૦૫૭-નવેમ્બર, ૨૦૧૬
 
 
 
 

અંક-૦૫૭, નવેમ્બર ૨૦૧૬

ગયા અંકમાં, આપણે ગૂગલ એલ્લો એપની વાત કરી હતી, એ તમે અજમાવી જોઈ? એ અંકમાં સ્પષ્ટતા કરી હતી તેમ, આપણા મિત્રો આ નવી એપ પર ન હોવાથી તે આપણે મેસેજિંગ એપ તરીકે કામની નથી, પણ તેમાંની નવી સુવિધા ગૂગલ આસિસ્ટન્ટ શું છે જે જોવા-સમજવા આ એપ ઇન્સ્ટોલ કરવાની ખાસ ભલામણ કરી હતી.

Read more ...

અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ કે મોબાઇલમાં જોઈતી માહિતી આપણી રીતે શોધતા. હવે વિવિધ મેસેજિંગ એપ્સ અને બીજે ઠેકાણે આપણા વતી આ કામ કરી આપશે ચેટબોટ.  

આગળ શું વાંચશો?

  • મેસેજિંગનું ઘમાસાણ
  • પણ આ ચેટબોટ છે શું?
  • ચેટબોટનાં ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે?
  • ચેટબોટ કઈ રીતે શોધી શકાય?
  • તપાસી જુઓ આ બોટ્સ...
  • પ્લે સ્ટોરમાં પણ છે ચેટબોટ
  • ફેશનવેર શોધી આપતો ચેટબોટ 
Subscribe to read more...

વહેતા સમય સાથે, આપણી પૃથ્વી પર કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે એ જાણવા માટે જોવા જેવું છે, ગૂગલનું એક નવું અર્થએન્જિન. 

Subscribe to read more...

 હમણાં ધ હિન્દુ’ અખબારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારાભારતમાં કાર્યરત વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીના આંકડાના આધારેપ્રકાશિત અહેવાલોના આધારેભારતમાં વિવિધ રાજ્યોમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સનું કેટલું પ્રમાણ છે અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની સ્થિતિ કેવી છે તેના નક્શા પ્રસિદ્ધ કર્યા હતા.

Subscribe to read more...

ઇન્ટરનેટ પર ટેક ટ્યુટોરિયલ્સ આપતી અસંખ્ય સાઇટ્સ છે, પણ એમાંની બે ખાસ નોંધપાત્ર છે. 

Subscribe to read more...

ભારતમાં કદાચ હમણાં શરૂઆત કરી, પણ અમેરિકા વર્ષોથી પાકિસ્તાનની પશ્ચિમ સરહદે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. તેની સચોટ રજૂઆત કરતું એક ઇન્ટરએક્ટિવ વિઝ્યુઅલાઇઝેશન જોવા જેવું છે. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ અશ્વિનસિંહ સોલંકી અને આશુતોષ સાધુ, અમદાવાદ 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ જિજ્ઞેશ પુરોહિત, અમદાવાદ 

Subscribe to read more...

દિવાળી વેકેશનમાં જાતે બનાવો અને રમો એક રોમાંચક વોરગેમ! 

Subscribe to read more...

કોઈ મહત્વની વ્યક્તિનો કોલ રીજેક્ટ કરવો હોય ત્યારે આપણે તેમને કારણ દર્શાવતો એસએમએસ ફટાફટ મોકલી શકીએ છીએ. આ ક્વિક રીસ્પોન્સને મોડિફાય કરવા પણ સરળ છે. 

Subscribe to read more...

યુટ્યૂબ પર બોલીવૂડની કેટલીક કંપની ઉપરાંત, રસોઈ શીખવતા વીડિયોઝ અપલોડ કરીને ગૃહિણીઓ પણ મોટી કમાણી કરવા લાગી છે, પણ... 

Subscribe to read more...

દિવાળીની સાફસૂફી પછી, ન જોઈતી ચીજવસ્તુઓ વેચી નાખવા માટે હવે આપણને એક નવો ઉપાય મળશે - ફેસબુક માર્કેટપ્લેસ સ્વરૂપે. અલબત્ત, આ સુવિધા કદાચ આવતી દિવાળીએ કામ લાગશે!  

આગળ શું વાંચશો?

  • વસ્તુઓ ખરીદવા માટે
  • વસ્તુઓ વેચવા માટે 
Subscribe to read more...

વોટ્સએપને કારણે આપણે સહુ હવે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શન બરાબર જાણી ગયા છીએ. આ એવી સુવિધા છે જેને કારણે આપણે વોટ્સએપમાંથી કોઈ વ્યક્તિને મોકલેલો મેસેજ આપણે પોતે અને તે વ્યક્તિ સિવાય વચ્ચે બીજું કોઈ વાંચી શકતું નથી. વોટ્સએપ કંપની પણ નહીં અને કોઈ કાયદાકીય સંસ્થા પણ નહીં. 

Subscribe to read more...

વોટ્સએપની લોકપ્રિયતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેમાં નવાં નવાં ફીચર પણ ઉમેરાતાં જાય છે. પહેલાં આપણે એક જ ફોન્ટમાં સાદી રીતે એટલે કે બોલ્ડ, ઇટાલિક કે અન્ડરલાઇન કર્યા વિના ડિફોલ્ટ ફોન્ટ જે હોય તેમાં મેસેજ કરી શકતા હતા. 

Subscribe to read more...

ગૂગલ ડોક્સનો ઉપયોગ કરો છો? ક્યારેક કોઈ ફાઇલમાં કેટલા શબ્દો છે એ જાણવાની જરૂ‚ર ઊભી થઈ? માઇક્રોસોફ્ટ વર્ડની જેમ ગૂગલ ડોક્સમાં પણ વર્ડ કાઉન્ટની સગવડ છે. 

Subscribe to read more...

આજકાલ તમે કોઈ પણ ન્યૂઝ પોર્ટલ કે મોટી વેબસાઇટ પર જાઓ એટલે પાર વગરની જાહેરાતો તો જોવા મળે જ, પણ વીડિયો એડવટર્ઇિઝમેન્ટ્સની પણ ભરમાર જોવા મળે, જે પાછી આપોઆપ ચાલુ થઈ જાય! 

Subscribe to read more...

ભારતમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ કેટલાં વિકસી રહ્યાં છે તેનો એક તાજો દાખલો - ભારતનાં બે ટોચનાં ટ્રાવેલ પ્લેટફોર્મ્સ - મેકમાયટ્રીપ અને આઇબીબો - હવે હાથ મિલાવી રહ્યાં છે અને આઇબીબોનાં બધાં ઓપરેશન્સ હવે મેકમાયટ્રીપમાં ભળી જશે.

Subscribe to read more...

ભારતનાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો ગૂગલનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે, લોકો તેનો સારો એવો લાભ પણ લઈ રહ્યા છે, પણ ગૂગલે તેમાં ખાસ ખુશ થવા જેવું નથી. 

Subscribe to read more...

રેલવે પેસેન્જર્સને ફક્ત ૯૨ પૈસામાં પ્રવાસ વીમો આપવાની પહેલને સારો પ્રતિસાદ મળ્યા પછી આઇઆરસીટીસી હવે રેલવે મુસાફરી દરમિયાન આપણા મોબાઇલ, લેપટોપ વગેરેનો પણ વીમો આપવાનું આયોજન કરી રહી છે. 

Subscribe to read more...

એક-બે મહિના પહેલાં વોટ્સએપે યૂઝર્સનો ડેટા ફેસબુકને આપવાનું નક્કી કર્યું અને એ મુજબ પોતાની પ્રાઇવસી પોલિસી બદલતાં હોબાળો થયો અને આખરે એ મુદ્દો અદાલતમાં ગયો. 

Subscribe to read more...

ફેસબુકમાં ઇવેન્ટ્સ શેર કરવાની સગવડ તો છે જ, હવે ફેસબુકે તેને અલગ એપનું સ્વરૂપ આપ્યું છે. અત્યારે ફક્ત આઇફોન માટે લોન્ચ થયેલી આ એપ થોડા સમયમાં એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ થશે. 

Subscribe to read more...

એક સમાચાર મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચીઝના લાઇવ સ્ટ્રીમિંગના રાઇટ્સ મેળવવા માટે એમેઝોન, ફેસબુક અને ટવીટર જેવી ટેક કંપની પણ હવે મેદાનમાં આવી ગઈ છે. 

Subscribe to read more...

સપ્ટેમ્બરનો અંક વાંચ્યો અને ઘણો ગમ્યો. આવતા અંકમાં બધા કાર્ડની ઓનલાઇન એપ્લિકેશન કેમ કરવી એની માહિતી આપજો. 

Subscribe to read more...

માનવ જાત માટે મહાસાગરનાં ઊંડાણ હંમેશાં રહસ્યભર્યાં રહ્યાં છે. એવું કહેવાય છે કે માણસ ચંદ્ર વિશે જેટલું જાણે છે તેના કરતાં મહાસાગરોનાં તળિયા વિશે ઓછું જાણે છે. 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK