ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૬-જૂન ૨૦૧૩

આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી તરીકે ઓળખાઈએ છીએ. દુનિયાના લગભગ દરેક ખૂણે ત્યાં જ સ્થિર થયેલો ગુજરાતી પરિવાર મળી આવે. તેમ ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં દુનિયાભરનાં પ્રવાસસ્થળો ગુજરાતીઓથી ઉભરાઈ ઊઠે. 

Subscribe to read more...

આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સુંદર છે. પણ ખરેખર કેટલી સુંદર છે? રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે, પૃથ્વીનાં કેટલાંક સૌથી સુંદર કુદરતી અને માનવસર્જિત સ્થળોની મુલાકાત લઈને તેમના એરિયલ પેનોરમા તૈયાર કર્યા છે. આ લેખમાં, એ તમામ પેનોરમા બતાવતી વેબસાઇટ, એ ફોટોગ્રાફર્સના અનુભવો, પેનોરમા જોવાની રીત, પેનોરમા તૈયાર કરવાની પદ્ધતિ, આકાશમાંથી દિલ્હીના અક્ષરધામને જોવાનો અનુભવ વગેરે બાબતો આવરી લેવાઈ છે.

Subscribe to read more...

એરપેનોની સાઇટ પર દિલ્હીના અક્ષરધામ મંદિરનું અનન્ય દર્શન શક્ય છે. આ મંદિર ‚બ‚ જોનારા માટે પણ તેનો એરિયલ પેનોરમા બિલકુલ નવી અનુભૂતિ કરાવે તેમ છે. એરપેનો ટીમના ફોટોગ્રાફર સ્ટાસ સેદોવનો આ અનુભવ એમના જ શબ્દોમાં...

આગળ શું વાંચશો?

 • આકાશમાંથી અક્ષરદર્શન
 • હવે આવી રહ્યા છે ફોટોફિચર
Subscribe to read more...

ટેક્નોલોજીમાં કારકિર્દી બનાવવી હોય તો કયા કયા વિકલ્પો છે? કઈ પેટાલાઈન લેવી સારી? અત્યારે તો બરાબર, ભવિષ્યમાં કેવીક તકો રહેશે? આઇ.ટી.નું ક્ષેત્ર એટલું ઝડપથી બદલાતું રહે છે કે તેમાં કારકિર્દીને લગતા આવા બધા પ્રશ્ર્નો સતત વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા રહે છે. ભારત અને યુએસએમાં કાર્યરત આઇટી કંપની ‘ઇન્ડયુએસએ’ના આસિસ્ટન્ટ મેનેજર (એચઆર) રોશન રાવલે અહીં તેમના અનુભવના આધારે આઇ.ટી.ના એક ચોક્કસ ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે. વાચકો તેમના આ વિશેના સવાલો રોશનભાઈને કે ‘સાયબરસફર’ને મોકલી શકે છે. - સંપાદક

આગળ શું વાંચશો?

 • કમ્પ્યુટર એન્જિનીયર બન્યા પછી પ્રોગ્રામિંગને બદલે ટેસ્ટિંગમાં જઈ શકાય? પ્રોગ્રામિંગ વધુ સારું નહિ?
 • સોફ્ટવેર ટેસ્ટ એન્જિનિયર કેવી રીતે બની શકાય?
 • ટેસ્ટિંગ માટે કોઈ સર્ટિફિકેટ લઈ શકાય? તેનાથી કારકિર્દીમાં કેટલો ફાયદો થાય?
 • સોફ્ટવેર ટેસ્ટ એન્જિનિયર તરીકે તકો કેવી ઉપલબ્ધ છે? પગારધોરણ કેવાં હોય છે? 
Subscribe to read more...

ગુજરાતીમાં ઈ-મેઇલ લખવાનું સહેલું છે, પણ જીમેઇલમાં આ સુવિધા એક્ટિવેટ કરવાનું કામ હવે જરા અટપટું બન્યું છે... 

Subscribe to read more...

આખા પરિવારને મજા પડે એવી ફોટોશોપની એક મજાની કરામત, શીખો સહેલાઈથી 

Subscribe to read more...

દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે?

આગળ શું વાંચશો?

 • કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની લોકપ્રિયતા...
 • જીમેઈલ આપણા મેઈલ્સ વાંચશે?
 • જોખમી આદત- ડ્રાઈવિંગ અને ટેક્સ્ટિંગ
 • આવી રહ્યો છે ગૂગલ મેપ્સનો નવો ઈન્ટરફેસ
 • સેમસંગની મીઠી સમસ્યા
 • ઈન્ટેલની પીસી અવેરનેસ ડ્રાઈવ 
Subscribe to read more...

સ્માર્ટફોનમાં ગુજરાતી - પોતાના ફોન્ટમાં ગુજરાતી ફોન્ટ ધરાવતા લોકોને કોઈ ચિંતા નથી, પણ જેમના ફોન્ટમાં ગુજરાતી ફોન્ટ ન હોય એમના માટે પણ, એક ઉપાય તો છે! 

Subscribe to read more...

આપણી ઇચ્છા હોય કે ન હોય, ઇન્ટરનેટ પર આપણે અનેક લોકોને આપણું ઇમેઇલ એડ્રેસ આપવું પડે છે. જીમેઈલની એક મજાની સુવિધા, આ રીતે એડ્રેસની વહેંચણી કર્યા પછીની વાત સહેલી બનાવી દે છે, આ રીતે... 

Subscribe to read more...

તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો અને તેમાં ‘કન્ઝર્વેશન વ્યૂ’ સેટ કર્યો હોય તો એક જ વિષય ધરાવતા મેઇલ્સ એક સાથે ગ્રુપ થાય છે અને વિષય પછી કૌંસમાં, એ વિષય હેઠળ જેટલા મેઇલ્સની આપલે થઈ હોય તો તેની સંખ્યા દેખાય છે. 

Subscribe to read more...

‘ફલાણો-ઢીકણો વાયરસ ખતરનાક છે - મેઇલ ભૂલેચૂકે ખોલતા નહીં...’ હકીકત શું છે આવા મેઇલ્સની?

 

‘આ પત્રની ૧૦ નકલ મિત્રોને લખી મોકલો તો કૃપાનો વરસાદ વરસશે અને નહીં મોકલો તો ધનોતપનોત નીકળી જશે...’ પોસ્ટકાર્ડનો જમાનો હતો ત્યારે આવા પત્રો અવારનવાર જોવા મળતા હતા. હવે ઈ-મેઇલના જમાનામાં પત્ર અને લખાણનું સ્વ‚રૂપ બદલાયું છે, બાકી લગભગ કોઈ ફેર પડ્યો નથી.   

Subscribe to read more...

કમ્પ્યુટરના યોગ્ય ઉપયોગ માટે એની યોગ્ય સફાઈ જ‚રુરી છે - બહારથી અને અંદરથી. બહારની સફાઈ તો સહેલી છે, અંદરની સફાઈની સરળ રીત અહીં સમજાવી છે. 

Subscribe to read more...

તમે નવો સ્માર્ટફોન કે ટેબલેટ લેવાનો વિચાર કરતા હો તો કિંમત ઉપરાંત તેની ઇન્ટર્નલ મેમરી કેટલી છે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવું જરુ‚રી છે. પૂછો કેમ? જવાબ મેળવવા માટે સમજીએ એન્ડ્રોઇડની વિવિધ પ્રકારની મેમરી!

આગળ શું વાંચશો?

 • ડાયનેમિક મેમરી
 • ઈન્ટર્નલ મેમરી
 • એક્સટર્નલ મેમરી (એસડી કાર્ડ) 
Subscribe to read more...

લેપટોપ તમારા જીવનનો એક અંતરંગ ભાગ હોય તો તેને હેમખેમ રાખવા અંગેની કેટલીક વાતો જાણી લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

 • લેપટોપમાં પાવર સેવિંગ કરો આ રીતે... 
Subscribe to read more...

આખું મેગેઝિન વંચાઈ ગયું? તો બધાં પાનાં ફરી ઉથલાવો, કરો રિવાઇન્ડ! આપણી પરંપરા પ્રમાણે, લગભગ દરેક પેજમાં છેક નીચે જુદાં જુદાં વાક્યો આપેલાં છે.

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com