Home Tags 039_May-2015

Tag: 039_May-2015

કેવી રીતે બને છે વિરાટ વિમાનો?

આ પણને સૌને હવે ટાઇમલેપ્સ વીડિયોનો પરિચય તો છે જ. આકાશમાં ઝડપભેર ઊંચે ચઢતો સૂર્ય, ઝપાટાભેર ચઢી આવતાં ચોમાસાંનાં વાદળો, ફટાફટ ખીલી જતું ફૂલ વગેરે વીડિયો આપણે જોઈએ છીએ તે ટાઇમલેપ્સની કરામત છે. લાંબો સમય લેતી પ્રક્રિયાના સળંગ ફોટોગ્રાફ્સ લઈને તે બધાની ફ્રેમસ્પીડ વધારીને લાંબી પ્રક્રિયાને ટૂંકા વીડિયોમાં ફેરવી નાખતા ટાઇમલેપ્ટ વીડિયો તૈયારર કરવા એ એક સમયે બહુ મુશ્કેલ અને ખાસ પ્રકારનાં સાધનો માગી લેતી પ્રક્રિયા હતી. હવે સ્માર્ટફોન કે કેમકોર્ડરથી પણ એ શક્ય છે. આગળ શું વાંચશો? બોઈંગ ૭૮૭નું નિર્માણ એરબસ ૩૮૦નું નિર્માણ પ્લેનનું...

એક્સેલમાં ડબલ ક્લિકનો જાદુ

 ઓફિસમાંના દરેક પ્રોગ્રામ ખૂબીઓની ખાણ છે, પણ એ બધામાં શિરમોર હશે એક્સેલ. આ એક જ પ્રોગ્રામમાં એટલી બધી ખાસિયતો છે કે આપણે ધારીએ તો રોજેરોજ કંઈક નવું જાણી શકીએ. આગળ શું વાંચશો? ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને એડજસ્ટ કરવી રિબન મેનુ પર ડબલ ક્લિકથી મેળવો વધુ સ્પેસ સ્ક્રોલ બારની ઉપર કોર્નરમાં ડબલ ક્લિક કરીએ તો... ડબલ ક્લિક કરતાં જ સેલ્સમાં ડેટા કે ફોર્મ્યુલા  ઓટો ફિલ કરો છેલ્લી રો અથવા તો કોલમમાં ડબલ ક્લિકથી જમ્પ...

એમએસ ઓફિસમાં કમાલની કી એફ૪

એફ૪ કીની મદદથી આપણે વર્ડ, પાવરપોઇન્ટ અને એક્સેલમાં એકસરખા કમાન્ડ સહેલાઈથી રીપીટ કરી શકીએ છીએ. આગળ શું વાંચશો? પહેલાં વાત કરીએ વર્ડની એકસેલમાં એફ ૪નો ઉપયોગ પાવર પોઈન્ટમાં એફ ૪નો ઉપયોગ માઇક્રોસોફ્ટ ઓફિસમાં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ડ જેવા મુખ્ય પ્રોગ્રામનો વારંવાર ઉપયોગ કરતા હશો અને મોટા ભાગે જાણતા જ હશો કે માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામની ઘણી બધી ખૂબીઓ કોમન હોય છે, એટલે કે વર્ડમાંનું કોઈ ખાસ ફીચર લગભગ એ જ રીતે કે નજીવા ફેરફાર સાથે એક્સેલ કે પાવરપોઇન્ટમાં પણ કામ કરતું હોય. ઓફિસમાંના પ્રોગ્રામની આવી એક કોમન અને છતાં...

ક્રોમ બ્રાઉઝર ઓપન કરીએ ત્યારે અમુક સાઇટ ઓટોમેટિક ઓપન થઈ જાય એવું થઈ શકે?

સવાલ લખી મોકલનારઃ ગોવિંદભાઈ પનારા, મોડાસા  ચોક્કસ થઈ શકે. ક્રોમ ઓપન કરી, ઉપર જમણે છેડે આપેલ ત્રણ લાઇન પર ક્લિક કરી ‘સેટિંગ્સ’ લિંક પર ક્લિક કરી, સેટિંગ્સ પેજ ઓપન કરો. અહીં, ‘ઓન સ્ટાર્ટઅપ’ શીર્ષક હેઠળ ક્રોમ ઓપન કરતાં શું થવું જોઈએ તેના જુદા જુદા વિકલ્પો મળશે. પહેલો વિકલ્પ નવી ટેબ ઓપન કરવાનો છે. બીજો વિકલ્પ અગાઉ આપણે જેટલી ટેબ ઓપન રાખીને ક્રોમ બંધ કર્યું હોય એ બધી જ, નવેસરથી ક્રોમ ઓપન કરતાં ફરી ઓપન થાય એવું સેટિંગ કરવા માટેનો છે. તમારા પ્રશ્ર્નના સંદર્ભમાં ત્રીજો વિકલ્પ કામનો છે. તેને...

ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું અને ડીએક્ટિવેટ કરવું, બંનેમાં શો ફેર છે?

સવાલ લખી મોકલનારઃ અજ્ઞાત રહેવા ઇચ્છતા એક વાચક પહેલાં, આ સવાલના સંદર્ભમાં એક આડવાત કરી લઈએ. ભારતમાં ઇન્ટરનેટ પર ખાસ્સા એક્ટિવ લોકોએ ‘નેટ ન્યુટ્રલિટી’ જાળવી રાખવા માટે, એક જ છત્ર નીચે એકઠા થઈને મોટા પાયે ઝુંબેશ ચલાવ્યા પછી, પોતાપોતાની રીતે આ ઝુંબેશનો લાભ લેવાની પ્રવૃત્તિ પણ શરુ થઈ છે. જેમ કે એક નેટ પર વેચાતી જુદી જુદી ચીજવસ્તુઓની સરખામણી કરતી એક વેબસાઇટે પોતાની રીતે લોકોને અપીલ કરી છે કે તેઓ એક દિવસ માટે  પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી નાખે! હેતુ સારો જ છે, પણ વિરોધ કરવા માટે કોઈ...

વેકેશનમાં એચટીએમએલ કોડિંગ શીખવું હોય તો શું કરવું?

પ્રશ્ન લખી મોકલનારઃ અભિષેક જોશી, અમરેલી સામાન્ય રીતે કંઈ પણ નવું શીખવા માટે સારા શિક્ષકની મદદ જરૂરી છે, પણ ઇન્ટરનેટને કારણે કોઈ પણ વિષયની પ્રાથમિક માહિતી મેળવવી હવે ઘણી સરળ બની ગઈ છે. તમારા શહેરમાં એચટીએમએલ કોડિંગ શીખવતા કોઈ સારા કોચિંગ ક્લાસમાં જોડાઈને તમે એ શીખી શકો છો, પણ તેની પહેલાં અથવા તો સાથોસાથ એચટીએમએલની સારી એવી જાણકારી મેળવી લેવી હોય તો ઇન્ટરનેટ પર ઘણી વેબસાઇટ્સ મદદરૂપ થઈ શકે છે. જોકે આ બધી સાઇટ્સ લખે છે તેમ એ માટે તમારામાં નીચે મુજબની કેટલીક પ્રાથમિક જાણકારી હોવી જરૂરી...

ટેબ્સની ભરમાર? નો પ્રોબ્લેમ!

જો તમે તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરીને પછી કંટાળતા હો, તો તેને મેનેજ કરવાની સહેલી રીતો જાણી લો આગળ શું વાંચશો? કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો ટેબ્સ સેવ કરો ટેબ્સને પિન કરી દો મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પિલ્ટ કરો એક વધુ ટેબ એક સાથે સિલેક્ટ કરો વેબ એપ્સ ફાયરફોક્સમાં ટેબ્સ ગ્રુપનો ઉપયોગ ટ્રી ટ્રાય ટેબ્સ ફેવરિટ પેજનો શોર્ટકટ બનાવો કમ્પ્યુટરના આજના યુગમાં તેને લગતી અનેક બાબતોથી જાણકાર રહેવું આપણને આપણા કામકાજમાં અનેકગણી રાહત અને સરળતા આપે છે તેમ જ સમયનો...

જીમેઇલની સાફસૂફ, સહેલાઈથી!

એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો. આપણને જીમેઇલની ભેટ મળી એ વાતને ૧૧ વર્ષ અને માથે ૧ મહિનો થઈ ગયો છે. આટલાં વર્ષોમાં જીમેઇલની લોકપ્રિયતા સતત વધતી રહી છે અને આપણા સૌનો જીમેઇલનો વપરાશ પણ સતત વધી રહ્યો છે. લોન્ચિંગ સમયે જીમેઇલમાં મળતી ૨ જીબીની સ્ટોરેજ તેનું બહુ મોટું પ્લસ પોઇન્ટ ગણાતી હતી! એ પછી ગૂગલે જીમેઇલમાં આપણને વધુ ને વધુ સ્ટોરેજ...

ઇઝી ઓનલાઇન એકાઉન્ટિંગ

તમે નાના પાયે બિઝનેસ શરૂ‚ કર્યો હોય કે પછી તમે પ્રોફેશનલ હો, ખર્ચ વધાર્યા વિના તમારું એકાઉન્ટિંગ તમે જાતે કરવા માગતા હો તો આ ફ્રી વેબસર્વિસ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેમ છે જેમ બેસતા વર્ષે કે પહેલી જાન્યુઆરીએ આપણને ફિટનેસ સંબંધિત નવી નવી ટેવ પાડવાનો ઉત્સાહ જાગતો હોય છે તેમ નવું નાણાકીય વર્ષ શરુ થાય એ સાથે ફાઇનાન્સ બાબતે બધું એકદમ પ્રોપર કરી નાખવાનો અને નવા વર્ષમાં પરફેક્ટ એકાઉન્ટિંગ કરવાનો ઉત્સાહ ઘણા લોકોને જાગતો હોય છે, ખાસ કરીને એવા લોકોને, જેમનો પોતાનો નાનો બિઝનેસ છે અથવા...

એક સફર શરીરની અંદર

ગૂગલ મેપથી આપણે શહેર, વિસ્તાર અને આપણા મકાન સુધી ઝૂમ કરી શકીએ છીએ. એરપોર્ટ કે મોલની તો અંદર પણ જઈ શકીએ છીએ. એ જ ટેક્નોલોજીથી તબીબો હવે શરીરની પણ અંદર ડોકિયાં કરી શકે છે! સાતેક વર્ષ પહેલાં અખબારમાં  શરૂ થયેલી ‘સાયબરસફર’ કોલમનું નામકરણ કર્યું ત્યારે કોલમનો મૂળ વિષય સાયબર, માઉસના તરાપે બ્રાઉઝિંગ માટેનો ગુજરાતી શબ્દ સફર અને બંનેનો સરસ રીતે મળતો પ્રાસ - આથી વિશેષ ખાસ કંઈ વિચાર્યું નહોતું. પણ હવે પાછું વળીને જોઈએ ત્યારે સમજાય છે કે ઇન્ટરનેટની જુદી જુદી વેબસર્વિસ ઉપરાંત, આટલાં વર્ષોમાં આપણે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.