Join Free

આજે સૌના હાથમાં સ્માર્ટફોન અને ઘરમાં ઇન્ટરનેટવાળું કમ્પ્યુટર છે.
પણ તમે આ નવા સમયનાં સાધનોનો પૂરો લાભ લો છો ખરા?
ટેકનોલોજી તો સ્માર્ટ છે, તમે તેના સ્માર્ટ યૂઝર છો?

નવા સમયનાં નવાં સાધનોમાં તમને જે કંઈ ગૂંચવણભર્યું લાગતું હોય
તે સરળ અને હળવી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરે છે ‘સાયબરસફર’.
આ સાઇટ પર ફ્રી રજિસ્ટ્રેશન કરીને આપ ‘સાયબરસફર’નો નજીકનો પરિચય કેળવી શકો છો.
ફ્રી રજિસ્ટ્રેશન પછી મર્યાદિત સમય સુધી નીચેના અંકોના બધા લેખ સંપૂર્ણ સ્વરૂપે વાંચી શકાશે.
‘સાયબરસફર’ની પહેલેથી ઓનલાઇન એક્સેસ ધરાવતા મિત્રોને નવી સિસ્ટમ માટે અહીં નવેસરથી ફ્રી રજિસ્ટ્રેશન કરવા વિનંતી. એ પછી આપનું રજિસ્ટ્રેશન, લવાજમની મુદત મુજબ લંબાઈ જશે, તેની ઈ-મેઇલથી જાણ થશે અને આપ બધા અંક વાંચી શકશો.
‘સાયબરસફર’માં ફ્રી રજિસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક ક્લિક કરી ફોર્મ ભરો.
આપના ઈ-મેઇલ એડ્રેસ પર રજિસ્ટ્રેશન પૂરું કરવાની એક લિંક આવશે.
તેના પર ક્લિક કરતાં જે ફોર્મ ખૂલે તેમાં ફ્રી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો.
આપની સફર આનંદમય રહે!
ફ્રી રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
લવાજમ ભરવા અને અન્ય પ્રકાશનો ખરીદવા અહીં ક્લિક કરો.