ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫

‘વોટ્સએપ પર કવરસ્ટોરી? એમાં વળી લખવા જેવું શું છે?’ આ અંકની કવરસ્ટોરી જોઈને તમારો પ્રતિભાવ આવો હોઈ શકે છે. વોટ્સએપ ધીમે ધીમે એટલી કોમન એપ બની ગઈ છે કે હવે સૌ કોઈ સહેલાઈથી તેનો ઉપયોગ કરી લે છે. પરંતુ તેની સરળતાથી જ, આપણા માટે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.  

Read more: જાણીતી બાબતોનાં અજાણ્યાં પાસાં

તમે વોટ્સએપનો જોરદાર ઉપયોગ કરતા હશો, પણ સાથોસાથ તેમાંના મજાના કે ખરેખર કામના મેસેજ કેવી રીતે અલગ તારવવા અને સાચવવા તેની મથામણ અનુભવતા હશો. આવો જાણીએ, આ માટે કામની વોટ્સએપની કેટલીક લેટેસ્ટ સુવિધાઓ. 

આગળ શું વાંચશો?

 • તમે વોટ્સએપનો કેવો ઉપયોગ કરો છો?
 • વોટ્સએપ મેસેજ ક્યાં સ્ટોર કરે છે?
 • બેકઅપ લેવાના જુદા જુદા પ્રકાર
 • વોટ્સએપનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ 
Subscribe to read more...

મોબાઇલમાંની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપથી માંડીને ચોતરફ જોવા મળી રહેલા ઇમોજીના સર્જન પાછળનું ક્રિએટિવ થિંકિંગ અને એમાંથી પણ કમાણી કઈ રીતે થઈ શકે છે એ જાણવા-સમજવા જેવું છે.

આગળ શું વાંચશો?

 • ઇમોજીનાં મૂળ
 • ઇમોજીનો જન્મ
 • ઇમોજીનો પ્રસાર
 • ઇમોજીમાંથી કમાણી 
Subscribe to read more...

સર્ચ એન્જિનથી ઇન્ટરનેટ પર રાજ કરનારા ગૂગલ પર ફેસબુક, એેપલ અને એપ્સનો ત્રિપાંખિયો હુમલો થયો છે, સામે પક્ષે ગૂગલે સર્ચમાં નવી નવી ટેક્નોલોજી વિક્સાવીને સ્થાન મજબૂત રાખવાની પૂરતી તૈયારી કરી છે. આ લડાઈનાં રસપ્રદ પાસાં...

આગળ શું વાંચશો?

 • ઇન્ટરનેટની બદલાતી તાસીર
 • ફેસબુકમાં સર્ચનો વિસ્તાર
 • ગૂગલ અને ફેસબુકે હાથ મેળવ્યા
 • આખું ચિત્ર નવેસરથી બદલવાની ગૂગલની તૈયારી
 • સર્ચમાં નવી ઊંચાઈ 
Subscribe to read more...

ફોર-જી અને એન્ડ્રોઇડના નવા વર્ઝનને કારણે, થોડી વધુ રાહ જોવાથી અત્યાર કરતાં બહેતર ફોન મળવાની પૂરી શક્યતા છે. એન્ડ્રોઇડના નવા માર્શમેલો વર્ઝનમાં નવું શું છે એ જાણી લો અત્યારે! 

આગળ શું વાંચશો?

 • બેટરી મેનેજમેન્ટ અને એપ સ્ટેન્ડબાય
 • ફાઇલ મેનેજર
 • મેમરી કાર્ડ સપોર્ટ
 • રેમ મેનેજર
 • એપ પરમિશન
 • નાઉ ઓન ટેપ
 • સ્માર્ટ લોક 
Subscribe to read more...

એક્સેલ પ્રોગ્રામ સ્ક્રીન પર જટિલ ગણતરીઓ માટે ડિઝાઇન થયેલો છે, એટલે આપણે બનાવેલા મોટા ડેટા ટેબલને પ્રિન્ટ કરવા જતી વખતે કેટલીક મુશ્કેલીઓ નડી શકે છે. આવો સમજીએ તેના ઉપાય! 

Subscribe to read more...

સ્માર્ટફોનમાં ગૂગલ મેપ ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરવાની સગવડ મળ્યા પછી, હવે તેમાં નેટ કનેક્શન વિના ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, મહત્વનાં સ્થળોની સર્ચ અને ડિરેક્શન વગેરે માહિતી પણ મળવા લાગી છે. જાણો કઈ રીતે... 

Subscribe to read more...

વિન્ડોઝમાં કોઈ ને કોઈ પ્રોગ્રામમાં કંઈક સમસ્યા ઊભી થતાં તેને શટ ડાઉનની જ‚રૂર છે એવી નોટિસનો તમે ક્યારેક તો સામનો કર્યો જ હશે. એ સાથે, કંપનીને તેનો એરર રીપોર્ટ મોકલવાનું કે ન મોકલવાનું બટન પણ તમે જોતા હશો. મોટા ભાગે, તમે રીપોર્ટ  મોકલવાની જ સલાહ મળી હશે. 

Subscribe to read more...

તમે કદાચ જાણતા હશો કે વિન્ડોઝ ૧૦ લોન્ચ થયું એ પછી માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે આ વિન્ડોઝનું છેલ્લું વર્ઝન હશે! જેનાં મૂળ ૩૦ વર્ષ પહેલાં, ૧૯૮૫માં છે, તે વિન્ડોઝની આજ સુધીની સફર પર એક નજર નાખવી હોય તો તમને માઇક્રોસોફ્ટટ્રેનિંગ.નેટ નામની એક કંપનીએ બનાવેલું આ ઇન્ફોગ્રાફિક ગમશે. 

Subscribe to read more...

છેલ્લા થોડા સમયથી, ફેસબુકમાં આપણી ફીડ કે ટાઇમલાઇનમાં આવેલા વીડિયો આપોઆપ પ્લે થવા લાગ્યા છે. વીડિયો એડવર્ટાઇઝમેન્ટ આ રીતે ઓટોપ્લે થાય તેમાં જે તે કંપનીને ફાયદો છે, પણ આપણું નુક્સાન છે, ખાસ તો સ્માર્ટફોનમાં ડેટા પ્લાન પર ફેસબુકમાં ફટાફટ નજર ફેરવતા હોઈએ ત્યારે. સદનસીબે, આ ઓટોપ્લે બંધ કરી શકાય છે, આ રીતે... 

Subscribe to read more...

સ્માર્ટફોનના સ્ક્રીન મોટા થઈ જતાં ટેબલેટનું વેચાણ થોડું ધીમું પડ્યું છે, તેમ છતાં, તમે પ્રમાણમાં ઓછી કિંમતે સારા એન્ડ્રોઇડ કે વિન્ડોઝ ટેબલેટની શોધમાં હો તો નીચેનાં ટેબલેટ્સ તપાસી જુઓ :

આગળ શું વાંચશો? 

 • એસસ ઝેનપેડ ૮.૦
 • ઝાયોમી એમઆઇ પેડ
 • લિનોવો ટેબ ૨ એ૭-૩૦
 • આઇબોલ સ્લાઇડ આઇ૭૦૧ 
Subscribe to read more...

ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આપણને ‘વેલકમ ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે અને કેટલાક દિવસો પછી ફરી એ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે તે ‘વેલકમ બેક ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે. એ વેબસાઇટને કેવી રીતે ખબર પડી કે આપણે અગાઉ તેની મુલાકાત લઈ ચૂક્યા છીએ? 

Subscribe to read more...

કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે? 

Subscribe to read more...

ઘણા લોકોની સવાર એક હાથમાં ચાનો કપ અને બીજા હાથમાં અખબાર સાથે પડતી હોય છે, પણ તમે ઇચ્છો તો બીજા હાથમાં સ્માર્ટફોન રાખીને એકને બદલે એક અખબારો પર જરૂર ફેરવી શકો છો. 

આગળ શું વાંચશો?

 • ગૂગલન્યૂઝ
 • સમાચાર
 • ધ પેપરબોય
 • પ્રેસરીડર 
Subscribe to read more...

ફેસબુક પર તમે ફક્ત નજીકના મિત્રો સાથે શેર કરેલી કેટલીક વાતો હવે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ફેસબુકના સર્ચ રિઝલ્ટમાં જોવા મળી શકે છે. જો તમને એનાથી કોઈ ફેર ન પડતો હોય તો જુદી વાત છે, પણ જો તમે તમારી પોસ્ટ્સ મિત્રો પૂરતી જ મર્યાદિત રાખવા માગતા હો તો...

 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ડિજિપઝલ
 • એર પ્લેન પાઇલોટ સિમ્યુલેશન 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ભારતીય ઇન્ટરનેટ કંપનીઝમાં ચીનનું જબરું રોકાણ
 • કોર્ટનાનો લાભ ભારતીય યૂઝર્સને
 • ભારતમાં ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ બમણા થયા
 • આફતમાં સોશિયલ મીડિયાનો સધિયારો
 • યુટ્યૂબની મ્યુઝિક એપ લોન્ચ થઈ - યુએસ માટે
 • સ્માર્ટવોચ પણ સીમકાર્ડ પર ચાલી શકશે 
Subscribe to read more...

ટેક્નોલોજી ટીચરનું સ્થાન લઈ લેશે નહીં, પણ જે ટીચર ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતા એમનું સ્થાન ટેક્નલોજીનો ઉપયોગ કરતા ટીચર જ‚રૂર લઈ લેશે. 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com