ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૭-સપ્ટેમ્બર ૨૦૧૨

માત્ર સોશિયલ મીડિયા જ નહીં, આખેઆખું ઇન્ટરનેટ બેધારી તલવાર છે એ આસામમાં હિંસા પછી બનેલા ઘટનાક્રમોએ ફરી એક વાર સાબિત કરી દીધું છે. અતિ સર્વત્ર વર્જ્યેત એ ન્યાયે અતિ સ્વતંત્રતા પણ સારી નથી, પણ જો ઇન્ટરનેટની કાળી બાજુને ઉજળી કરવી એ આપણા હાથની વાત ન હોય તો ઉજળી બાજુને વધુ પ્રકાશમાં લાવવી એ જ રસ્તો રહે છે. 

Subscribe to read more...

અહીં તો માત્ર થોડાં પગલાંની, પ્રારંભિક વાતો આપી છે, પણ જો એનાથી પ્રોત્સાહિત થઈને જે તે પ્રોગ્રામના તમે ફક્ત યુઝર નહીં, માસ્ટર બનવાનો પ્રયાસ કરશો તો કારકિર્દીમાં ચોક્કસ ઘણા આગળ વધશો

આગળ શું વાંચશો?

 • ઓફિસમાં કામકાજનો પાયોઃ માઈક્રોસોફ્ટવર્ડ
 • માઈક્રોસોફ્ટ એકસેલનો કરો એક્સલન્ટ ઉપયોગ
 • અસરકારક રજૂઆતની આવડત કેળવો
 • ઓપન સોર્સ ઓફિસ સ્યૂટસ વિશે પણ જાણી લો
 • બ્રાઉઝરને તમારું ગુલામ બનાવો
 • ફટાફટ નેટ સર્ફિંગમાં ઉપયોગી બુકમાર્કસ
 • બનો ઈમેઈલ પ્રોગ્રામના પાવરફુલ યુઝર
 • સેટ કરો પર્સનલાઈઝડ હોમપેજ
 • ટાસ્ક મેનેજમેન્ટના માસ્ટર બનો
 • આજના સમયની જરુરિયાત ફાઈલ્સનું સિન્ક્રોનાઈઝેશન
 • સર્ફિંગ દરમિયાન ઉપયોગી લાગે તે બધું સ્માર્ટ રીતે મેનેજ કરો
 • તમારી પોતાની સતત અપડેટ થતી લાઈબ્રેરી બનાવો
 • તમારા કામના વિષય અંગે સતત માહિતગાર રહ્યો
 • અજાણી બાબતો સુધી સહેલાઈથી પહોંચો
 • આંગળીના ઈશારે વિવિધ બાબતો પર નજર ફેરવો
 • ખાસ પ્રોફેશનલ માટેની નેટવર્કિંગ સર્વિસ 
Subscribe to read more...

કમ્પ્યુટર સાથે તમારો તાજોતાજો પરિચય થયો છે? બધું બહુ અટપટું ને ગૂંચવણભર્યું લાગે છે? નો પ્રોબ્લેમ! તમારી બધી ગૂંચવણો તો એકસાથે દૂર નહીં થઈ શકે, પણ અહીં કેટલીક પાયાની વાત આપી છે, જે તમને ઉપયોગી થશે.

આગળ શું વાંચશો?

 • ફાઈલ કે વેબપેજમાંના શબ્દો સહેલાઈથી શોધી શકાય આ રીતે...
 • તમારું ફોલ્ડર ગૂમ થઇ ગયું? કદાચ શોધી શકશો આ રીતે...
 • તમારા મનપસંદ પ્રોગ્રામ સહેલાઈથી ઓપન થઈ શકે આ રીતે..
 • તમારા પસંદગ પ્રોગ્રામને સ્ટાર્ટ મેનુમાં ઉમેરી શકશો આ રીતે...
 • માઉસના ડાબા-જમણા બટનનું કામ સરળતાથી સમજાશે આ રીતે...
 • માઉસના બદલે કીબોર્ડનો ઉપયોગ કરીને પણ કામ ચલાવી શકો, આ રીતે.. 
Subscribe to read more...

ઇંગ્લિશમાં કાચા હોવું એમાં શરમાવા જેવું નથી, શરમ તો એ વાતની કે ખામી જાણવા છતાં એને સુધારવા આપણે પ્રયત્ન ન કરીએ. અહીં એક એવા સોફ્ટવેરની વાત છે, જે તમારું ઇંગ્લિશ પાવરફુલ બનાવવામાં મદદ કરી શકે છે, તમે ઇચ્છો તો. 

Subscribe to read more...

પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા પછી ઇન્ટરનેટ પર ભારતવિરોધી તત્ત્વો સક્રિય થતાં, વધુ એક વાર ભારત સરકાર અને સોશિયલ મીડિયા વચ્ચેનો તણાવ સપાટી પર આવી ગયો. સવાલ એ છે કે ઇન્ટરનેટ પર અંકુશ શક્ય છે ખરો? 

Subscribe to read more...

મેગેઝિનના છેલ્લે પાને પહોંચી ગયા? તો હવે સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં ફરી ઉથલાવી જોવાનો! દરેક અંકની જેમ આ અંકનાં મોટા ભાગનાં પેજ પર નીચે તમને એક-એક વેબએડ્રેસ જોવા મળશે. આ બધાં એડ્રેસ ઇન્ટરનેટ પર ઓનલાઇન ફોટોએડિટિંગની સગવડ આપતી વિવિધ સાઇટ્સનાં છે. 

Subscribe to read more...

સીડી-ડીવીડીનો ઉપયોગ હવે તદ્દન સામાન્ય થઈ પડ્યો છે, પણ તેના વિવિધ પ્રકાર વિશે સામાન્ય રીતે સૌને ઓછી જાણકારી હોય છે. અહીં આપી છે આવી કેટલીક પાયાની માહિતી...

આગળ શું વાંચશો?

 • સીડી-આર (કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડર)
 • સીડી-આરડબલ્યુ (કોમ્પેક્ટ ડિસ્ક રિરાઈટેબલ)
 • ડીવીડી+/ આર (ડિજિટલ વર્સટાઈલ ડિસ્ક)
 • ડીવીડી+/આરડબલ્યુ
 • ડીવીડી+/આર ડીએલ
 • ડીવીડી-આરએએમ
 • કમ્પ્યુટર માટે કેવી મલ્ટિમીડિયા ડ્રાઈવ પસંદ કરશો?
 • સીડી અને ડીવીડીની પાયાની જાણકારી
 • સીડી અને ડીવીડીના સંગ્રહમાં સાવધાની

 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર ફેસબુક જેવી કેટલીય સાઇટ્સ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે ત્યારે, આ સાઇટ્સ પરનાં તમારાં એકાઉન્ટ્સ હેકર્સથી સલામત કઈ રીતે રાખવાં એ જાણવું પણ જ‚રુરી છે.

આગળ શું વાંચશો?

 • સોશિયલ એન્જિનિયરિંગ
 • Key Loggers (કી-લોગર્સ)
 • ફિશિંગ 
Subscribe to read more...

તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક.

આગળ શું વાંચશો?

 • કમ્પ્યુટર મીડિયા
 • ઓડિયો મીડિયા
 • વીડિયો મીડિયા
 • ફોટો મીડિયા 
Subscribe to read more...

જીમેઇલના સતત મજબૂત થતા ગઢમાં ગાબડાં પાડવા દેખીતા ઇરાદા સાથે, માઇક્રોસોફ્ટ કંપનીએ સૌથી જૂની વેબમેઇલ સર્વિસમાંની એક હોટમેઇલને હવે આઉટલૂક.કોમ નામે નવા સ્વરુ‚પે રજૂ કરી છે. આ વખતે યુદ્ધ જામવાની શક્યતા છે! 

Subscribe to read more...

આપણે ભલે એમ માનતા હોઈએ કે ફેસબુકને સૌથી મોટી હરીફાઈ ગૂગલ પ્લસ તરફથી હશે (ફેસબુકમાં જીપ્લસ જેવાં ફીચર્સ સતત ઉમેરાતાં હોવાથી આ ધારણાને બળ પણ મળે છે), પણ હકીકત એ છે કે જાપાનમાં શ‚ થયેલી એક એપ્લિકેશન ફેસબુક કરતાંય વધુ ઝડપથી લોકપ્રિય બની રહી છે!

આગળ શું વાંચશો?

 • લાઈનનો ઉપયોગ કેવી રીતે કરશો?
 • આ એપ તમારા સ્માર્ટફોનમાં
 • ફ્રી કોલ કરવા માટે.. 
Subscribe to read more...

તુલસી ઈસ સંસાર મેં, ઙાત ભાત કે લોગ... સદીઓ પહેલાં કહેવાયેલી આ વાત આજના જમાનામાં  લોકોનાં ટી-શર્ટ જોઈને પણ બરાબર સમજાય છે. 

Subscribe to read more...

પોતાનામાં ખરેખર જેટલી માનસિક, શારીરિક શક્તિ હોય તે મુજબ વાસ્તવિક ધ્યેયો મેળવાય તો ચોક્કસ સફળતા મળે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • બીજા વિશ્વયુદ્ધનાં મંડાણઃ ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯
 • ઈસ્ટમેનની બ્રાન્ડ કોડાકઃ ૪ સપ્ટેમ્બર, ૧૮૮૮
 • ભારતમાં ટેલિવિઝન પ્રસારણની પા પા પગલીઃ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯
 • વેબવિશ્વની નોંધણી સંસ્થા ICANN નો જન્મઃ ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૮
 • ઈ સ્માઈલીઃની શરૃઆતઃ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૨

 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com