અંક-૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬

કેટલાક ભૂકંપ એવા હોય છે જેના આંચકા આપણા માટે લાંબા ગાળે લાભદાયી હોય છે. ગયા એક બે મહિનામાં આવા બે મોટા ભૂકંપનો આપણે અનુભવ કર્યો. એક નોટબંધીને પગલે આપણે સૌ નાની ચલણી નોટોના આધારે દૈનિક જરૂ‚રિયાતો પૂરી કરવા મજબૂર બન્યા. બીજો આંચકો એ પહેલાંનો હતો, જેમાં એક સાથે ૩૦ લાખ જેટલા ડેબિટકાર્ડ ધારકોના કાર્ડ સલામતની કારણોસર બેન્કોએ બ્લોક કરવા પડ્યા.

Read more: તમે મોબાઇલ વોલેટ અપનાવ્યું?

સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા ‚રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. 

આગળ શું વાંચશો?

  • કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે?
  • ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશન્સની સ્થિતિ
  • સંખ્યાબંધ વોલેટ્સથી વધતી ગૂંચવણ
  • તમારે માટે કયું વોલેટ કામનું?  
Subscribe to read more...

જૂના ફોટોગ્રાફ્સને ડિજિટલ સ્વ‚રૂપ આપવાનું અત્યાર સુધી થોડું મુશ્કેલ હતું, પણ હવે એ કામ અત્યંત સરળ બનાવતી એક એપ લોન્ચ થઈ છે - જાણો તેના ઉપયોગની વિગતવાર માહિતી. 

Subscribe to read more...

ફોટોગ્રાફ સાથેની રમત તો જૂની છે, પણ હવે કમ્પ્યુટર વિઝન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી ફોટોગ્રાફીના બધા જ એંગલ બદલાઈ રહ્યા છે! 

Subscribe to read more...

સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર - હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શ‚રૂ થઈ ગયું છે! 

Subscribe to read more...

સરકારના આદેશ અનુસાર, આવતા મહિનાથી તમામ નવા ફોનમાં, કટોકટીના સમયે ફક્ત એક બટન દબાવીને મદદનો સંદેશો મોકલી શકાય એવું પેનિક બટન ફરજિયાત થઈ રહ્યું છે. શું છે આ બટન? 

Subscribe to read more...

પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે. 

Subscribe to read more...

જિયોની કંપની ૬ જીબી રેમ, ૧૨૮ જીબી સ્ટોરેજ, ૭,૦૦૦ એમએએચની બેટરી અને ૫.૭ ઇંચનો ડિસ્પ્લે, એમ બધી રીતે જંગી ક્ષમતા ધરાવતો ફોન અવતા વર્ષમાં ભારતમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. 

Subscribe to read more...

ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ એક્સેસ કરવા પ્રયાસ કરતી હોય તો તેને એ અટકાવે છે અને એ રીતે ડેટાનો બચાવ થાય છે. 

Read more: પ્રતિભાવ

ગયા મહિને, એરટેલ કંપનીએ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક લોંચ કરી. શરૂ‚આતમાં રાજસ્થાનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લોંચ થયેલી આ બેન્ક બચત ખાતામાં ૭.૨૫ ટકા જેટલું ઊંચું વ્યાજ આપશે. 

Subscribe to read more...

થોડા સમય પહેલાં, એમેઝોનની ભારતીય સાઇટ પર પ્રાઇમ સર્વિસ લોન્ચ થઈ અને હવે ભારતીયોને એમેઝોન પ્રાઇમ વીડિયોનો પણ લાભ મળવા લાગે તેના દિવસો ગણાઈ રહ્યા છે. તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ લોન્ચ થઈ ગઈ પણ હશે. 

Subscribe to read more...

ભારતનાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન્સ પર મફત વાઇ-ફાઇનો લાભ મળવા લાગ્યો છે એ રીતે હવે બસમાં પણ ફ્રી વાઇ-ફાઇ મળે તેવી શક્યતા છે. 

Subscribe to read more...

આપણા ગુજરાતમાં રાજ્ય સરકારે આઇસીટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યની સંખ્યાબંધ શાળાઓમાં કમ્પ્યુટર, મોનિટર તથા ઇન્ટરનેટ કનેકશન આપવાની પહેલ કરી હતી. 

Subscribe to read more...

ચિંતા કરશો નહીં, આ વાત ફક્ત જૂના ફોનને જ લાગુ પડે છે! ગયા મહિને વોટ્સએપ સર્વિસ સાત વર્ષની થઈ. 

Subscribe to read more...

ચાલુ વાહનને તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વિના છૂટકો ન હોય, તો એન્ડ્રોઇડ ઓટોનો લાભ હવે મોંઘી-નવી કાર્સ પૂરતો સીમિત નથી. હવે એક એપ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. 

Subscribe to read more...

રવિવારી સાંજે તમે કોઈ પણ રેસ્ટોરાંમાં જાઓ, એ ભરચક હોય અને રાહ જોતા ઊભા રહેવાની તૈયારી રાખવી જ પડે. હવે એવું બનશે કે તમે સ્માર્ટફોનમાં તમારી ફેવરિટ રેસ્ટોરાં સર્ચ કરો અને જે તે ક્ષણે ત્યાં કેટલીક ભીડ છે, એ લાઇવ જાણી શકશો! 

Subscribe to read more...

ડિસેમ્બર મહિનો શરૂ‚ થતાં આપણને સૌને આગામી આખું વર્ષ દેખાવા લાગે છે અને તેની સાથોસાથ નવા વર્ષ માટે કંઈક નવાં આયોજન કરવાનો ઉમંગ પણ જાગે છે. જો તમે પરફેક્ટ પ્લાનિંગમાં માનતા હો અને દરેક કામમાં યોગ્ય આયોજન મુજબ આગળ વધતા હો તો વિવિધ નોંધ લખી શકાય એવું કેલન્ડર ઉપયોગી નીવડે. 

Subscribe to read more...

ડ્રાઇવરલેસ કાર બનાવવાની રેસમાં ગૂગલ ઉપરાંત સંખ્યાબંધ કંપની જોડાઈ છે. આ ટેક્નોલોજી આપણા ધાર્યા કરતાં વધુ ઝડપથી વિકસી રહી છે અને હવે અવારનવાર જુદા જુદા દેશમાં આવી કાર પ્રાયોગિક ધોરણે ટેસ્ટ થવા લાગી હોવાના સમાચાર પણ આપણે વાંચીએ છીએ. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ મહેન્દ્ર ચોટલિયા, કોટડા-સાંગાણી

રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ નોટ અચાનક રદ થયા પછી જાગેલી હૈયાહોળીમાં તેના થોડા જ સમય પહેલાં બેંકિંગ ક્ષેત્રમાં ઉઠેલી મહાઆંધી ભૂલાઈ ગઈ. એક ખાનગી બેંકની એટીએમ સિસ્ટમની સલામતી વ્યવસ્થા હેક થયા પછી એ બેંકના એટીએમનો ઉપયોગ કરનારા એ બેંક તથા બીજી બેંકના સંખ્યાબંધ ખાતેદારોના ખાતામાંથી નાણાંની ઉચાપત થવા લાગી. 

Subscribe to read more...

ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો હવે ફેસબુકે તમારા એકાઉન્ટની સલામતી ફટાફટ તપાસી લેવાનું કામ ખાસ્સું સરળ બનાવી દીધું છે. 

Subscribe to read more...

આખી દુનિયાની વિવિધ ઓફિસના બધા બોસને ધ્રાસ્કો પડે એવા સમાચાર - પર્સનલ કમ્પ્યુટર પર વર્ષોથી અત્યંત લોકપ્રિય ગેમ સોલિટેરનું માઇક્રોસોફ્ટે એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ફ્રી વર્ઝન લોન્ચ કર્યું છે. 

Subscribe to read more...

માઇન્ડ પાવર વધારતી ગેમ્સમાં જેને રસ હોય, એવી કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે રુબિક ક્યુબ હંમેશા ફેવરિટ રહ્યો છે. જોકે આ ક્યુબ સોલ્વ કરવો બિલકુલ સહેલો નથી એટલે જ નવોનક્કોર ક્યુબ મેળવ્યા પછી તેને આડોઅવળો કરતાં જીવ ચાલે નહીં. 

Subscribe to read more...

કોઈ વ્યક્તિ તમને તેનું વિઝિટિંગ કાર્ડ આપે, તેને તમે કેવી રીતે સાચવો છો? ફિઝિકલ ફોર્મમાં જ કોઈ કાર્ડ આલબમમાં સાચવી રાખતા હો તો જુદી વાત છે, પણ આજના સમય પ્રમાણે તેની ડિજિટલ કોપી સાચવી લેવી એ વધુ સારો ઉપાય છે. 

Subscribe to read more...

ફેસબુકમાં તમારા કોઈ મિત્રના સ્ટેટસ અપટેડનું લખાણ મોટા ફોન્ટમાં જોઈને, પેલી સફેદ કમીઝની ટીવી જાહેરાતની જેમ "ઉસકે ફોન્ટ મેરે ફોન્ટ સે બડે કૈસે? એવો સવાલ થયો હોય તો જાણી લો જવાબ! 

Subscribe to read more...

તમે ક્યારેય ‘સ્કોટલેન્ડયાર્ડ’ નામની એક રોમાંચક બોર્ડ ગેમ રમ્યા છો? આ ગેમમાં લંડન શહેરનો એક મોટો નકશો આપવામાં આવે છે. 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com