CyberSafar Android EasyGuide webતમે પણ બનો એન્ડ્રોઇડ સ્માર્ટફોનના સ્માર્ટયૂઝર!

  • એન્ડ્રોઇડ સ્માર્ટફોનનાં વિવિધ ફીચર્સ, સેટિંગ્સ, એપ્સનું તલસ્પર્શી માર્ગદર્શન
  • વારંવાર સંભળાતા પણ ગૂંચવતા શબ્દોની સરળ સમજ
  • મૂંઝવતા સવાલોના સ્માર્ટ ઉપાય

સાઇઝઃ 8.5 x 5.25 ઇંચ, પેજઃ 96 વત્તા ચાર ટાઇટલ

Rs. 110 + Rs. 20 (કુરિયર/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ડિલિવરીનો ચાર્જ )

(ઓનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો

આ ઇઝીગાઇડમાં આવરી લેવાયેલા મુદ્દાઓઃ

 

એન્ડ્રોઇડની અનોખી દુનિયાનો ફ્લેશબેક

વારંવાર સંભળાતા, ગૂંચવતા શબ્દો
જેમ કે ફોનના ઓપરેટિંગ સંબંધિત શબ્દો, ફોનની કનેક્ટિવિટી સંબંધિત શબ્દો, નેટ સિગ્નલ સંબંધિત શબ્દો, ફોનના ડિસ્પ્લે સંબંધિત શબ્દો, ફોનના કેમેરા સંબંધિત શબ્દો

સ્માર્ટફોન સાથેનો પ્રથમ સંપર્ક!
ગૂગલ એકાઉન્ટનું સેટિંગ, ફોનનો હોમ સ્ક્રીન, ફંક્શન બટન્સ, સ્માર્ટફોનમાં ટચની મજા, સ્ટેટસ બાર, નોટિફિકેશન શટર, ક્વિક સેટિંગ્સ, સ્માર્ટફોનનું કસ્ટમાઇઝેશન

ફોનનાં વિવિધ સેટિંગ્સનો પરિચય
વાઇ-ફાઇ, બ્લુટૂથ, સિમ કાર્ડસ, ડેટા યૂઝેજ, મોર સેટિંગ્સ, ડિસ્પ્લે, સાઉન્ડ એન્ડ નોટિફિકેશન, સ્ટોરેજ, બેટરી, એપ્સ, લોકેશન, સિક્યુરિટી, સ્માર્ટ લોક અને સિમ કાર્ડ લોક, એન્ક્રીપ્શન, ડિવાઇસ એડમિનિસ્ટ્રેશન, અનનોન સોર્સીઝ, ડેટા પ્રોટેક્શન, સ્ક્રીન પીનિંગ, એકાઉન્ટ્સ, લેંગ્વેજ એન્ડ ઇનપૂટ, બેકઅપ એન્ડ રીસેટ, ડેટ એન્ડ ટાઇમ, શિડ્યુલ્ડ પાવર ઓન એન્ડ ઓફ, એક્સેસિબિલિટી, એર શફલ અને સ્માર્ટ અવેક, પ્રિન્ટિંગ, ડેવલપર્સ ઓપ્શન્સ, એબાઉટ ફોન

ફોનને સ્માર્ટ બનાવતી એપ્સ
ગૂગલ પ્લે સ્ટોર, સમજી લો પ્લે સ્ટોરનાં સેટિંગ્સ, ગૂગલ એપ અને ગૂગલ નાઉ, ગૂગલ એપનાં સેટિંગ્સ, ફક્ત મૌખિક સૂચનાથી ગૂગલ પાસે શું શું કરાવી શકો?, ક્લાઉડ સ્ટોરેજ શું છે અને ગૂગલ ફોટોઝ,
ગૂગલ ડ્રાઇવ, ગૂગલ કીપ, ગૂગલ મ્યુઝિકનો ટૂંકો પરિચય

મૂંઝવતા સવાલોના સ્માર્ટ ઉપાય

  • ફોનના કોન્ટેક્ટ્સ સાચવવા શું ધ્યાન રાખવું?
  • મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો શું કરવું?
  • ફોન બહુ ધીમો ચાલતો હોય તો શું કરવું?
  • ફોનનો આઇએમઇઆઇ નંબર કેમ જાણવો?
  • ફોનના કેમેરાનો પૂરો લાભ કઈ રીતે લેવો?
  • ફોટોગ્રાફ્સનો ઓટોમેટિક બેકઅપ કઈ રીતે લેવો?
  • ફોટોગ્રાફ્સ ટ્રાન્સફર કે શેર કેવી રીતે કરવા?
  • બીજા સાધનમાં નેટ કનેક્શન કેવી રીતે મેળવવું?
  • ફોન ખોવાઈ કે ચોરાઈ જાય તો શું કરવું?
  • યુટ્યૂબમાં વીડિયો ઓફલાઇન કઈ રીતે જોવા?
  • યુટ્યૂબનાં ગીતો ઓફ સ્ક્રીન કઈ રીતે સાંભળવાં?
  • ક્રોમ બ્રાઉઝરમાં સ્માર્ટ સર્ફિંગ કઈ રીતે કરવું?
  • સ્માર્ટફોનને સ્માર્ટ દુભાષિયો કઈ રીતે બનાવવો?

આ ઇઝીગાઇડ ઓનલાઇન ખરીદવા અહીં ક્લિક કરો

  • No comments found
Add comment

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com