૦૪૦-જૂન ૨૦૧૫
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૦, જૂન ૨૦૧૫

‘સાયબરસફર’માં નવી ટેક્નોલોજી કરતાં પણ નવા વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. નવા વિચાર હશે તો તેની પાછળ પાછળ બધું જ ધીમે ધીમે સાકાર થશે. 

Read more ...

વિકિપીડિયાનો જૂનોપુરાણો લેઆઉટ જોઈને કંટાળ્યા છો? એક મજાના એક્સ્ટેન્શનની મદદથી તમે પલકવારમાં વિકિપીડિયાનું સ્વરુપ બિલકુલ બદલી શકો છો, પણ આ વાતમાં ડિઝાઇન ઉપરાંત પણ ઘણું જાણવા જેવું છે!

આગળ શું વાંચશો

 • વિકિપીડિયાની શરૂઆત કેવી રીતે થઈ?
 • કહાની મેં જાદુઈ ટ્વીસ્ટ
 • વિકિવેન્ડનો ઉપયોગ કેવી રીતે કરશો
 • વિકિપીડિયાના લેખનો આ રીતે ઉપયોગ થઈ શકે?
 • વિકિવેન્ડ શી કમાલ કરે છે?
 • વિકિવેન્ડની ખૂબીઓ
 • અાકર્ષક કવર ફોટોગ્રાફ
 • સતત સાથે રહેતું ટેબલ ઓફ કન્ટેન્ટસ
 • લિંકનો ક્વિક પ્રિવ્યુ
 • સિમ્પલ ફોટોવ્યૂ
 • સ્માર્ટ સર્ચ
 • કસ્ટમાઈઝેશન
 • બીજી ભાષાઓ
 • મોબાઈલ વર્ઝન
 • બીજી કેટલીક વાત
 • વિકિપીડિયાની વિશાળતા 
Subscribe to read more...

વિકિવેન્ડના સહસ્થાપક અને સીઇઓ લાયોર ગ્રોસમેન સાથે ‘સાયબરસફર’ની વાતચીતના અંશો : 

Subscribe to read more...

ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી નવો મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો? જરા વધુ વિચાર કરજો. આગળ જતાં મોબાઇલમાં કંઈ પ્રોબ્લેમ થાય તો કંપની તમને વોરંટીનો લાભ આપશે જ એની કોઈ ખાતરી નથી. 

Subscribe to read more...

કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! 

Subscribe to read more...

તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુ‚રિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે... 

Subscribe to read more...

આખી દુનિયા સ્માર્ટફોનથી કોન્ટેક્ટલેસ પેમેન્ટના મામલે ઘણી આગળ વધી ગઈ છે, ત્યારે આપણે પણ હવે અગ્રણી બેન્ક્સ દ્વારા કોન્ટેક્ટલેસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડની શરુ‚આત સાથે એ દિશામાં કદમ માંડ્યા છે

આગળ શું વાંચશો

 • સ્માર્ટફોનમાં એનએફસીથી પેમેન્ટ સિસ્ટમ 
Subscribe to read more...

બાળકોની રમતથી માંડીને બિઝનેસમાં ઉપયોગી સંખ્યાબંધ ‘રેડી-ટુ-યૂઝ’ ટેમ્પ્લેટ્સનો આ ખજાનો ફુરસદે તપાસવા જેવો છે 

Subscribe to read more...

ભૂકંપ, ત્સુનામી કે મહાપૂર જેવી આફતો પછી સામાન્ય રીતે અખબારો એ ટીવીમાં આફતથી થયેલી તારાજીની માહિતી આપવામાં આવે છે, પણ કુદરતી આફતો પાછળના વૈજ્ઞાનિક કારણોની સરળ સમજ આપવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 

Subscribe to read more...

ક્ષણે ક્ષણે આપણી પૃથ્વી પર બધું જ બદલાતું રહે છે અને જાણે-અજાણે આપણે સૌ આ પરિવર્તનને અસંખ્ય ફોટોગ્રાફ્સમાં કેપ્ચર કરીએ છીએ. હવે આ પબ્લિક ફોટોગ્રાફ્સને એકઠા કરવાની રોમાંચક કવાયત શરુ‚ થઈ છે. 

Subscribe to read more...

એક્સેલનો પ્રાથમિક પરિચય મેળવવાની આપણી પ્રવૃત્તિને આગળ વધારીને આ વખતે ફોકસ કરીને ફંક્શન કીનાં ફંક્શન્સ પર.

Subscribe to read more...

કમ્પ્યુટરનો રોજબરોજ ઠીકઠીક ઉપયોગ કરવા છતાં મોટા ભાગે આપણે ઝડપી ટાઇપિંગ શીખવા પર ખાસ ધ્યાન આપતા નથી. અહીં આપેલી એક વેબસાઇટ તમને આ કામમાં ઘણી ઉપયોગી થઈ શકે છે. 

Subscribe to read more...

તમે કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ સેવ કરી હતી, પણ પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ! હકીકતમાં તો આપણે એ ક્યાં સેવ કરી એ ભૂલાઈ ગયું હોય. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે, કમ્પ્યુટરની અંદર સર્ચ કરવાની કેટલીક રીત જાણી રાખવા જેવી છે. 

Subscribe to read more...

આપણે સૌને પીડીએફ ફાઇલ સાથે અવારનવાર પનારો પડે છે. ક્યારેક એવું પણ બને કે સંખ્યાબંધ પાનાં ધરાવતી એક પીડીએફનાં અમુક પાનાંની જુદી પીડીએફ બનાવવી પડે. આ કામ કોઈ ખાસ સોફ્ટવેર વિના સહેલાઈથી થઈ શકે છે. 

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડમાં કોપી-પેસ્ટ કરતાં તો આપણને સૌને આવડે છે અને વારંવાર કોપી-પેસ્ટ કરતી વખતે ખૂબ કામ લાગતી ક્લિપબોર્ડની સુવિધા વિશે પણ આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ. હવે વાત કરીએ, જરા જુદી રીતે થતા કોપી-પેસ્ટની. 

Subscribe to read more...

તમારી પાસે સ્માર્ટફોન છે? આ સવાલનો જવાબ હા કે ના હોઈ શકે છે, પણ ‘સ્માર્ટફોન હોય તો સેલ્ફી લો છો?’ એ સવાલનો જવાબ અચૂક હા જ હોવાનો! પોતાની જાતને કોણ પ્રેમ કરતું નથી? સેલ્ફી આ પ્રેમની જ એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે! 

પણ હવે ધીમે ધીમે લોકો સેલ્ફીથી બોર થવા લાગ્યા છે. જો તમે પણ એ કેટેગરીમાં આવતા હો, પણ સેલ્ફી પ્રત્યેના પ્રેમથી તમે સેલ્ફી લેવાનું સદંતર બંધ કરવા માગતા ન હો તો, સેલ્ફીમાં જ કંઈક જુદું કરી શકો છો.

Subscribe to read more...

રોજબરોજના જીવનની તણાવભરી સ્થિતિ અને ઉકળાટભર્યા વાતાવરણમાં રાત્રે શાંત ઊંઘ માણવી હોય તો મંદ મધુર સંગીત ઘણું મદદ‚રુપ થઈ શકે. 

Subscribe to read more...

એન્ડ્રોઇડનું હાલનું (એટલે કે આ લખાય છે ત્યારનું, તમે આ વાંચતા હશો ત્યારે કદાચ નવા વર્ઝનની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી હશે!) વર્ઝન એન્ડ્રોઇડ ૫, લોલિપોપ હજી માંડ ૧૦ ટકા સ્માર્ટફોન સુધી પહોંચ્યું હોવાના અંદાજ છે ત્યાં તો એન્ડ્રોઇડ ‘એમ’ની ચર્ચા શ‚રુ થઈ ગઈ છે. 

આગળ શું વાંચશો?

 • ઈન્ટરનેટ અને મહિલાઓ
 • એપલ વોચઃ સમયસર ચાલશે
 • ઈન્ટરનેટ ઓફ થિંગ્સ માટેની ઓપરેેટિંગ સિસ્ટમ 
Subscribe to read more...

એક ખબર અનુસાર, પરદેશ વસતાં સ્વજનો સાથે વાતચીત કરવા માટે ખાસ્સી લોકપ્રિય સ્કાઇપ સર્વિસ માટે માઇક્રોસ્કોપ એક નવી એપ્લિકેશનનું આયોજન કરી રહી છે. આ એપ ખાસ ભારતને ધ્યાનમાં રાખીને અને ૨જી કે ૩જીની ઓછી ઝડપ કે નબળાં પ્રોસેસરવાળા ફોન પર પણ સારી રીતે ચાલે એ રીતે ડિઝાઈન કરવામાં આવી રહી છે. 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK