Home Tags 035_January-2015

Tag: 035_January-2015

યુટ્યૂબમાં સેફ્ટી મોડ!

જો તમે તમારા બાળકો યુટ્યૂબનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવું ઈચ્છતા હો તો યુટ્યૂબમાં પેરેન્ટલ ક્ન્ટ્રોલ્સ અને સેફ્ટી મોડ જાણી લેવા જોઈએ... ઇન્ટરનેટ પર યુટ્યૂબ એક રીતે જોઈએ તો આપણી દુનિયાનો અરીસો છે. અહીં ઘણું બધું જાણવા જેવું, સર્જનાત્મકતા ખીલવે તેવું તથા ઘણું નવું શીખવે તેવું મળી રહે છે પરંતુ સાથોસાથ યુટ્યૂબ પર અઢળક વીડિયો એડલ્ટ ક્ન્ટેન્ટ ધરાવતા હોય છે. હમણાં થોડા સમયથી એવા છૂટાછવાયા અહેવાલ મળી રહ્યા છે કે ગૂગલ યુટ્યૂબ સહિતની તેની કેટલીક સર્વિસીઝ બાળકોને બધી રીતે અનુરૂપ અને અનુકૂળ હોય તેવી બનાવવાની વેતરણમાં...

ચાલો રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે

આ મહિને ગણતંત્ર દિન નિમિત્તે તમે રાષ્ટ્રપતિ ભવનને નજીકથી જોશો, એટલિસ્ટ ટીવી પર. ભવ્યતાની રીતે, બહુ ઓછાં રાષ્ટ્રોના વડાનાં નિવાસસ્થાન ભારતના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની બરાબરી કરી શકે છે.  ૧૯૧૧માં, બ્રિટિશ શાસન સમયે ભારતની રાજધાની કોલકતાથી દિલ્હી ખસેડવાનો નિર્ણય લેવાયો એ જ વર્ષે બ્રિટિશ વાઇસરોય માટે નવી દિલ્હીમાં એક નિવાસસ્થાનના નિમર્ણિનો નિર્ણય લેવાયો. એ સમયે ભારતમાં બ્રિટિશ શાસન હંમેશ માટે રહેવાનું છે એ દશર્વિવા આટલા ભવ્ય નિવાસસ્થાનની રચના કરવામાં આવી, પણ ‘પથ્થરમાં પ્રતિબિબિંત સામ્રાજ્ય’ તરીકે ઓળખાતી આ ઇમારત ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસથી ભારતની લોકશાહીના કાયમી પ્રતિબિંબમાં પરિવર્તિત થઈ....

યુટ્યૂબમાં સ્માર્ટસર્ચ કેવી રીતે કરાય?

યુટ્યૂબમાં વીડિયો અને વીડિયો જોનારા બંનેની સંખ્યા જબરદસ્ત વધી રહી છે ત્યારે આપણે માટે કામના વીડિયો શોધવા વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જાણી લો આ કામ સહેલું બનાવતાં કેટલાંક ફિલ્ટર્સ. આપણે સૌ જાણીએ છીએ કે યુટ્યૂબ પર  આપણા મનગમતા દરેક વિષય પર અસંખ્ય વીડિયો હાજર છે. જૂના ફિલ્મીગીતોથી માંડીને લેટેસ્ટ બોલિવુડ બ્લોકબસ્ટરના ટ્રેલરની વાત હોય કે પછી ગમતી સિરીયલનો કોઈ ચુકાઈ ગયેલો એપિસોડ હોય કે પછી બ્રહ્માંડના રહસ્યો છતો કરતો કોઈ વીડિયો હોય. આ બધું જ આપણે ધારીએ ત્યારે યુટ્યૂબ પર જોઈ શકીએ...

કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરની અજાણી કરામતો

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. જાણી લો કેલ્ક્યુલેટરમાં તારીખોની ગણતરી કરવાની રીત! આગળ શું વાંચશો? તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં બે તારીખ વચ્ચેના તફાવતની ગણતરી કરવી કોઈ ચોક્કસ તારીખમાં અણુક દિવસોનો સરવાળો અને બાદબાકી કેલ્ક્યુલેટર માટે ડેટ ફોર્મેટિંગ કેલ્ક્યુલેટરમાં ડિજિટ ગ્રૂપિંગ વધુ સુવિધાઓ જાન્યુઆરી મહિનો શરૂ થાય એટલે વિદ્યાર્થીઓ અને મમ્મીઓને વાર્ષિક પરીક્ષા નજીક દેખાવા માંડે, પરીક્ષાની તારીખો જાહેર થાય એટલે પપ્પાઓ વેકેશનમાં ક્યાં ફરવા જવું અને...

સ્માર્ટફોનમાં એરપ્લેન મોડ હોય છે, એ શું છે?

આગળ શું વાંચશો? પીસીમાં પેનડ્રાઇવ ચાલતી નથી, શું થઈ શકે? ફેસબુકમાં એક સાથે અનેક લોકોને અનફ્રેન્ડ કેવી રીતે કરવા? સ્માર્ટફોન, કમ્પ્યુટરમાં સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરવા વિશે... બુકમાર્કિંગ શું છે? સવાલ મોકલનારઃ પરિમલ વૈશ્રણ, અમદાવાદ એરપ્લેન મોડ દરમિયાન આપણો સ્માર્ટફોન કે ટેબલેટ બધા પ્રકારનાં સિગ્નલ્સ મોકલવાનું બંધ કરી દે છે, આ મોડ હવાઇ મુસાફરી દરમિયાન જરુરી ગણાય છે, જેથી આપણા ફોનમાંથી નીકળતાં સિગ્નલ્સ પ્લેનની સિસ્ટમ્સમાં કોઈ અંતરાય ઊભો કરે નહીં.પરંતુ પ્લેનમાં મુસાફરી દરમિયાન કોઈ મુસાફર પોતાના ફોનને બંધ કરે નહીં કે તેને એરપ્લેન મોડ પર મૂકે નહીં, તો...

બીપીઓ/કેપીઓ : કારકિર્દી, માન્યતાઓ, ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા-૨

આઇટી ક્ષેત્રે નવી કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા લોકોમાં આ ચોક્કસ ક્ષેત્ર વિશે ઘણી ગેર સમજ છે.  આવો સમજીએ હકીકત. ગયા અંકમાં આપણે બીપીઓ/કેપીઓ વિષે પ્રાથમિક માહિતી તપાસી અને આ ક્ષેત્રે કામ કરવાનાં કેટલાંક આકર્ષણોની ચર્ચા હતી. જોકે કેટલીક માન્યતાઓને લીધે અનેક લોકો આ ક્ષેત્રમાં જોડાતાં ખચકાય છે. આ માન્યતાઓમાં કેટલું વજુદ છે એ જોઈએ...  બીપીઓ/કોલ સેન્ટરમાં ફક્ત રાત પાળીમાંજ કામ થાય છે : ઘણા ખરા કોલ સેન્ટરમાં રાતપાળી જ નહીં પણ ૨૪ડ્ઢ૭ કામ ચાલ્યા કરતું હોય છે. તો કેટલાક કોલ સેન્ટર ફક્ત દિવસ દરમિયાન જ કામ કરે છે....

આ વર્ષે સ્માર્ટફોનમાં મળશે આ નવી સુવિધાઓ…

ગયા વર્ષે સ્માર્ટફોન્સની કિંમત સતત ઘટી અને ફિચર્સ સતત વધતા ગયાં એ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેવાનો છે. મોટાભાગના સ્માર્ટફોનમાં જે કવોલકોમ સ્નેપ ડ્રેગન પ્રોસેસર હોય છે તેમાં આ વર્ષે હજી વધુ નવી ખાસિયતો ઉમેરાય તેવી શક્યતા છે. અલબત્ત શરૂઆતમાં આ ખૂબીઓ હાઇ-એન્ડ મોડેલ્સમાં જોવા મળશે. આગળ શું વાંચશો? કેમકોર્ડરની ક્વોલિટીનું ઓડિયો સાઉન્ડ રેકોર્ડિંગ વાયરલેસ ૪કે સ્ટ્રીમિંગ એડવાન્સ્ડ કેમેરાઝૂમ  કેમકોર્ડરની ક્વોલિટીનું ઓડિયો સાઉન્ડ રેકોર્ડિંગ : અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ ફંકશન કે ઇવેન્ટ સમયે વીડિયો રેકોર્ડિંગ કરીએ ત્યારે આપણે ઇચ્છતા હોઈએ એ સિવાયના સાઉન્ડ પણ રેકોર્ડ થઈ...

કામની એપ્સનું હાથવગું લિસ્ટ બનાવો

બની શકે કે તમારા સ્માર્ટફોનમાં તમે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી હોય. એ બધી એપનું તમારા પોતાના માટે કે તમારા પરિવારજનને ભલામણ કરવા માટે લિસ્ટ બનાવવું હોય તો આ વધુ એક એપ ડાઉનલોડ કરી લો! આવું તમારી સાથે ઘણીવાર બન્યું હશે. તમે પોતે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા હો અને પરિવારમાં કોઈ માટે નવો એન્ડ્રોઈડ ફોન લેવામાં આવે ત્યારે ઘરમાં મજાની સ્થિતિ સર્જાય. એ વ્યક્તિ એન્ડ્રોઈડથી ખાસ પરિચિત હોય નહિ એટલે એ નાની નાની વાતે તમારા પર આધારિત રહે! તમે જવાબ આપી આપીને થાકો! ગૂગલને હવે સમજાયું છે કે...

ઇન-એપ-પરચેઝ : જાણી લો જોખમો!

તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપસ્ટોરમાંથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી છે? તમારું બાળક તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં ગેમ્સ રમે છે? જો હા, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો! આગળ શું વાંચશો એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઇઓએસમાં સાવચેતીનાં પગલાં તમારા ક્રેડિટ કાર્ડની વિગતો કઈ રીતે તપાસી શકાય? હમણાં અમે નવો સ્માર્ટફોન લીધો તો એનાં નવાં નવાં ફિચર્સ અમારા આ ટાબરિયાંએ અમને શીખવ્યાં, બોલો! તમે ઘણાં બધાં મા-બાપના મોંએ આ શબ્દો સાંભળ્યા હશે અથવા તમે પોતે તમારા બાળકની સ્માર્ટનેસ વિશે પોરસાઈને આ શબ્દો બીજાને કહ્યા હશે. વાતમાં દમ...

Inbox ઈ-મેઈલનો નવો અવતાર

તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે? મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જરૂરી હોય કે જેના પર કામ કરવું જરુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦? આગળ શું વાંચશો? ઈનબોક્સ વિશે સૌને પજવતા પ્રશ્નો ઈનબોક્સનો ઉપયોગ કેવી રીતે શરુ કરશો? ઈનબોક્સમાં નવું શું છે? ઈનબોક્સનો પહેલો પરિચય ઈનબોક્સનું ઈનબોક્સ! મેઈલ્સના બંડલ્સ ઈનબોક્સ મેનુ ઈનકમિંગ ઈ-મેઈલ્સ ઈનબોક્સમાં શું ખૂટે છે? આઉટગોઈંગ મેઈલ્સ આ સવાલનો જવાબ બહુ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.