‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, "સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની...
| cloud storage
સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે આપણા ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી એક્ઝિક્યુટ કરી શકાય?
સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભુજ (કચ્છ) આયુષભાઈએ પોતાનો સવાલ વિસ્તારથી પૂછતાં કહ્યું છે કે મોટા ભાગના સ્માર્ટફોનમાં સ્ટોરેજની મર્યાદા હોય છે અને આપણે કોઈ નવી એપ ડાઉનલોડ કરવા જઈએ ત્યારે ‘ઇનસફિશિયન્ટ સ્ટોરેજ’ અપૂરતી સ્ટોરેજના અણગમતા મેસેજનો સામનો કરવો પડે છે. આના ઉપાય...