ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૫૦, એપ્રિલ ૨૦૧૬

ગયા મહિને, ગૂગલની સેલ્ફડ્રાઇવિંગ કારનો એક અકસ્માત થયો તેને અખબારોએ ખાસ્સી જગ્યા આપી. ગૂગલ મેપ્સમાં ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) શબ્દ સર્ચ કરતાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દેખાય છે એ વાત પણ અખબારો, ન્યૂઝ ચેનલમાં ખાસ્સી ચમકી અને તેનાં કારણોની બહુ ઓછાએ ચર્ચા કરી. પણ, એના થોડા જ સમય પહેલાં એક મશીને ચેસ કરતાં પણ જટિલ મનાતી ગો ગેમના વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો તે સમાચાર તરફ પ્રમાણમાં ઓછું ધ્યાન અપાયું. 

Read more: એઆઇની આવતી કાલ

ગયા મહિને, ચેસ કરતાં પણ અઘરી એવી એક ગેમમાં મશીને માણસને માત આપી. માણસે બનાવેલ કમ્પ્યુટર મગજની બરોબરી કરવા લાગ્યું છે અને આપણા રોજબરોજના કામકાજમાં આ કૃત્રિમ બુદ્ધિ ઉપયોગી પણ થવા લાગી છે. 

આગળ શું વાંચશો?

 • આખરે છે શું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ?
 • મગજ અને કમ્પ્યુટર : કોણ કેટલા પાણીમાં!
 • મગજની જેમ કમ્પ્યુટર શીખે છે કઈ રીતે?
 • રોજિંદા જીવનમાં ઉપયોગી બનવા લાગેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
 • સૌ કોઈ આગળ ધપાવશે ડીપ લર્નિંગ 
Subscribe to read more...

માનવ મગજની જેમ સમજી, વિચારી ને શીખી શકે અને તે ઉપરાંત, પોતાની રીતે પગલાં પણ લઈ શકે એવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સની શોધનાં મૂળ આપણી માન્યતા કરતાં ઘણાં જૂનાં છે.

Subscribe to read more...

કોઈ કારણસર તમે અમુક દિવસ ઈ-મેઇલના જવાબ આપી શકવાના ન હો, તો તમને મળેલા ઈ-મેઇલ્સના ઓટોમેટિક જવાબ મોકલવાનું સેટિંગ કરી શકાય છે. 

Subscribe to read more...

આ પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, દેશો, ખંડો વગેરે ઘણું એવું છે, જેના વિશે આપણે ઘણું જાણતા નથી.

Subscribe to read more...

કોલ્ડડ્રિંકની જૂની પ્લાસ્ટિક બોટલ, દોરી, પેન્સિલ, કાગળ વગેરે તદ્દન ઘરવપરાશની વસ્તુઓમાંથી વિવિધ સિદ્ધાંત સમજાવતાં મજાનાં રમકડાં બનાવતાં શીખવું હોય તો ડાઉનલોડ કરી લો આ એપ.

Subscribe to read more...

વિન્ડોઝની ખરી ખૂબી એ છે કે આપણે આપણી જરૂ‚ર મુજબ તેને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એક વાર તમે વિન્ડોઝના ટાસ્કબારને તમારી મરજી મુજબ સેટ કરી લેશો, તો તમારું રોજિંદું કામ ઘણું સરળ બની જશે.

 

આગળ શું વાંચશો?

 • ટાસ્કબારનાં સેટિંગ્સ
 • નોટિફિકેશન એરિયાનાં સેટિંગ્સ
 • ટૂલબાર્સનાં સેટિંગ્સ

 

Subscribe to read more...

તમારો ફોન કે ટેબલેટ સામાન્ય કરતાં નબળું પરફોર્મન્સ આપે તો તેનું કારણ, બેકગ્રાઉન્ડમાં ચાલુ રહેતી એપ્સ હોઈ શકે છે. જાણી લો આવી એપ્સ પારખીને તેને દૂર કરવાની રીતો.

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ઇન્ટરનેટ સર્ફિંગમાં સમય બચાવો
 • કમ્પ્યુટરને કહો ‘બંધ હો જા સીમ સીમ’!
 • ‘માય કમ્પ્યુટર’માં ડાબી બાજુ દેખાતી પેનલને ગાયબ કરો  
Subscribe to read more...

હવે ટપાલ ભલે કોઈ લખતું ન હોય, પોસ્ટ ખાતાને ઈ-કોમર્સ નામનો મોટો જોડીદાર મળી ગયો છે અને હવે સરકાર પણ પોસ્ટના વિશાળ નેટવર્કને નવી ટેક્નોલોજીથી, નવેસરથી ધમધમતું બનાવવા માગે છે.

Subscribe to read more...

ગરમીના દિવસોમાં રોજિંદા કામકાજમાં કંટાળો આવતો હોય ત્યારે મજાનો બ્રેક લેવો છે?

Subscribe to read more...

ઇન્ટરનેટ પર જાહેરાતોની ભીડ વધતાં લોકો એડ બ્લોકિંગ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીતા બ્રાઉઝર ઓપેરના નવા વર્ઝનમાં આવી ઇન-બિલ્ટ સુવિધા મળશે.

Subscribe to read more...

કોઈ મજાના હિલ સ્ટેશને કે દરિયાકિનારે સૂર્ય આથમી રહ્યો હોય કે તમારી દીકરી નવી નવી સાઇકલ શીખી રહી હોય કે... કારણ ગમે તે હોય, ઘણી વાર આપણી નજર સામે જે બની રહ્યું હોય તેને વીડિયોમાં કેદ કરી લેવાનું મન થતું હોય છે. પરંતુ આવા વીડિયો જો લાંબા બની જાય તો એને સોશિયલ મીડિયા પર શેર કરવા મુશ્કેલ બને અને શેર કરીએ તો પણ બીજા બધા એ આખા વીડિયો ન જુએ એવું બની શકે.

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ અજય લિંબાચિયા, ધોરાજી 

Subscribe to read more...

વર્ષ ૨૦૧૧, મે મહિનાનો પહેલો દિવસ. અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર જાહેરાત કરી કે ઓસામા બિન લાદેન ઠાર મરાયો છે. એ આખું ઓપરેશન આખા જગત માટે ટોપ સિક્રેટ હતું, પરંતુ પ્રમુખે તેના પરિણામની સત્તાવાર જાહેરાત કરી તેના લગભગ એક કલાક પહેલાં, આ સમાચાર દુનિયાના અસંખ્ય લોકો જાણી ચૂક્યા હતા - ટવીટર દ્વારા! 

Subscribe to read more...

ગયા અઠવાડિયે એપલ કંપની બે કારણસર સમાચારમાં રહી. નવા, નાના આઇફોનના લોન્ચ વિશે તો આપણે અખબારોમાં ઘણું વાંચ્યું એટલે અહીં વાત કરીએ બીજા, પ્રમાણમાં ઓછા જાણીતા સમાચારની.

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ઓનલાઇન શોપિંગ સાઇટ સાથે ચીટિંગ
 • સૂર્યશક્તિથી ચાલતી કચરાપેટીનો સ્માર્ટ આઇડિયા
 • ઓનલાઇન શોપિંગ વિશ્વસનીય બનશે?
 • બિહાર પોલીસ સ્માર્ટ બની
 • ૬૮ રૂ‚પિયામાં આઇફોન! 
Subscribe to read more...

ગયા મહિને, અખબારો અને ટીવીની ન્યૂઝ સાઇટ્સ પર એક સમાચારે થોડી ચર્ચા જગાવી - ગૂગલ મેપ્સ પર ‘એન્ટી-નેશનલ’ કે ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) જેવા શબ્દો સર્ચ કરતાં ગૂગલ મેપ યૂઝરને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી બતાવે છે! 

Subscribe to read more...

જો તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ઉપરાંત, ઉબેર અને ઓલા કેબ્સની એપ્સ હોય, બધામાં તમે સાઇન-ઇન હો તો તમારી નજીકની કેબ જોઈ, તેને ક્લિક કરી, જે તે એપમાં જઈ શકાશે. ભવિષ્યમાં મેપ પરથી જ કેબ બુકિંગ થાય તો નવાઈ નહીં. 

Subscribe to read more...

 

આગળ શું વાંચશો?

 • Samsung Galaxy S7
 • Apple Iphone SE
 • Lenovo K4 Note
 • Xiaomi Redmi Note 3, 32 GB
 • LeTV (LeEco) Le 1s
 • Vivo Y31L 

 

Subscribe to read more...

હું કમ્પ્યુટર એન્જિનીયરિંગ સ્ટુડન્ટ છું અને મને ‘સાયબરસફર’ બહુ ગમે છે, જે રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવી નવી ટેક્નોલોજી વિશે માહિતી આપે છે અને તેનો ઇફેક્ટિવ, સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો જેની જાણકારી આપે છે.

Read more: પ્રતિભાવ

આ અંકની કવર સ્ટોરીના વિષય ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના અનુસંધાને, માનવમગજની સ્ટોરેજ કેપેસિટી કેટલી એ જાણીએ! 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com