અંક-૦૫૬, ઓક્ટોબર ૨૦૧૬

 ભારતમાં હવે ખરેખર, રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના શબ્દમાં કહીએ તો ‘ડેટાગીરી’નો યુગ શ‚રૂ થાય એવું લાગે છે. 

Read more: ડેટા સસ્તો બન્યા પછી...

આજે આપણે સૌ ‘વીજળીવેગી’ ૪-જીની વાત કરી રહ્યા છીએ, પણ જાણીને નવાઈ લાગે એવી હકીકત એ છે કે હજી પણ ફોન નેટવર્કનો ઘણો ખરો હિસ્સો જૂની ટેક્નોલોજી પર આધારિત છે 

 

આગળ શું વાંચશો?

 • ટેલિકમ્યુનિકેશન નેટવર્કની શરૂઆત
 • ડાયલ-અપ ઇન્ટરનેટ
 • બ્રોડબેન્ડ ઇન્ટરનેટ
 • મોબાઇલ નેટવર્ક્સનો વિકાસ

 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર ડેટાની કોઈ ખોટ નથી, પણ તેને એક્સેસ કરવા માટે જે નેટવર્ક છે તે સતત વધતી માંગને પહોંચી વળે તેમ નથી. આપણા કરતાં, મોટી ટેક કંપનીઝને તેની વધુ ચિંતા છે. 

 

આગળ શું વાંચશો?

 • બેકબોનની ક્ષમતામાં વધારો
 • સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ

 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • જિઓમાં કંઇક અલગ રીતે કોલિંગ શક્ય બનશે, એ અલગ રીત શું છે?
 • તો પછી જિઓ કાર્ડવાળા ૪-જી વીઓએલટીઇ ફોન અને અન્ય સાદા ફોન વચ્ચે કેવી રીતે વાતચીત થાય છે?
 • જિઓ માટે અલગ પ્રકારના ફોન જરૂરી છે?
 • અન્ય નેટવર્ક પરથી જિઓ નેટવર્કના ફોન પર કેવી રીતે કોલ થશે?
 • જિઓમાં વોઇસ કોલિંગ ખરેખર બિલકુલ મફત છે?
 • જિઓમાં ડેટા આધારિત વોઇસ કોલિંગ છે, તો શું તે માટે વપરાતો ડેટા આપણા ડેટા પ્લાનમાંથી બાદ થશે?
 • જિઓમાં વોઇસ કોલિંગની ક્વોલિટી એચડી હોવાનું કહેવાય છે. બધા કોલમાં આવી ક્વોલિટી મળશે?
 • આપણે વીડિયો કોલિંગ કરીએ તો તેનો ચાર્જ લાગશે?
 • જિઓ વાઇ-ફાઇ હોટસ્પોટ શું છે?
 • જિઓ કાર્ડવાળા ફોનમાં મોબાઇલ ડેટા સ્વિચ ઓફ કરી શકાશે?
 • જિઓ-ફાઇ પર્સનલ હોટસ્પોટ શું છે?  
Subscribe to read more...

વોટ્સએપનું સ્થાન લેવા ઘણી એપ્સે મથામણ કરી પણ કોઈ ફાવ્યું નથી. મિત્રો વિના, બધાં ફીચર્સ નકામાં! પણ ગૂગલ એલો એક જુદા કારણથી તપાસવા જેવી છે, ભલે પછી તેનો ઉપયોગ ન કરો! 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર વિવિધ સર્વિસનો ઉપયોગ કરવો અને આપણા ડેટા કે માહિતીની પ્રાઇવસીની અપેક્ષા રાખવી આ બંને બાબત એક સાથે સંભવ થવી હવે વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. 

Subscribe to read more...

હમણાં યોજાયેલા આ કાર્યક્રમે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં સોશિયલ મીડિયાનો લાભ લેવો સહેલો નથી! 

Subscribe to read more...

જો તમે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેનાં કેટલાંક સેટિંગ્સથી તમારું ઇન્ટરનેટ સર્ફિંગ સરળ અને સુવિધાભર્યું બની શકે છે.  

આગળ શું વાંચશો?

લખાણ-ઇમેજ નાનાં-મોટાં કરો


કોઈ પણ વેબ પેજ પરથી સર્ચ કરો


મેનુમાં સિલેક્શનની ઝડપ વધારો


સાઇટ સેટિંગ્સ તપાસો 

Subscribe to read more...

ડિજિટલ ઇન્ડિયાની પહેલને આગળ ધપાવતાં, પેપરલેસ ગવર્નન્સની દિશામાં ડિજિલોકર સુવિધા લોન્ચ થઈ છે, પણ સરકારી વિભાગોની સુસ્તી અને સલામતીની ચિંતાથી તે વેગ પકડતી નથી 

 

આગળ શું વાંચશો?

ડિજિલોકર કેવી રીતે કામ કરે છે?


 

ડિજિટલ લોકર કેવી રીતે ખોલાવશો?

 

Subscribe to read more...

તમે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હશો એ જીમેઇલમાં તમારું કામ અસાધારણ રીતે ઝડપી બનાવવું હોય તો જાણી લો તેના કેટલાક સ્માર્ટ શોર્ટકટ્સ  

આગળ શું વાંચશો?

 • ઇનબોક્સ વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ

 •  કન્વર્સેશન વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ

 •  કમ્પોઝ બોક્સમાં ઉયોગી શોર્ટકટ્સ 
Subscribe to read more...

ગણતરી કરતી વખતે સંખ્યા સાથે શાબ્દિક નોંધ પણ ટપકાવવી હોય તો તમારે માટે કામનું છે આ કેલ્ક્યુલેટર. 

Subscribe to read more...

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પરથી લેવાયેલ સંખ્યાબંધ તસવીરોને એકમેક સાથે જોડીને બનાવેલ એક વિશાળ પેનોરમા આપણને ન્યૂ યોર્ક શહેરના ખૂણે ખૂણાને અત્યંત નજીકથી જોવાની તક આપે છે. 

Subscribe to read more...

ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૩ અને ૨૦૦૦ વચ્ચે સાયબર ક્રાઇમના પ્રમાણમાં ૭૦ ટકા જેટલો વધારો થયો છે. 

Subscribe to read more...

ભારતના ઓટોઉદ્યોગમાં સ્માર્ટ ટેકનોલોજીનો પ્રસાર વધી રહ્યો છે. હમણાં જાણીતી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના વાહનોનું રીયલ ટાઇમ ટ્રેકિંગ થઈ શકે એવું ‘ડિજિસેન્સ’ નામનું એક ટેકનોલોજી સોલ્યુશન લોન્ચ કર્યું છે. 

Subscribe to read more...

તાજેતરમાં માઇક્રોસોફ્ટ અને લિનોવો કંપનીએ જોડાણ કર્યું છે અને તેના પગલે લિનોવોના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ જેમ કે, ઓફિસ, વનડ્રાઈવ અને સ્કાઈપ પહેલેથી ઈન્સ્ટોલ્ડ હશે. 

Subscribe to read more...

કેપજેમિની નામની એક વિશ્વઅગ્રણી ક્ધસલ્ટિંગ, ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ કંપનીએ હમણાં બીએનપી પેરિબાસ બેન્કના સાથમાં, તેના ‘વર્લ્ડ પેમેન્ટ્સ રીપોર્ટ’ની ૧૨મી આવૃત્તિ પ્રકાશિત કરી છે અને આ રીપોર્ટ અનુસાર, આખા વિશ્વમાં ડિજિટલ પદ્ધતિથી નાણાંની લેવડદેવડ સતત વધી રહી છે. 

Subscribe to read more...

વોટ્સએપ પર તમે મોકલેલા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે તમે અને તમારા મિત્ર સિવાય બીજું કોઈ તેને વાંચી શકતું નથી, પણ તમારો આખેઆખો ફોન જ બીજા કોઈ ‘મિત્ર’ના હાથમાં આવી જાય અને એ વોટ્સએપ ખોલે તો તમારા બધા મેસેજ વાંચી શકે છે. 

Subscribe to read more...

સતત નબળી પડી રહેલી યાહૂ કંપનીએ હમણાં જાહેર કર્યું કે ૨૦૧૪માં તેના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયો હતો! જાણી લો ખરેખર શું બન્યું અને હવે બચાવ માટે શું કરી શકાય? 

Subscribe to read more...

‘સફારી’ના એપ્રિલ-૨૦૧૬ના અંકમાં ‘સાયબરસફર’ વિશે વાંચીને, ‘સાયબરસફર’નો મે-૨૦૧૬નો અંક ખરીદ્યોય વાંચીને જાણ્યું કે ગુજરાતી ભાષામાં પણ આઇટી/કમ્પ્યુટરના વિષય ઉપર આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્વેષણ કરતું કોઈ મેગેઝિન છે! 

Read more: પ્રતિભાવ

યાહૂના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયાના સમાચાર જાણીને તમે ચોંકી ઊઠ્યા હો તો જાણી લો કે આ જ વર્ષે મે મહિનામાં જાણીતા પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક લિંક્ડઇને પણ સ્વીકાર્યું હતું કે તેની સાઇટના યૂઝર્સનો ડેટા પણ ચોરાયો હતો. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com