અહીંથી આપ ‘સાયબરસફર’ મેગેઝિનનું લવાજમ ભરી શકો છો કે અન્ય પ્રકાશનો ખરીદી શકો છો. 

નીચેનામાંથી વિકલ્પો પસંદ કરી, આપ સીસીએવન્યુ પેમેન્ટ ગેટવે દ્વારા ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગની પેમેન્ટ કરી શકો છો.

એન્ડ્રોઇડ ઇઝીગાઇડબુક

CyberSafar Android EasyGuide-webતમે પણ બનો એન્ડ્રોઇડ સ્માર્ટફોનના સ્માર્ટયૂઝર!

 • એન્ડ્રોઇડ સ્માર્ટફોનનાં વિવિધ ફીચર્સ, સેટિંગ્સ, એપ્સનું તલસ્પર્શી માર્ગદર્શન
 • વારંવાર સંભળાતા પણ ગૂંચવતા શબ્દોની સરળ સમજ
 • મૂંઝવતા સવાલોના સ્માર્ટ ઉપાય
 • સાઇઝઃ 8.5 x 5.25 ઇંચ, પેજઃ 96 વત્તા ચાર ટાઇટલ

 Rs. 110 + Rs. 20 (Delivery Charge) /- Add to Cart (ડિલિવરી કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા)

સ્માર્ટ બેન્કિંગ ઇઝીગાઇડબુક

તમે પણ બનો સ્માર્ટ બેન્કિંગના સ્માર્ટયૂઝર!

 • કેશલેસ લેવડદેવડની સ્માર્ટ રીતો વિશે તમારા મનમાં ઘોળાતા સવાલોના જવાબો
 • વારંવાર સંભળાતા પણ ગૂંચવતા શબ્દો - યુપીઆઇ, નેફ્ટ, આઇએમપીએસ વગેરેની સરળ સમજ
 • મોબાઇલ વોલેટ્સનો તલસ્પર્શી પરિચય
 • ભીમ એપના ઉપયોગ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન
 • સાઇઝઃ 8.5 x 5.25 ઇંચ, પેજઃ 96 વત્તા ચાર ટાઇટલ

 Rs. 110 + Rs. 20 (Delivery Charge) /- Add to Cart (ડિલિવરી કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા)

પ્રિન્ટ મેગેઝિનના લવાજમ વિકલ્પો (માત્ર ભારત માટે)

056 October-2016-Cover1 વર્ષનું લવાજમ (આવતા મહિનાથી 12 અંક, પોસ્ટ દ્વારા)

Rs. 360/- Add to Cart

2 વર્ષનું લવાજમ (આવતા મહિનાથી 24 અંક, પોસ્ટ દ્વારા

Rs. 700/- Add to Cart   

3 વર્ષનું લવાજમ (આવતા મહિનાથી 36 અંક, પોસ્ટ દ્વારા

Rs. 1050/- Add to Cart 

2 અને 3 વર્ષના લવાજમગાળા દરમિયાન પ્રિન્ટ કોપી ઉપરાંત,
આ સાઇટ પરના મેગેઝિનના તમામ અંકો વાંચી શકાશે. 

(રજિસ્ટર્ડ પોસ્ટ/કુરિયર વિકલ્પની માહિતી માટે આ પેજમાં નીચે જુઓ)

માત્ર ઓનલાઇન મેગેઝિનનું લવાજમ (સમગ્ર વિશ્વ માટે)

cs-online 1 Year: Rs. 360/- Add to Cart    

2 Year: Rs. 600/- Add to Cart    

 3 Year: Rs. 850/- Add to Cart

લવાજમગાળા દરમિયાન ફેબ્રુઆરી 2012માં પ્રકાશિત પ્રથમ અંકથી મેગેઝિનના તમામ અંકો વાંચી શકાશે. અંકો ડાઉનલોડ થઈ શકશે નહીં.

હેન્ડીગાઇડબુક્સનો સેટ

Knowledge-Power CyberSafar  Smart-Surfing CyberSafar  Google-Gifts CyberSafar  Useful-Services Cybersafar

મુખ્યત્વે ‘દિવ્ય ભાસ્કર’ની કોલમમાં પ્રકાશિત પસંદગીના લેખોનું સંકલન (ચોથી આવૃત્તિ, અપડેટેડ માહિતી સાથે)

સાઇઝઃ 5.5  X  5.5 ઇંચ, પેજઃ દરેકમાં 96 + 4 ટાઇટલ

 Rs. 240/- Add to Cart (કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ડિલિવરી ખર્ચ સહિત)

મેગેઝિનના લવાજમ / પ્રકાશનોની ખરીદી અંગેની માહિતી

   
 •   મેગેઝિન સિવાયનાં પ્રકાશનો કેવી રીતે મોકલવામાં આવે છે?

  • અન્ય પ્રકાશનો કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે.
  • ‘સાયબરસફર’ કાર્યાલયમાંથી તે રવાના થાય ત્યારે આપને તેની જાણ કરવામાં આવશે.

 •  
 •   ઓનલાઇન પેમેન્ટ કઈ કઈ રીતે શક્ય છે?

  • આપની બેન્કના ડેબિટ કાર્ડ્સ તથા નેટ બેન્કિંગ
  • વિવિધ મોબાઇલ વોલેટ્સ જેમ કે Paytm, Jio Money, SBI Buddy, Idea Money, Mobikwik, Oxigen Wallet, Freecharge, ICash Card, The Mobile Wallet and Ziggit by IDFC Bank

  ખાસ નોંધશોઃ આપ ક્રેડિટ કાર્ડ કે ICICI બેન્ક એકાઉન્ટથી પેમેન્ટ કરવા ઇચ્છતા હો તો આપની કુલ રકમ નક્કી કરી, www.instamojo.com/@cybersafar પરથી પેમેન્ટ કરી શકશો. ત્યાર પછી This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર આપના ઓર્ડરની વિગતો, સરનામું મોકલી આપશો.

 •  
 •   ઓનલાઇન પેમેન્ટ કઈ રીતે કરશો?

  • આપ પસંદગીના ઓર્ડર માટે Add to Cart ક્લિક કરશો એટલે આપનો ઓર્ડર બતાવતું એક પેજ ખૂલશે.
  • આપ અન્ય પ્રકાશન ઉમેરવા ઇચ્છતા હો તો Add more items બટન પર ક્લિક કરો અને આ પેજ પર પરત આવી, નવું
  • પ્રકાશન પસંદ કરી Add to Cart ક્લિક કરો.
  • ફરી આપના તમામ ઓર્ડર બતાવતું પેજ ખૂલશે. ઓર્ડરની વિગતો ચકાસો.
  • બધું બરાબર હોય તો Pay and Finish અને ત્પાર પછી Final Checkout પર ક્લિક કરો.
  • આપના એડ્રેસની વિગતો આપી પેમેન્ટ માટે આગળ વધો.
  • સફળ પેમેન્ટ પછી, આપે આપેલા ઇમેઇલ આઇડી પર તરત કન્ફર્મેશનનો મેઇલ આવી જશે.
  • થોડા સમય પછી ‘સાયબરસફર’ તરફથી રીસિપ્ટ, યૂઝરનેમ-પાસવર્ડ (લાગુ પડતું હશે તો) અલગ મેઇલથી મળશે.
  • ત્યાર પછી ઓર્ડર મુજબ પ્રકાશનો મોકલી આપીશું/ પછીના મહિનાથીમેગેઝિન મોકલવાનું શરૂ કરીશું.

  ખાસ નોંધશોઃપેમેન્ટ કરવામાં કોઈ ગૂંચવણ થઈ હશે તો Payment Failure નો આપને ઇમેઇલ મળી જશે. આપ ભૂલથી વધુ પેમેન્ટ કરશો તો અમને જાણ કરવાથી આપને રીફંડ મળી જશે.

 •  
 •   મેગેઝિન કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટથી મંગાવી શકાય?

  • જી, ચોક્કસ. એ માટેનો એક્સ્ટ્રા ચાર્જ નીચે મુજબ છેઃ
  • સમગ્ર ગુજરાતમાં કુરિયર ચાર્જઃ એક વર્ષના રૂ. 180 (અંક દીઠ રૂ. 15)
  • મુંબઈ માટે કુરિયર ચાર્જઃ એક વર્ષના રૂ. 480 (અંક દીઠ રૂ. 40)
  • ભારતમાં અન્ય સ્થળો માટે કુરિયર ચાર્જઃ એક વર્ષના રૂ. 480 (અંક દીઠ રૂ. 40)
  • સમગ્ર ભારતમાં રજિસ્ટર્ડ પોસ્ટ ખર્ચઃ રૂ. 240/- (અંક દીઠ રૂ. 20)
  • આપનો લવાજમ વિકલ્પ પસંદ કરી, વર્ષદીઠ કુરિયર/રજિ. પોસ્ટની રકમ ઉમેરીને કુલ રકમ  www.instamojo.com/@cybersafar લિંકની મદદથી ચૂકવી શકો છો. ત્યાર પછી અમને 092272 51513 પર વોટ્સએપ અથવા This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર જાણ કરશો.

 •  
 •   ઓનલાઇન પેમેન્ટ સિવાય બીજી કઈ રીતે લવાજમ ભરી શકાય?

  નેટ બેન્કિંગ દ્વારાઃ

  આપ CyberSafar Edumedia ના બેન્ક એકાઉન્ટમાં NEFT/IMPS દ્વારા રકમ ટ્રાન્સફર કરી શકો છો.

  • HDFC Account Name: Cybersafar Edumedia, Account number : 16767630000300, IFSC Code: HDFC0001676
  • SBI Account Name: Cybersafar Edumedia, Account number : 32078163015,IFSC Code: SBIN0005097

  ચેક/ડીડી/મની ઓર્ડર દ્વારાઃ

  આપ CyberSafar Edumedia નામે (સ્પેલિંગ ખાસ ચકાસી લેશો) પેએબલ એટ પાર ચેક / ડીડી / મનીઓર્ડર નીચેના સરનામે મોકલીને લવાજમની રકમ મોકલી શકો છો. ત્યાર પછી અમને 092272 51513 પર વોટ્સએપ અથવા This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર જાણ કરશો.

  ઘેરબેઠાં વેલ્યુ પેએબલ પોસ્ટ (વીપીપી) દ્વારાઃ આપ 079-4006 1513 કે 092272 51513 પર ફોન કરી (સવારના ૧૦થી સાંજના ૬ દરમિયાન, રજાના દિવસો સિવાય) અમને આપનું સરનામું જણાવો. અમે પોસ્ટની વીપીપી સેવા દ્વારા મેગેઝિન એક અંક (કે આપના ઓર્ડર મુજબ અન્ય પ્રકાશનો) મોકલીશું અને આપે પોસ્ટમેનને લવાજમની (કે અન્ય ઓર્ડર)ની રકમ આપવાની રહેશે. આપના વિસ્તારની પોસ્ટ ઓફિસ મનીઓર્ડર દ્વારા એ રકમ અમને પહોંચાડશે.

  ખાસ નોંધશોઃઆ પદ્ધતિમાં, વીપીપી ખર્ચના રૂ. 30 એક્સ્ટ્રા રહે છે (જેના સહિતની રકમ પાર્સલ પર લખેલી હશે). તે ઉપરાંત, તેમ જ, આપના વિસ્તારની પોસ્ટ ઓફિસ અમને મનીઓર્ડર કરવાનો ચાર્જ આપની પાસેથી લેશે, જે અંતર મુજબ સામાન્ય રીતે 10થી 20 રૂપિયા જેટલો હોય છે.

 •  
 •   મેગેઝિનની સાઇઝ શું છે?

  • મેગેઝિનની સાઇઝ ૭ ઇંચ (પહોળાઈ) x ૯.૨૫ ઇંચ (ઊંચાઈ) છે.
  • હાલમાં દરેક અંકમાં ચાર ટાઇટલ પેજ સહિત કુલ બાવન પેજ હોય છે.
  • પ્રિન્ટ મેગેઝિનમાં અંદરનાં ૪૮ પેજમાં ગ્રેસ્કેલ પ્રિન્ટિંગ હોય છે.
  • ઓનલાઇન એડિશનમાં તમામ પેજ કલર્ડ હોય છે.

 •  
 •   અંકો કેવી રીતે મોકલવામાં આવે છે?

  • આપે કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટનો એક્સ્ટ્રા ચાર્જ ભર્યો હોય તો તે દર મહિનાની પહેલી તારીખે રવાના થાય છે.
  • સાદી પોસ્ટના અંકો, પોસ્ટલ લાઇસન્સ હેઠળ, દરેક અંક દર મહિનાની ત્રીજી તારીખે રવાના થાય છે.
  • દરેક અંકનાં કવર અને એડ્રેસ લેબલ્સ ‘સાયબરસફર’ની ઓફિસમાં જ તૈયાર કરવામાં આવે છે અને દરેકને એડ્રેસ ડેટાબેઝ સાથે સરખાવ્યા પછી જ તેનું પોસ્ટિંગ થાય છે. પરંતુ એક વાર પોસ્ટ કર્યા પછી તેના પર અમારો અંકુશ રહેતો નથી.
  • જો આપને અંક મળવામાં મોડું થાય કે ન મળે તો ૨૦ તારીખ સુધી રાહ જોઈ મહિનાના અંત પહેલાં જાણ કરશો. મહિનો પૂરો થયા
  • પછી જાણ કરતાં અંક ફરી મોકલી શકાશે નહીં.

   ખાસ નોંધશોઃ વારંવાર અંક ન મળે એવું ભાગ્યે જ બને છે, પરંતુ આપની સાથે એવું બને તો આપ એકસ્ટ્રા ખર્ચ સાથે કુરિયરનો વિકલ્પ લઈ શકો છો અથવા અમે આપના બાકીના અંકોનું રીફંડ મોકલી આપીશું.

 •  
 •   લવાજમ ક્યારે પૂરું થશે એમ કેમ જાણી શકાશે?

  • આપને ‘સાયબરસફર’ તરફથી મળતી ઇ-રીસિપ્ટમાં, લવાજમનો પહેલો અને છેલ્લો મહિનો લખેલો હોય છે.
  • આપના એડ્રેસ લેબલ પર પણ લવાજમના પહેલા અનેં છેલ્લા અંકના મહિના લખેલા હશે.
  • તે ઉપરાંત, આપનું લવાજમ પૂરું થતું હશે ત્યારે અગાઉથી ફોન તથા ઈ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • આપ રકમ મોકલવાના કોઈ પણ વિકલ્પ અનુસાર લવાજમ રીન્યુ કરાવી શકો છો.

 •  

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com