ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬

ચાર વર્ષ! આ અંકથી ‘સાયબરસફર’ ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશે છે! 

Read more: સતત નવું જાણવા, શીખવાનાં ચાર વર્ષ

કમ્પ્યુટરના નવાસવા પરિચયમાં આવતાં ટાબરિયાં પણ જાણે છે કે ‘ટોરેન્ટ પરથી મફતમાં મૂવી, ગેમ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય’. પરંતુ ‘ટોરેન્ટ’ ખરેખર શું છે એ વિશે બહુ ઓછી સ્પષ્ટતા અને સમજણ જોવા મળે છે.  

આગળ શું વાંચશો?

  • બિટટોરેન્ટી શોધ કોણે કરી?
  • બિટટોરેન્ટ કેવી રીતે કામ કરે છે?
  • તમારે ટોરેન્ટની જરૂ‚ર ખરી? 
Subscribe to read more...

જો તમે તમારી મહત્વની ફાઇલ્સ, ફોટોગ્રાફ્સ વગેરે એક જ કમ્પ્યુટરમાં સેવ કર્યાં હોય તો સમયસર ચેતી જજો. હાર્ડ ડિસ્ક ગમે ત્યારે અચાનક બગડી શકે છે, અલબત્ત તેનાં ચિહ્નો થોડા સમય પહેલાંથી દેખાવા લાગે છે. 

 

આગળ શું વાંચશો?

  • હાર્ડ ડિસ્કની આવરદા કેવી રીતે વધારી શકાય?

 

Subscribe to read more...

જો તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ હોય અને તમે સરળતાથી ફોનમાં ફેસબુક, વોટ્સએપ વગેરેમાં ગુજરાતીમાં ટાઇપ કરવા માગતા હો તો આ કીબોર્ડ ઇન્સ્ટોલ કરી લો... 

Subscribe to read more...

કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપિંગની સગવડ એક્ટિવેટ કરવાને બદલે ફક્ત ઇન્ટરનેટ પર ગુજરાતી લખવાની સગવડ તમને પૂરતી  લાગતી હોય તો ક્રોમમાં એ માટેનું એક એક્સટેન્શન ઉમેરી દેવાથી તમારું કામ થઈ જશે 

Subscribe to read more...

ચિત્રોમાં રંગ પૂરવા એ અત્યાર સુધી બાળકોની મનપસંદ પ્રવૃત્તિ મનાતી હતી. વેકેશન નજીક આવે અને બાળકો ફ્રી થઈને ઘર માથે ન લે એ માટે મમ્મી-પપ્પા એમને કલરિંગ બુક અને રંગબેરંગી પેન્સિલ્સ પકડાવી દે.

Subscribe to read more...

કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઝીણવટભરી તપાસથી ગુનાખોરી સંબંધિત પુરાવા મેળવવાના વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

  • Laserbreak Lite
  • 100 Logic Games
  • On the White Way  
Subscribe to read more...

કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાનાં થાય એવું બન્યું છે? સામાન્ય રીતે, કોઈ પ્રવાસે ગયા પછી તેના ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં અપલોડ કરીએ ત્યારે બધાનાં નામ એક સરખાં કરવાં હોય તો આવી જરૂ‚રિયાત ઊભી થઈ શકે છે. 

Subscribe to read more...

જીમેઇલમાં આપણે લગભગ કોઈ ઈ-મેઇલ ડિલીટ કરતા નથી, પણ એટલે જ તેમાં એટલા બધા ઈ-મેઇલ્સનો ભરાવો થતો જાય છે કે કામના મેઇલ્સ શોધવાનું કામ ક્યારેક થોડું મુશ્કેલ બને છે. જીમેઇલમાં સામાન્ય રીતે આપણે જોઈતો મેઇલ શોધવાનાં ત્રણ પગલાં છે :

Subscribe to read more...

રોજબરોજ આપણે પીસીમાં ગૂગલ ક્રોમ કે યૂસી જેવાં બ્રાઉઝર્સની મદદથી ઇન્ટરનેટની મજાની દુનિયામાં ખાબકીએ છીએ એ બ્રાઉઝર્સ ધીમે ધીમે ઉપયોગમાં એકદમ સરળ બનતાં જાય છે. આપણને એમ લાગે કે એમાં હવે કશું નવું શીખવા જેવું રહ્યું નથી, પણ બ્રાઉઝર્સ જેમ જેમ સ્માર્ટ અને સિમ્પલ થતાં જાય છે, તેમ તેમ તેમાં કંઈક ને કંઈક નવું શીખવા કે જાણવા જેવું ઉમેરાતું જાય છે.

 

Subscribe to read more...

આપણા દેશમાં રેલવેમાં હંમેશા ભીડ રહે છે. રેલવે રિઝર્વેશનમાં લોકોને પડતી અગવડમાં ઘણી કંપનીઓને આવકની તક દેખાય છે, પરિણામે તેમણે આપણી તકલીફો ઓછી કરતી સર્વિસીઝ વિક્સાવી છે. 

આગળ શું વાંચશો?

  • ટિકિટ કન્ફર્મ ન થાય તો... 
Subscribe to read more...

બે-ચાર વર્ષ પહેલાં, બરાબર આ દિવસે તમે બીજાને કે બીજાએ તમને શું કહ્યું હતું એ ફેસબુક તમને યાદ અપાવે છે

Subscribe to read more...

ફેસબુકની જેમ, ગૂગલ ફોટોઝ પણ જૂની યાદો તાજી કરી શકે છે. અહીં આપણે પોતે જ લીધેલા અને પોતે જ સ્ટોર કરેલા ફોટો ફરી નજર સામે આવતા હોવાથી, મોટા ભાગે મનગમતી યાદો જ તાજી થવાની સંભાવના વધુ છે. 

Subscribe to read more...

ફોન ચોરાય તે પહેલાં અચૂક નોંધી રાખવા જેવો આ નંબર જાણવાની એકથી વધુ રીતો છે. 

આગળ શું વાંચશો?

  • ફોન પાસે હોય ત્યારે...
  • ફોન ગૂમ થયા પછી...
  • આ યુએસએસડી શું છે? 
Subscribe to read more...

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના એ-ટુ-ઝેડમાં પથરાયેલા પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. આ બધા પ્રોજેક્ટ્સ કેવી વિવિધ રીતે આપણું જીવન બદલી રહ્યા છે એ જાણવું રસપ્રદ છે. 

આગળ શું વાંચશો?

  • સર્ચ
  • સેલ્ફ-ડ્રાઇવિંગ કાર
  • સેજટીવી
  • સ્કોલર
  • ટ્રાન્સલેટ
  • ટેન્ગો
  • યુઆરએલ શોર્ટનર
  • વોઇસ 
Subscribe to read more...

ઉપરની તસવીર જોતાં જ સમજાય કે આ પૂલ ગજબ હશે! પહાડોની વચ્ચે વહેતી નદીની સપાટી પર આખો એફિલ ટાવર મૂકી દઈએ તો પણ તેની ટોચ જેને અડકે નહીં, એવો આ રેલવે પૂલ જ્યારે તૈયાર થશે ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો આર્ક પૂલ હશે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

  • હિન્દી પુસ્તકોની ઓનલાઇન ખરીદીમાં ઉછાળો
  • ઇન્ટરનેટના ઉપયોગમાં ભારતીયોની હરણફાળ
  • વિદ્યાર્થીઓ માટે સીબીએસઇનાં પુસ્તકો બન્યાં ઓનલાઇન
  • ફીચર ફોનમાં સ્થાનિક ભાષા હોવી ફરજિયાત થશે
  • ફ્રી વાઇ-ફાઇનો ભારતમાં વધતો વ્યાપ
  • હવે ગમતી ભાષામાં કરો હાઇક
  • મોટોરોલા માર્કેટમાંથી અલવિદા લેશે 
Subscribe to read more...

થોડા સમય પહેલાં, આપણે ત્યાં એવી સ્થિતિ હતી કે આપણે કોઈ એક મોબાઇલ કંપનીનું સિમ કાર્ડ લીધું, પછી એ નંબર જાળવી રાખવા માટે આપણે ફરજિયાત એ કંપની સાથે જ જોડાઈ રહેવું પડે. પછી નંબર પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે, પોતાનો નંબર જાળવીને બીજી કંપની સાથે જોડાઈ શકીએ છીએ. 

Subscribe to read more...

પ્રોફેશનલ કેમેરા ફીચર્સ, એન્ડ્રોઇડ માર્શમેલોનું પ્રોમીસ, ૩ જીબી રેમ, ફિંગરપ્રિન્ટ સેન્સર, સતત નીચે જતી કિંમત... નવા સ્માર્ટફોનમાં નવા નવા લાભ મળી રહ્યા છે, અલબત્ત આ બધું એક ફોનમાં મળતું નથી! 

 

આગળ શું વાંચશો?

  • એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/-
  • લી વનએસુ, રૂ. ૧૦,૯૯૯/-
  • સ્વાઇપ વર્ચ્યુ, રૂ. ૫,૯૯૯/-
  • લાવા પી૭, રૂ ૫,૪૯૯/-
  • કાર્બન કે૯ સ્માર્ટ, રૂ ૩,૯૯૦/-

 

Subscribe to read more...

એક તરફ એમેઝોન ડ્રોનથી ડિલિવરી શરૂ‚ કરે એવી શક્યતાઓ વચ્ચે, કંપનીએ અમેરિકામાં અને હવે ભારતમાં સાઇકલ પર ડિલિવરી કરવાનું શરૂ‚ કર્યું છે. પર્યાવરણના જતન સાથે ખર્ચમાં પણ મોટી બચત પણ કારણ છે.

Subscribe to read more...

‘સાયબરસફર’નો જાન્યુઆરી-૨૦૧૬નો અંક સરસ છે... ખાસ કરીને ફોટો સ્કેચર અને ગ્રામરલી ઇન્સ્ટોલ કરી લીધું. મજા આવી ગઈ. માઇક્રોસોફ્ટ એક્સેસ વિશે બહુ નથી ખબર તો એનો ઉપયોગ વિષે માહિતી આપશો. એક્સેલની માહિતી અને ટેબના વિવિધ ઉપયોગ તેમ જ વિન્ડો કીનો ઉપયોગ ખૂબ સરસ. 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com