ્યનું દર્શન કરાવશો.

આપનો ખૂબ ખૂબ આભાર. ‘સાયબરસફર’ જિંદાબાદ!

– બાબુભાઈ પટેલ


‘સાયબરસફર’ના એક વાચકમિત્ર અને અમદાવાદ સ્થિત ટાઇપોગ્રાફર શ્રી એચ. એમ ધોળકિયાએ ગણેશચતુર્થી નિમિત્તે પ્રેમપૂર્વક મેગેઝિનનું નામ ગણેશજીની મૂર્તિ સ્વરૂપે લખીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમનો સાદર આભાર!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here