CyberSafar SmartBanking EasyGuide Coverતમે પણ બનો સ્માર્ટ બેન્કિંગના સ્માર્ટયૂઝર!

  • નાણાંની લેવડદેવડ કરવાની સ્માર્ટ રીતોની સરળ સમજ
  • ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગનાં વિવિધ પાસાંની માહિતી
  • મોબાઇલ વોલેટ, પેમેન્ટ બેન્ક, યુપીઆઈ, ભીમ એપનો સંપૂર્ણ પરિચય
  • આધાર પે અને યુએસએસડી વગેરે વિશે સરળ જાણકારી

સાઇઝઃ 8.5 x 5.25 ઇંચ, પેજઃ 96 વત્તા ચાર ટાઇટલ

Rs. 110 + Rs. 20 (કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ડિલિવરીનો ચાર્જ )

(ઓનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો)

આ ઇઝીગાઇડમાં આવરી લેવાયેલા મુદ્દાઓઃ

કેશલેસ તરફ દુનિયાની ગતિ

  • કેશલેસ સોસાયટીનો આગ્રહ શા માટે?
  • મોબાઇલ પેમેન્ટ તરફ વળી રહેલી દુનિયા
  • ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશન્સની સ્થિતિ
  • ભારતમાં સ્માર્ટ બેન્કિંગ માટેની પદ્ધતિઓ

બેન્કનાં વિવિધ પ્રકારનાં કાર્ડ્સ

  • એટીએમ/ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ શું છે?
  • ડેબિટ/ક્રેડિટ કાર્ડ કેવી રીતે કામ કરે છે?
  • બીજી બેન્કના એટીએમમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડી શકીએ છીએ?
  • આ રૂપે કાર્ડ શું છે?
  • માઇક્રો એટીએમ શું છે?
  • પ્રીપેઇડ કાર્ડ શું છે?
  • સીવીવી શું છે?
  • એટીએમ/ડેબિટ કાર્ડમાં શી સાવધાની રાખવી?
  • ક્રેડિટ કાર્ડમાં શી સાવધાની રાખવી?

ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ

  • ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ શું છે?
  • થર્ડ પાર્ટી ટ્રાન્સફર શું છે?
  • આઇએફએસ કોડ શું છે?
  • એમએમઆઇડી શું છે?
  • એનઇએફટી શું છે?
  • આરટીજીએસ શું છે?
  • આઇએમપીએસ શું છે?
  • ઇસીએસ શું છે?
  • નેટબેન્કિંગના ઉપયોગમાં શી સાવધાની રાખવી?

મોબાઇલ વોલેટ

  • મોબાઇલ વોલેટ શું છે?
  • પેમેન્ટ ગેટવે, મોબાઇલ વોલેટ જુદાં છે?
  • મોબાઇલ વોલેટની શી જરૂર છે?
  • મોબાઇલ વોલેટથી ક્યાં પેમેન્ટ થઈ શકે?
  • મોબાઇલ વોલેટ્સ કેટલા પ્રકારનાં છે?
  • મોબાઇલ વોલેટની ખામી શું છે?
  • મોબાઇલ વોલેટ સલામત છે?
  • હું મોબાઈલ વોલેટ કેવી રીતે મેળવી શકું?
  • વોલેટમાં રજિસ્ટ્રેશન ફી હોય છે?
  • વોલેટમાં મિનિમમ બેલેન્સ જરૂરી છે?
  • વોલેટનું ખાતું બંધ કરી શકાય?
  • વોલેટમાં નાણાં કેવી રીતે જમા કરી શકું?
  • રકમ કેવી રીતે ચૂકવવી/ મોકલવી?
  • મોબાઇલનું બિલ, ટિકિટ બુક કેવી રીતે કરાય?
  • વોલેટમાંની ઓફર્સનો લાભ કેવી રીતે લેશો?
  • વેપારી તરીકે વોલેટનો ઉપયોગ કેવી રીતે કરાય?
  • વોલેટને સલામત રાખવા મારે શું કરવું?
  • વોટ્સએપના મફત રકમના મેસેજ સાચા હોય છે?
  • લેવડદેવડમાં સમસ્યા થાય તો?
  • પેટીએમ જેવી કંપની કમાણી કેવી રીતે કરે?
  • બેન્કની અન્ય એપ્સ શું છે?

પેમેન્ટ બેન્ક્સ

  • પેમેન્ટ બેન્ક શું છે?
  • પેમેન્ટ બેન્ક કેવી રીતે કામ કરશે?

યુપીઆઈ

  • યુપીઆઇ શું છે?
  • યુપીઆઇનાં જમા પાસાં કયાં છે?
  • યુપીઆઇનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે?

ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ)

  • આ ભીમ એપ શું છે?
  • ભીમ એપમાં કયાં જમા પાસાં છે?
  • ભીમ એપનો ઉપયોગ કેવી રીતે કરવો?
  • ભીમ એપ સફળ થશે?

આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ

  • આઇડીએફસી બેન્કની આધાર પે એપ શું છે?
  • આધાર પે એપ કેવી રીતે કામ કરે છે?

સાદા ફોનમાં યુએસએસડી પદ્ધતિ

  • સાદા ફોનથી બેન્કિંગ થઈ શકે?
  • આ યુએસએસડી સર્વિસ શું છે?
  • યુએસએસડીના મુખ્ય ફાયદા કયા છે?
  • યુએસએસડી કેવી રીતે ઉપયોગી છે?
  • ‘ભીમ’ સાદા ફોનમાં કેવી રીતે ઉપયોગી?
  • સાદા ફોનમાં પેટીએમ કેવી રીતે વપરાય?

આ ઇઝીગાઇડ ઓનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો

  • No comments found
Add comment

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com