Home Tags 008_October-2012

Tag: 008_October-2012

સાઇનબોર્ડનું સખળડખળ

કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઇનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઇનબોર્ડ પર નજર દોડાવો. ગમે તો દુનિયાભરનાં આવાં બોર્ડનો ખજાનો ખોલી શકો છો આ સાઇટ પર : http://www.signspotting.com/

રોજેરોજ જોવા જેવી સાયન્સ વેબસાઇટ્સ

www.newscientist.com www.livescience.com www.popsci.in www.scientificamerican.com www.space.com www.nasa.gov  

મમ્મી-પપ્પાને ગમશે!

મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલા સવાલો વાંચો. ઘણા ખરા સાવ બેઝિક સવાલો છે, જેમ કે દરિયો ખારો કેમ છે? તમને એના જવાબો કદાચ ખબર પણ હશે, પણ તમે દિલથી વિચારજો - દરેક સવાલના તમને સાવ સાચા જવાબ આવડે છે? આવો સવાલ તમારા સંતાન તરફથી ઝીંકાયો હોય તો તમે એને સાચો, વૈજ્ઞાનિક જવાબ આપી શકો તેમ છો? હવે જમાનો એવો બદલાઈ રહ્યો છે અને નાનાં ભૂલકાં એવાં સ્માર્ટ બની રહ્યાં છે કે એમને સવાલ પૂછવા...

સાઈડ બોર્ડનું સખળડખળ

સાઈડ બોર્ડનું સખળડખળ કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઈનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઈનબોર્ડ પર નજર દોડાવો. ગમે તો દુનિયાભરનાં આવાં બોર્ડનો ખજાનો ખોલી શકો છો આ સાઈટ પરઃ http://www.signspotting.com/

સાયન્સ ઝોન

રોજે રોજ જોવા જેવી સાયન્સ વેબસાઈટ્સ www.newscientist.com www.livescience.com www.popsci.in www.scientificamerican.com www.space.com www.nasa.gov

જાણી છતાં અજાણી ફંક્શન કી

કીબોર્ડ પર સૌથી પહેલાં નજરે ચઢતી, છતાં સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતી ફંક્શન કીની ખૂબીઓ તપાસીએ... કમ્પ્યુટર પર કામ કરવાનું થાય એટલે આપણી આંગળી સૌથી પહેલાં પહોંચે સીપીયુના સ્ટાર્ટ બટન પર અને ત્યાંથી પહોંચે કીબોર્ડ પર. હવે આ કીબોર્ટ પર F1થી શરુ કરીને છેક F12 સુધીની પૂરી ૧૨ કી, કીબોર્ડની બરાબર સૌથી ઉપરની હરોળમાં આપેલી હોય છે અને છતાં આપણે ભાગ્યે જ એના તરફ ધ્યાન આપીએ છીએ! હવેનાં નવાં મલ્ટીમીડિયા કીબોર્ડમાં તો બીજી ઘણી બધી કી પણ જોવા મળતી હોવાથી જુદી જુદી કંપનીનાં કીબોર્ડમાં જુદી જુદી કી...

એક્સેલમાં રો અને કોલમની અદલબદલ કેમ કરશો?

એક્સેલમાં જો આ કામ ઓટોમેટિક થતું હોય એને માટે નવેસરથી ડેટા નાખવાની મજૂરી શા માટે કરવી? જોતમે એક્સેલનો વારંવાર ઉપયોગ કરતા હો ક્યારેક એવી સ્થિતિ આવી હશે કે તમે રો અને કોલમમાં જે ડેટા મૂક્યો હોય તેને ઇન્ટરચેન્જ કરવાની જરુર લાગે. સાદું ઉદાહરણ લઈએ, તો ધારો કે તમે રોમાં અઠવાડિયા સાત વાર લખ્યા અને રોમાં કંપનીની જુદી જુદી પ્રોડક્ટ લખી. સેલ વેલ્યુમાં જે તે વારે કંપનીની કોઈ ચોક્કસ પ્રોડક્ટનું કેટલું સેલ થયું તે લખ્યું. હવે કોઈ કારણસર તમને લાગ્યું કે કંપનીની પ્રોડક્ટ વધતી જાય છે એટલે તેને...

ઇમેજમાંના લખાણને ટેક્સ્ટમાં ફેરવો

ક્યારેય ઇમેજ સ્વરુપે રહેલા લખાણને એડિટ થઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવાની જરુર ઊભી થઈ છે? આ કામ હવે તમે સહેલાઈથી કરી શકો છો.  ઇંગ્લિશમાં એક જાણીતી કહેવત છે, ‘ઇગ્નોરન્સ ઇઝ બ્લીસ!’ અજ્ઞાનતા આશીર્વાદ છે! આમ તો ‘તમે કશુંક જાણતા જ ન હોત તો એ વાત તમને દુ:ખ પહોંચાડી ન શકે’ એવા કોઈ ફિલોસોફિકલ, સૂફિયાના (કે સુફિયાણા!) અંદાજમાં આ વાત કહેવાઈ હશે, પણ આજના સમયના આપણા સંદર્ભમાં તો કેટલીક નાની નાની વાતની આપણને જાણકારી ન હોય તો મોટાં મોટાં કામ અટકી પડતાં હોય છે. આપણે માટે તો...

ઈ-મેઇલ ફિલ્ટર કેવી રીતે કરી શકાય?

સાવ અજાણ્યા નહીં, પણ થોડા પરિચિત એવા કોઈ તરફથી વારંવાર આવતા મેઇલથી કંટાળી ગયા છો? એ વ્યક્તિના ભવિષ્યના બધા મેઇલ સીધા ડિલીટ થાય એવું ફિલ્ટર તમે સેટ કરી શકો છો. પણ યાદ રહે, ફિલ્ટરના બીજા પણ અનેક ઉપયોગ છે! આગળ શું વાંચશો? જીમેઈલમાં ફિલ્ટર કેવી રીતે કરશો? થોડા સમય પહેલાં સમાચાર હતા કે ઇનબોક્સમાં વણજોઈતા મેઈલ્સ મોકલવામાં ભારત નંબર વન છે. થોડા મહિના પહેલાં સમચાર હતા કે સ્પેમ મેઇલ (એટલે કે આપણા ઇનબોક્સમાં વણજોઇતા ટપકી પડતા મેઇલ) મોકલવાની બાબતમાં ભારત નંબર વન છે! આખી દુનિયામાં, જીમેઇલ, યાહૂ...

ગણિત શીખો મેથગુરુ પાસેથી

ગણિતનું નામ પડતાં નાકનું ટીચકું ચઢે છે? ગણિત શીખવું સરળ બનાવી દેતા આ વીડિયોઝનો ખજાનો ગણિતમાં તમારો રસ નવેસરથી જગાવે તો નવાઈ નહીં! અત્યાર સુધી શાળાઓમાં શિક્ષકો બોલતા રહે, બોર્ડ પર કંઈક લખતા રહે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓ સાંભળતા રહે, કદાચ ક્યાંક કોઈ મુદ્દો ઊભો કરવાની હિંમત કરે અથવા તો ઝોકાં ખાતા રહે એવા વાતાવરણમાં શિક્ષણકાર્ય ચાલ્યું છે. હવે એમાં ખરેખર ક્રાંતિકારી પરિવર્તન આવવા લાગ્યું છે. અનેક કંપનીઓ હવે ઇ-લર્નિંગના કન્સેપ્ટ પર કામ કરવા લાગી છે. જેમના પ્રતાપે ગુજરાતની શાળાઓમાં પણ હવે લેપટોપ, પ્રોજેક્ટર, સ્ક્રીન, સ્પીકર્સ વગેરેની...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.