ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૩૦-ઓગસ્ટ ૨૦૧૪

ટેક્નોલોજી સતત વિસ્તરતી જાય છે એ આપણા હાથમાં સાધનો સતત વધી રહ્યાં છે. ગયા મહિને આવેલી સ્માર્ટવોચ એનું તાજું ઉદાહરણ છે. સંપર્ક સાધનો વધ્યાં ને સોશિયલ નેટવર્ક્સ અત્યંત ફૂલ્યાં ફાલ્યાં હોવા છતાં, માણસ-માણસ વચ્ચેના વાસ્તવિક સંબંધની ઉષ્મા હવે ઓસરતી જાય છે એવી એક વ્યાપક ફરિયાદ છે. 

Read more: સંભાળીએ ઓળખાણોની ખાણ

ઇન્ફર્મેશન ટેકનોલોજીથી આપણા સંપર્કો વધી રહ્યા છે, એમની સંપર્ક માહિતી વધુ ને વધુ વિખરાતી જાય છે. આપણે કામના બધા જ કોન્ટેક્ટ્સ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે સાધન પર કેવી રીતે મેળવવા તે જાણીએ...

આગળ શું વાંચશો?

 • જૂના સાદા ફોનમાંથી કોન્ટેક્ટસ ઈમ્પોર્ટ કરવા માટે
 • જૂની ડાયરીમાંની કોન્ટેક્ટસ ઈમ્પોર્ટ કરવા માટે
 • જીમેઈલના બીજા એકાઉન્ટમાંથી કોન્ટેક્ટસ ઈમ્પોર્ટ કરવા માટે
 • સ્માર્ટફોનમાંના તમામ નંબર્સ ટ્રાન્સફર કરવા માટે
 • અન્ય મેઈલ સર્વિસમાંથી કોન્ટેક્ટસ ઈમ્પોર્ટ કરવા માટે
 • વિઝિટિંગ કાર્ડમાંની વિગતો ટ્રાન્સફર કરવા માટે 
Subscribe to read more...

ડિજિટલ ફાઇલનાં એક્સટેન્શન જે તે ફાઇલ કયા પ્રકારના ફોર્મેટની છે તે બતાવે છે. જો તમારા કમ્પ્યુટરના વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફાઇલનેમના છેડે તેનાં એક્સટેન્શન ન દેખાતાં હોય તો આટલું કરો....

Subscribe to read more...

મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું?

Subscribe to read more...

ઓફિસ કામે કે વેકેશનમાં થોડા દિવસ માટે બહારગામ જવાનું થાય ત્યારે શ‚રુઆતમાં તો પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, પીઝા વગેરે વગેરે જમવાની મજા આવે, પણ પછી ઘરનાં દાળ, શાક ને રોટલી યાદ આવવા લાગે અને ખરેખર ઘરે પહોંચીએ ત્યારે તો ખીચડી જ ખાવાનું મન થાય! એમ આપણી આ સફરમાં ભલે દર અઠવાડિયે આપણે જાત-ભાતની વેબસાઇટ્સ કે સર્વિસીઝ ખૂંદીએ પણ થોડા થોડા વખતે સાવ પાયાની વાત કરીએ તો - વાચકમિત્રોના પ્રતિભાવો પરથી લાગે છે કે - એમાંય સૌને મજા પડે છે!

Subscribe to read more...

ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ કેવી રીતે લેવાય?

Subscribe to read more...

વિકિપીડિયામાં કોઈ આર્ટિકલમાં ઇમેજ કેવી રીતે અપલોડ કરાય?

Subscribe to read more...

મેઇલનું ઇનબોક્સ સોશિયલનોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય? 

Subscribe to read more...

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

Subscribe to read more...

વર્ડમાં કામ કરતી વખતે ન્યૂઝ વેબસાઇટ પર નજર રાખવી છે? કે પછી સર્ફિંગ કરતાં કરતાં યુટ્યૂબ પર મસ્ત ગીતોની મજા માણવી છે? તો ટ્રાય કરવા જેવું આ એક એક્સપરિમેન્ટલ એક્સટેન્શન.

Subscribe to read more...

લોકો ટીવી સામે કે મૂવી જોતાં જોતાં પણ જેના પરથી નજર હટાવી શકતા નથી એ મોબાઇલ એપ્સ બનાવવી અને તેમાંથી કમાણી કરવી એ સહેલું નથી. તમે એ દિશામાં આગળ વધવા માગતા હો તો આ ઈ-બુક્સ ચોક્કસ કામ લાગશે.

આગળ શું વાંચશો?

 • આઈઓએસ સસિકટલી
 • ૩ ઈઝી સ્ટેપ્સ ટુ મોનેટાઈઝ એન્ડ્રોઈડ એપ્સવીથ એડ્સ
 • હાઉ ટુ મેક એન એપઃ એચીએમએલ૫ 
Subscribe to read more...

તમારે એક સરખા ઇ-મેઇલ જુદા જુદા લોકોને વારંવાર મોકલવાના થાય છે? એક રસ્તો આપણો ઈ-મેઇલ કમ્પોઝ કરીને તેને આપણને પોતાને ઈ-મેઇલ કરીએ અને બાકીના લોકોનાં ઈ-મેઇલ એડ્રેસ બીસીસી (બ્લેન્ક કાર્બન કોપી)માં લખવાનો છે, પણ આપણે એક જ મેઇલ એક વાર નહીં, વારંવાર જુદા જુદા લોકોને મોકલવાની વાત કરીએ છીએ.

આગળ શું વાંચશો?

 • તમારા જીમેઈલમાં આ સુવિધા શરુ કરવા માટે
 • પહેલો કેન્ડ રિસ્પોન્સ સેવ કરવા માટે..
 • કેન્ડ રિસ્પોન્સ મોકલવા માટે
Subscribe to read more...

તમે પઝલ્સ ગમતી હોય તો આ ગેમ ગમશે. એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ આઇટ્યૂન્સ બંનેમાં આ ગેમ ‘હોટ લિસ્ટ’માં સામેલ થઈ ચૂકી છે. અત્યારે આ ગેમ પાંચમા વર્ષમાં પહોંચી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ છે!

Subscribe to read more...

ઓપરેટિંગ સિસ્ટમ (OS: Operating System)

સ્માર્ટફોન વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી શકે છે, જેમ કે અત્યારે સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. આઇઓએસ, વિન્ડોઝ વગેરે અન્ય પ્રકારની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે.

આગળ શું વાંચશો?

 • પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ
 • ટીએફટી
 • રેમ
 • આઈપીએસ
 • પીપીઆઈ
 • ઓએલઈડી
 • એમએએચ
 • એ-જીપીએસ
 • વાઈ-ફાઈ
 • સેન્સર્સ
 • બ્લુટૂથ

 

Subscribe to read more...

શું આ બધા કારકિર્દીના સારા વિકલ્પો છે?

માત્ર ખાનગી સંસ્થાઓનાં સર્ટિફિકેટ્સના આધારે આ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવી મુશ્કેલ છે, પણ જો ટેકનિકલ કોર્સની સાથે ગ્રેજ્યુએશન પણ કરી લેવામાં આવે અને વ્યક્તિમાં આવડત હોય તો આ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ જઈ શકાય.

આગળ શું વાંચશો?

 • સિસ્ટમ એડમિનની જવાબદારીઓઃ
 • કેટલીક ગેરમાન્યતાઓ
 • સિસ્ટમ એડમિન કેવી રીતે બની શકાય? 
Subscribe to read more...

નેટ એક્સેસ ધરાવતા લોકોની સંખ્યાની દૃષ્ટિએ ચીન અને ભારત જેવા દેશો ભલે દુનિયામાં આગળ હોય, પણ કુલ વસતિમાંના નેટ કનેક્ટેડ લોકોની ટકાવારીની દૃષ્ટિએ દુનિયાના નાના દેશો આપણાથી બહુ આગળ છે.‘સાયબરસફર’ જ્યારે માત્ર અખબારની કોલમ હતી ત્યારે જે વાતનો અંદાજ આવતો નહોતો, એ પ્રિન્ટેડ મેગેઝિન શરુ‚ કર્યા પછી આવ્યો - મેગેઝિનના લવાજમના ચેક/ડીડી કે મનીઓર્ડર લઈ આવતા ટપાલી કે કુરિયર પર્સન પણ ઘણી વાર પૂછે છે કે આ ‘સાયબરસફર’ શું છે? અને મેગેઝિન જોયા પછી કહે છે કે ‘અરે વાહ, આ તો અમારાં છોકરાંને પણ કામનું છે, હમણાં જ કોમ્પ્યુટર લીધું છે!’ આપણા દેશમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો વ્યાપ કેટલો વધી રહ્યો છે એનો અંદાજ આ વાતચીત પરથી આવે છે! 

Subscribe to read more...

ગૂગલે એન્ડ્રોઇડ વેર નામે નવી ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે, ખાસ વેરેબલ ડિવાઇસીઝ માટે. અત્યારે એલજી, સેમસંગ અને મોટોરોલા કંપનીએ એના આધારે સ્માર્ટવોચ રજૂ કરી છે. કેવીક છે આ સ્માર્ટવોચ, આવો જાણીએ! 

Subscribe to read more...

ભારતના સ્માર્ટફોન માર્કેટમાં, માત્ર ઓનલાઇન માધ્યમ દ્વારા ફોન વેચવાનું ચલણ વધી રહ્યું છે. મોટોરોલા કંપનીએ તેા મોટો-ઇ, મોટો-જી, મોટો-એક્સ વગેરે ફોન માત્ર ફ્લિપકાર્ટ દ્વારા મળે એવી વ્યવસ્થા કરી છે, મતલબ કે આ ફોન આપણે નજીકની મોબાઇલ શોપમાં જઈને ખરીદી શકતા નથી. બીજી અમુક કંપનીઓ પોતાનાં માત્ર અમુક મોડેલ ફક્ત ઓનલાઇન ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા અપનાવી રહી છે. 

આગળ શું વાંચશો?

 • ભારતીયોનો વધતો સ્માર્ટફોન વપરાશ
 • ફેસબુકને સ્માર્ટફોનમાંથી આવક વધી
 • ગૂગલ મેપ્સ હવે હિન્દીમાં
 • વિકિપીડિયાએ યુએસ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી
 • હવે મોબાઈલ પર સસ્તાભાવે યુટ્યૂબ
 • તૂટી રહ્યું છે સેમસંગનું રાજ 
Subscribe to read more...

આપણાં શહેરોમાં સામાન્ય કરતાં જરા વધુ વરસાદ પડે એટલે જુદા જુદા વિસ્તારો નેે રસ્તાઓ જળબંબાકાર થવા લાગે છે નેે અખબારોએ મોટા અક્ષરે હેડલાઇન્સ બાંધવી પડે છે કે સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ માટેનો બધો ખર્ચ ધોવાઈ ગયો.

શ્રેષ્ઠ સ્ટોર્મ વોટર મેેનેજમેન્ટ કેવું હોવું જોઈએ એ જોવા માટે આપણે જાપાન જવું પડે. ટોકિયો શહેરના ભૂગર્ભમાં રચાયેલી એક અજબ દુનિયા વિશ્વની સૌથી વિશાળ ફ્લડ પ્રોટેક્શન સિસ્ટમ ગણાય છે.

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com