ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૯-નવેમ્બર ૨૦૧૨

ઈ-મેઇલની સુવિધા આપણા રોજિંદા કામકાજમાં એટલી હદે વણાઈ ગઈ છે કે હાથેથી પત્રો લખવાની વાત જ ભૂલાવા લાગી છે, તો કબૂતર કે ઘોડેસવારો દ્વારા સંદેશા મોકલવાનો જમાનો તો કેટલો દૂરનો લાગે! આ અંકમાં ઈ-મેઇલ પહેલાંનો સંદેશવ્યવહાર અને ઈ-મેઇલ આવ્યા પછી તેનો મહત્તમ લાભ લેવાની વાત, એ બંને પાસાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. 

Subscribe to read more...

આજના સમયમાં ઇ-મેઈલ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે ત્યારે આવો જાણીએ, આપણે તેનો વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ. શ‚રૂઆત કરીએ જીમેઈલથી.

આગળ શું વાંચશો?

 • જીમેઈલની શરુઆત થઈ આ રીતે
 • જીમેઈલ સાથે પ્રારંભિક ઓળખાણ
 • જનરલ સેટિંગ્સ
 • મેઈલ લખો ગુજરાતીમાં
 • કામ આસાન બનાવતા શોર્ટકટ્સ
 • લેબલ્સનો પૂરેપૂરો ઉપયોગ કરીએ
 • જીમેઈલમાં વધારાના ફીચર્સ ઉમેરો
 • અરેરે મેઈલ ભૂલથી સેન્ડ થઈ ગયો
 • હેવી મેઈલ બેકગ્રાઉન્ડમાં સેન્ડ કરો
 • ઈનબોક્સ ગોઠવો તમારી મરજી મુજબ
 • ફાઈલ એટેચ કરવાની સહેલીરીત
 • ફાઈલ એટેટ કરવાનું ભૂલી ગયા?

 

Subscribe to read more...

આજના સમયમાં તમે સ્ટુડન્ટ હો કે વર્કિંગ એક્ઝ્ક્યિુટિવ, માઇક્રોસોફ્ટ વર્ડમાં માસ્ટરી કેળવીને તમે તમારી કારકિર્દી બીજા કરતાં બે ડગલાં આગળ રાખી શકો છો. 

આગળ શું વાંચશો?

 • તમે વર્ડના ક્યા વર્ઝનનો ઉપયોગ કરો છો?
 • તમારી વર્ડની ફાઈલ બીજાના કમ્પ્યુટરમાં ખૂલતી નથી?
 • વર્ડમાં ડોક્યુમેન્ટ ઓપન કર્યા પછીનું નેવિગેશન
 • એક્સપર્ટ્સ ચોઈસઃક્લિક એકસેસ ટૂલબાર 
Subscribe to read more...

દિવાળીના દિવસોમાં તમે પણ ઓનલાઇન શોપિંગ કરવાનો વિચાર કરતા હો તો તમારા ખપની કેટલીક વાતો...

આગળ શું વાંચશો?

 • ફાયદા 
 • ગેરફાયદા
 • સિક્યોર બ્રાઉઝર
 • ગૂગલક્રોમ, મોઝિલા ફાયરફોક્સ તથા IEનું લેટેસ્ટ વર્ઝન સેફ બ્રાઉઝિંગ પૂરું પાડે છે
 • તમારી પર્સનલ ઈન્ફર્મેશનને પર્સનલ રાખો
 • અલગ ક્રેડિટ કાર્ડ
 • રેકોર્ડ રાખો
 • ફોર્મ પૂરું ભરો
 • લાલચ બૂરી બલા
 • ઓનલાઈન પ્રાઈવસી પોલિસી 
Subscribe to read more...

મેગેઝિન આખેઆખું વંચાઈ ગયું? તો પેજીસ કરો રિવાઇન્ડ અને નીકળી પડો વધુ એક રોમાંચક સફર પર! 

Subscribe to read more...

તમે એન્ડ્રોઇડ ફોન નવો નવો લીધો હોય કે લેવાનો વિચાર કરતા હો તો અહીં આપેલો પ્રાથમિક પરિચય ખાસ કામ લાગશે

આગળ શું વાંચશો?

 • આ એન્ડ્રોઈડ એક્ઝેટલી શું છે?
 • હોમસ્ક્રીન
 • વિજેટ્સ
 • એન્ડ્રોઈડ અને ગૂગલ એકાઉન્ટ
 • નોટિફિકેશન શટર
 • ટાસ્ક મેનેજર
 • કોલ લોગ્સ
 • કરામતી કીબોર્ડ 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • કોણ પહેલાં નીચે પડે? હાથી કે પીછું?
 • સોલર સેલ કેવી રીતે કામ કરે છે?
 • માણો મૂન કેલેન્ડર
 • એક શરીરમાં સમાયેલી અપાર વિવિધતા
 • ફેલિક્સ સાથે યુટ્યૂબની છલાંગ 
Subscribe to read more...

ગયા મહિને દરેકની ચોક્કસ મયર્દિા હોય છે - પણ દરેક વ્યક્તિ એ સ્વીકારી લેતી નથી. આજ સુધી જેનાથી ડરતાં શીખવવામાં આવ્યું છે, તેને પ્રેમ કરતાં શીખો...

Subscribe to read more...

ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ વધુ ને વધુ લોકપ્રિય બની રહ્યું છે ત્યારે એક કદમ આગળ વધીને ભારતીય રેલવેએ યાત્રીઓ વિવિધ ટ્રેનનું લાઇવ સ્ટેટસ જાણી શકે એવી સુવિધા વિકસાવી છે.

આગળ શું વાંચશો?

 • રેલરડાર સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?
 • ટ્રેનનું લાઈવ સ્ટેટસ જુઓ આ રીતે...
 • પ્લેનનો લાઈવ ટ્રાફિક જુઓ.. 
Subscribe to read more...

આજે પલકવારમાં દુનિયાના બીજા છેડે બેઠેલી વ્યક્તિ સાથે આપણે લિખિત સંદેશાની આપલે કરી શકીએ છે, પણ આ શક્ય બન્યું છે હજારો વર્ષથી ચાલતી, સતત વિકસતી રહેલી માનવીની મથામણમાંથી. ઇ-મેઇલની શોધને ૪૦ વર્ષ થયાં, એને સંદર્ભ તરીકે રાખીને આપણે સંદેશાવ્યવહારનાં મૂળિયાં તપાસીએ.

Subscribe to read more...

ઈન્ફર્મેશન ટેકનોલોજી આપણા રોજિંદા જીવનમાં કેવી ઘૂસણખોરી કરી રહી છે તેના આ સાક્ષાત નમૂના. જે લોકોને અડધી રાત્રે પાણી પીવા ઊઠો તોય કમ્પ્યુટર ઓન કરીને પોતાનું મેઈલબોક્સ ચેક્સ કરી લેવાનું કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી લેવાની ચટપટી થાય છે. કદાચ એ લોકો માટે જ બનાવાયા હશે આ તકિયા અને ઓશિકાં! 

Subscribe to read more...

સમયના વહેણ સાથે કમ્યુનિકેશન વધુ ને વધુ ઝડપી અને સરળ બનતું જાય છે, પણ એની સાથે શબ્દોની અસર અને ઊંડાણ વધે છે ખરાં? આજે જાણીએ વિશ્વની વિવિધ સંસ્કૃતિઓની કહેવતોમાં જોવા મળતી શબ્દોનો તાગ પામવાની મથામણ... 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com