મોબાઇલ ડેટા પ્લાન મેનેજ કરવામાં મદદ કરતી એપ

મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન માટેના પ્લાન સતત સસ્તા થઈ રહ્યા છે, પણ સામે વપરાશ પણ એટલો જ વધી રહ્યો છે. ત્યારે તમારું બિલ ઘટાડવામાં આ એપ ઉપયોગી થઈ શકે છે.

x
Bookmark

આપણા દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાની કિંમત રોજે રોજ ઘટી રહી છે અને તેનું મૂલ્ય રોજે રોજ વધી રહ્યું છે!

રિલાયન્સ જિઓના આગમન પહેલાં આપણે ૧-૨ જીબીના ડેટા પ્લાનમાં આખો મહિનો ખેંચી નાખતા હતા અને હવે લગભગ એટલા જ ખર્ચમાં રોજના ૧-૨ જીબી જેટલો ડેટા મળે છે તોય ઓછો પડવા લાગ્યો છે.

કારણ દેખીતું છે – મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અને પરિણામોના  કવરેજ દરમિયાન તમે જોયું હશે કે વિવિધ ન્યૂઝ ચેનલ્સની અને અખબારોની મોબાઇલ વેબસાઇટ કે એપ ટીવીની હરીફાઇ કરવા લાગી હતી. ન્યૂઝ સાઇટ્સી એપમાં જ હવે લાઇવ ચેનલ્સ શરૂ થવા લાગી છે.

Please to view this content. (Not a member? Join Today!)
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =