૦૪૯-માર્ચ ૨૦૧૬
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૯, માર્ચ ૨૦૧૬

‘સાયબરસફર’નો ઝોક હંમેશા જે દેખીતું નજર સામે છે, એનાથી વધુ ઊંડા ઊતરવા તરફ રહ્યો છે. આપણે સૌ રાત-દિવસ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા રહીએ છીએ, ઓફિસમાં કામ કરતા હોઈ કે ઘરે ફુરસદના સમયે સર્ફિંગ કરી રહ્યા હોઈએ, જ્યારે પણ આપણે પીસી સામે હોઈએ અને નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આપણો ઘણો ખરો સમય હવે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીતે છે. 

Read more ...

આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. 

આગળ શું વાંચશો?

 • ક્રોમમાં અચૂક હોવું જોઈએ એવું એક્સ્ટેન્શન
 • પાર વગરની ટેબનું સહેલું મેનેજમેન્ટ
 • જાહેરાતો વિના વેબસાઇટ્સ જોવી હોય તો...
 • દરેક નવી ટેબમાં પૃથ્વીનાં અનોખાં દર્શન
 • સંખ્યાબંધ લિંક્સ ઓપોન કરો એક સાથે
 • લાંબા લેખ વાંચવાનું સરળ બને આ રીતે
 • ઇન્ટરનેટ પર સમય વેડફાતો હોય તો...
 • એક્સ્ટેન્શન્સ મેનેજ કરવા માટેનું એક્સ્ટેન્શન!  
Subscribe to read more...

હજી હમણાં સુધી, આપણે એમેઝોન.ઇન પરથી ફોન નિશ્ચિત દિવસોમાં પરત કરી રીફંડ મેળવી શકતા હતા, પણ હવે કંપનીએ પોતાની રીફંડ પોલિસી બદલી છે, શક્ય છે કે બીજી કંપનીઓ પણ તેને પગલે ચાલે. 

Subscribe to read more...

૨૫૧ ‚રૂપિયામાં સ્માર્ટફોન? ખરેખર? કંપનીનો દાવો છે કે વિરાટ સંખ્યામાં વેચાણની શક્યતા હોવાથી આ કિંમતે પણ તે ફોન વેચી શકશે - આ દાવો કેટલો સાચો તેની ખબર ચારેક મહિનામાં પડશે! 

 

આગળ શું વાંચશો?

 • લોકોએ એડવાન્સ રૂ‚પિયા ચૂકવ્યા હશે તો શું થશે?

 

Subscribe to read more...
આગળ શું વાંચશો? 
 • સોલ્ડ બાય અથવા સેલર્સ
 • ફૂલફિલ્ડ બાય
 • કૂપન કે પ્રોમો કોડ
 • પ્રીઓર્ડર કે ફ્લેશ સેલ રજિસ્ટ્રેશન
 • બેકઓર્ડર
 • રીફર્બિશ્ડ
 • ઓર્ડર ટ્રેકિંગ
 • પાર્શિયલ શીપમેન્ટ 
Subscribe to read more...

મોબાઇલ બેન્કિંગ એપ્સથી આપણી સુવિધા વધી રહી છે, પણ મહેનતનાં નાણાંની અસલામતી પણ વધી રહી છે. જાણી લો આવી એપ્સમાં રહેલાં જોખમો અને સાવચેતીનાં પગલાં. 

 

આગળ શું વાંચશો?

 • મોબાઇલ એપથી ઉચાપત
 • બનાવટી સિમ કાર્ડની સમસ્યા
 • બેન્કિંગ એપ્સનો વધતો વ્યાપ
 • બેન્કિંગ એપ્સ જોખમી છે?

 

Subscribe to read more...

ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતાં તમે ખચકાટ અનુભવો છે? હવે તમે ૫૦-૬૦ એન્ટિવાયરસ સર્વિસને એક સાથે પૂછી શકો છે કે એ ફાઇલમાં વાયરસ છે કે નહીં! 

Subscribe to read more...

વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી... 

 

આગળ શું વાંચશો?

 • એજ્યુકેશનથી ઇનોવેશન
 • સ્માર્ટ સ્કૂટર કેવી રીતે?
 • નવા સમયનાં ફીચર્સ

 

Subscribe to read more...

તમે પીસીમાં જ ફોટોઝ સ્ટોર અને મેનેજ કરવા માગતા હો તો તાબડતોબ પિકાસા સોફ્ટવેર ડાઉનલોડ કરી લો 

Subscribe to read more...

રોજબરોજના કામમાં ક્યારેક તમે આ પ્રશ્નનો સામનો જ‚રૂર કર્યો હશે કે કમ્પ્યુટરની અંદર તો ફોલ્ડરની અંદર ફોલ્ડર એમ અનેક ફોલ્ડરો છે, એમાંની ફાઇલ શોધવી કઈ રીતે? 

Subscribe to read more...

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ‚ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું. 

આગળ શું વાંચશો?

 • વાયરસ ટોટલ
 • વેર (એન્ડ્રોઇડ)
 • વોલેટ
 • વેબ ટૂલકિટ
 • એક્સ
 • યુટ્યૂબ
 • પ્રોજેક્ટ ઝીરો 
Subscribe to read more...

ગૂગલ અર્થ પ્રોગ્રામમાં તમે પૂરતાં ખાખાંખોળાં કરો, તો પૃથ્વીની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઉડાવવાનો અને નીચેની ધરતી જોવાનો રોમાંચ આપતી એક મજાની સગવડ તમારા ધ્યાનમાં આવી હશે. ન આવી હોય, તો જાણી લો અહીં! 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • યાહૂના મેઇલ ઓપન કરો જીમેઇલ એપમાં!
 • ઓનલાઈ કોર્સ
 • ભારતમાં મોબાઇલનું મહાભારત
 • સ્માર્ટફોનમાં સ્થાનિક ભાષા ફરજિયાત થઈ જશે
 • ટીવીને પણ કાન હોય છે  
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • Gionee S8
 • HTC Desire 626 4G LTE
 • Lenovo Vibe K5
 • Intex Cloud Crystal 2.5D
 • Xolo Era 4K
 • Swipe Konnect 5.1 Limited Edition 
Subscribe to read more...

અમેરિકન ટેલિકોમ એટીએન્ડટીએ પોતાના નેટવર્કમાં ફાઇવ-જી કનેક્ટિવિટી આપવા આ વર્ષે ટેસ્ટિંગ શ‚રૂ કરવાની જાહેરાત કરી છે. જોકે ૨૦૨૦ પહેલાં ફાઇવ-જી સૌને ઉપલબ્ધ થવાની શક્યતા ઓછી છે. 

Subscribe to read more...

દર મહિને અમારી કોલેજને નિયમિત રીતે ‘સાયબરસફર’ મેગેઝિન મળે છે, જે અમારી કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓનું હાલની ટેક્નોલોજીનું જ્ઞાન વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. 

Read more ...

ભારતની આઇટી કંપનીઝની વાત નીકળે એટલે આપણે મોટા ભાગે ઇન્ફોસિસ, ટીસીએસ કે વિપ્રો જેવી કંપનીને જ ઓળખીએ, પણ માઇન્ડટ્રી નામની એક કંપની પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ કંપનીના સ્થાપક સુબ્રતો બાગચી ઉદ્યોગસાહસિકતા વિશેનાં પુસ્તકોના લેખક તરીકે પણ બહુ નામના ધરાવે છે. વાંચો એમના કેટલાક વિચારો...

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK