Home Tags 009_November-2012

Tag: 009_November-2012

સાયન્સ પ્રોજેક્ટ્નો મસ્ત ખજાનો

મેગેઝિન આખેઆખું વંચાઈ ગયું? તો પેજીસ કરો રિવાઇન્ડ અને નીકળી પડો વધુ એક રોમાંચક સફર પર! આ અંકનાં કેટલાંક પાને નીચે જે છૂટાછવાયા પ્રશ્નો કે સૂચનો આપ્યાં છે એમાં જો આપનું ધ્યાન ખેંચાયું હોય કે એ બાબતોમાં આપને રસ પડ્યો હોય તો એ બધી જ વાતો અને તેનાથી વધુ કેટલીય જાતની વિજ્ઞાનની અચરજભરી વાતો તમારી રાહ જુએ છે આ સાઇટ પર : http://www.sciencebuddies.org શાળામાં જ્યારે પણ વિજ્ઞાનમેળામાં ભાગ લેવાની વાત નીકળે એટલે વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનશિક્ષકોમાં એક મીઠી મૂંઝવણ શરૂ થાય - કઈ બાબતનો પ્રયોગ બનાવીશું? સાયન્સ બડીઝ સાઇટ...

આનાથી ઊંઘ આવે કે જતી રહે?

ઈન્ફર્મેશન ટેકનોલોજી આપણા રોજિંદા જીવનમાં કેવી ઘૂસણખોરી કરી રહી છે તેના આ સાક્ષાત નમૂના. જે લોકોને અડધી રાત્રે પાણી પીવા ઊઠો તોય કમ્પ્યુટર ઓન કરીને પોતાનું મેઈલબોક્સ ચેક્સ કરી લેવાનું કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી લેવાની ચટપટી થાય છે. કદાચ એ લોકો માટે જ બનાવાયા હશે આ તકિયા અને ઓશિકાં!

એન્ડ્રોઇડની આરપાર

તમે એન્ડ્રોઇડ ફોન નવો નવો લીધો હોય કે લેવાનો વિચાર કરતા હો તો અહીં આપેલો પ્રાથમિક પરિચય ખાસ કામ લાગશે આગળ શું વાંચશો? આ એન્ડ્રોઈડ એક્ઝેટલી શું છે? હોમસ્ક્રીન વિજેટ્સ એન્ડ્રોઈડ અને ગૂગલ એકાઉન્ટ નોટિફિકેશન શટર ટાસ્ક મેનેજર કોલ લોગ્સ કરામતી કીબોર્ડ ઓકે, તો તમે પણ સ્માર્ટ બનવાનું વિચારો છો? મતલબ કે સ્માર્ટફોન લેવાનું વિચારો છો? વાસ્તવમાં સ્માર્ટફોન હોવો એ નહીં, પણ સ્માર્ટફોનનો પૂરેપૂરો ઉપયોગ આવડવો એ ખરી સ્માર્ટનેસ છે! પહેલાં આઇફોન, બ્લેકબેરી, વિન્ડોઝ ફોન વગેરે ઉપરાંત એન્ડ્રોઇડ ફોનના આગમન પછી ટચૂકડા અમથા ફોનમાં એટલી બધી સગવડો...

સાયન્સઝોન

આગળ શું વાંચશો? કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું? સોલર સેલ કેવી રીતે કામ કરે છે? માણો મૂન કેલેન્ડર એક શરીરમાં સમાયેલી અપાર વિવિધતા ફેલિક્સ સાથે યુટ્યૂબની છલાંગ કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું? એક બહુમાળી ઇમારતની અગાશીએથી એક હાથી અને એક પીછાને એક સરખી ઊંચાઈએથી, એક જ સમયે નીચે પડવા દેવામાં આવે તો કોણ સૌથી પહેલાં નીચે પડે? ખાસ કરીને, ધારો કે કોઈ રીતે બંનેને હવાનો કોઈ અવરોધ નડે નહીં એવી સ્થિતિ સર્જી શકાય તો શું થાય? જવાબ એ છે કે હવાનો અવરોધ ન...

ઓનલાઇન શોપિંગ : ચેતતો નર સદા સુખી

દિવાળીના દિવસોમાં તમે પણ ઓનલાઇન શોપિંગ કરવાનો વિચાર કરતા હો તો તમારા ખપની કેટલીક વાતો... આગળ શું વાંચશો? ફાયદા ગેરફાયદા સિક્યોર બ્રાઉઝર ગૂગલક્રોમ, મોઝિલા ફાયરફોક્સ તથા IEનું લેટેસ્ટ વર્ઝન સેફ બ્રાઉઝિંગ પૂરું પાડે છે તમારી પર્સનલ ઈન્ફર્મેશનને પર્સનલ રાખો અલગ ક્રેડિટ કાર્ડ રેકોર્ડ રાખો ફોર્મ પૂરું ભરો લાલચ બૂરી બલા ઓનલાઈન પ્રાઈવસી પોલિસી એક અંદાજિત આંકડા પ્રમાણે ભારતમાં ઓનલાઇન મોર્કેટનું ટર્નઓવર ૭૦૦ કરોડનું થઈ રહ્યું છે. જેમાં પ્રતિવર્ષ ૨૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. દિવાળી નજીક આવી રહી છે. ઘરે-ઘરે ખરીદીનો માહોલ જામ્યો છે. નાના બાળકોથી માંડીને મોટેરાંઓ...

માઇક્રોસોફ્ટ વર્ડનો નજીકનો પરિચય

આજના સમયમાં તમે સ્ટુડન્ટ હો કે વર્કિંગ એક્ઝ્ક્યિુટિવ, માઇક્રોસોફ્ટ વર્ડમાં માસ્ટરી કેળવીને તમે તમારી કારકિર્દી બીજા કરતાં બે ડગલાં આગળ રાખી શકો છો. આગળ શું વાંચશો? તમે વર્ડના ક્યા વર્ઝનનો ઉપયોગ કરો છો? તમારી વર્ડની ફાઈલ બીજાના કમ્પ્યુટરમાં ખૂલતી નથી? વર્ડમાં ડોક્યુમેન્ટ ઓપન કર્યા પછીનું નેવિગેશન એક્સપર્ટ્સ ચોઈસઃક્લિક એકસેસ ટૂલબાર માઇક્રોસોફ્ટ વર્ડ - એક એવો પ્રોગ્રામ જેને આપણે સૌ રોજેરોજ ઉપયોગ કરીએ છીએ એ છતાં, શીખવા ઇચ્છીએ તો રોજેરોજ તેની કોઈ ને કોઈ નવી ખૂબી શીખી શકીએ છીએ! ૧૯૮૧માં બિલ ગેટ્સે ઝેરોક્સ કંપનીના બે પ્રોગ્રામને નોકરીએ રાખીને વર્ડ...

ભારતીય રેલવેનો નવો મુકામ

ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે એક કદમ આગળ વધીને ભારતીય રેલવેએ યાત્રીઓ વિવિધ ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણી શકે એવી સુવિધા વિકસાવી છે. આગળ શું વાંચશો? રેલરડાર સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો? ટ્રેનનું લાઈવ સ્ટેટસ જુઓ આ રીતે... પ્લેનનો લાઈવ ટ્રાફિક જુઓ.. ગયા મહિને ત્રણ સરસ મજાની સરપ્રાઇઝ મળી! એક તો જીમેઇલમાં એસએમએસની સગવડ મળી, બીજું ભારતીય રેલવેએ આખા દેશમાં દોડતી ટ્રેનો બરાબર અત્યારે ક્યાં છે એ મેપ પર જોઈ શકાય એવી ભેટ આપી. આ બંને સમાચાર તો તમે અખબારોમાં...

કસ કાઢો જીમેઇલનો

આજના સમયમાં ઇ-મેઈલ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે ત્યારે આવો જાણીએ, આપણે તેનો વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ. શરૂઆત કરીએ જીમેઈલથી. આગળ શું વાંચશો? જીમેઈલની શરુઆત થઈ આ રીતે જીમેઈલ સાથે પ્રારંભિક ઓળખાણ જનરલ સેટિંગ્સ મેઈલ લખો ગુજરાતીમાં કામ આસાન બનાવતા શોર્ટકટ્સ લેબલ્સનો પૂરેપૂરો ઉપયોગ કરીએ જીમેઈલમાં વધારાના ફીચર્સ ઉમેરો અરેરે મેઈલ ભૂલથી સેન્ડ થઈ ગયો હેવી મેઈલ બેકગ્રાઉન્ડમાં સેન્ડ કરો ઈનબોક્સ ગોઠવો તમારી મરજી મુજબ ફાઈલ એટેચ કરવાની સહેલીરીત ફાઈલ એટેટ કરવાનું ભૂલી ગયા? તમે કઈ ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરો છો? આ લેખ...

સંદેશાવ્યવહારની સદીઓ જૂની સફર

આજે પલકવારમાં દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે આપણે લિખિત સંદેશાની આપલે કરી શકીએ છે, પણ આ શક્ય બન્યું છે હજારો વર્ષથી ચાલતી, સતત વિકસતી રહેલી માનવીની મથામણમાંથી. ઇ-મેઇલની શોધને ૪૦ વર્ષ થયાં, એને સંદર્ભ તરીકે રાખીને આપણે સંદેશાવ્યવહારનાં મૂળિયાં તપાસીએ.  ગયા મહિને ઇ-મેઈલની શોધને ૪૦ વર્ષ થયાં. સતત વિકસતી અને વિસ્તરતી આ ટેકનોલોજીની પ્રતો આજે આપણે પલકવારમાં વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે પત્રવ્યવહાર કરી શકીએ છીએ એ દસ્તાવેજોની આપલે કરી શકીએ છીએ એટલે એક સમયે સંદેશાની આપલે કરવા માટે કબૂતર કે ઢોલ-નગારાંનો ઉપયોગ...

માનવજાતની આકાશી છલાંગ

ગયા મહિને દરેકની ચોક્કસ મયર્દિા હોય છે - પણ દરેક વ્યક્તિ એ સ્વીકારી લેતી નથી. આજ સુધી જેનાથી ડરતાં શીખવવામાં આવ્યું છે, તેને પ્રેમ કરતાં શીખો... ગયા મહિને માનવઇતિહાસમાં સૌથી ઊંચેથી પૃથ્વી પર છલાંગ લગાવનાર ફેલિક્સ બોમગાર્ટનરની વેબસાઇટ (www2.felixbaumgartner.com) પર પહોંચતાં આ બે વાક્યો તમારી નજર જકડી લેશે. સાઇટ પર ફેલિક્સના તાજા અને અગાઉનાં સાહસો વિશે વિગતવાર માહિતી મળશે. (૧) એક ખાસ કેપ્સ્યૂલ ફેલિક્સને જમીન પરથી આકાશમાં લઈ ગઈ. (૨) બલૂન સાથે કેપ્સ્યૂલ આકાશમાં વધુ ને વધુ ઊંચે ચઢતી ગઈ. (૩) ૩૮ કિલોમીટર જેટલે ઊંચે પહોંચીને ફેલિક્સે કેપ્સ્યૂલમાંથી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.