ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ઘણા લોકોને ઘણી વાર નવાઈ લાગતી હોય છે - ગૂગલ, ફેસબુક, ટવીટર અને બીજી સંખ્યાબંધ સર્વિસીઝ અને તે ઉપરાંત, વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આપતી અનેક સાઇટ્સ બધું જ મફત (અથવા લગભગ મફત) કેવી રીતે આપી શકે છે? એ બધી કંપની કમાણી કેવી રીતે કરતી હશે? જવાબ છે - આ કંપનીઓ માટે આપણે પોતે જ, એટલે કે યૂઝર્સ જ પ્રોડક્ટ છે! 

Read more: નિશાન બનવામાં ફાયદો કે ગેરફાયદો?

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિંગમાં જોવા મળતી જાહેરાત અને ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું છે એ તમે જાણો છો?

આગળ શું વાંચશો?

  • ઓનલાઇન ટ્રેકિંગની શરૂઆત...
  • ઓનલાઇન ટ્રેકિંગના આધાર
  • આપણી કઈ કઈ માહિતી એકઠી કરવામાં આવે છે?
  • આપણી માહિતીનો કઈ રીતે ઉપયોગ થાય છે?  
Subscribe to read more...

ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ આપણું પગેરું દબાવતી કૂકીઝથી બચીને, કોઈ પણ પ્રકારના પુરાવા છોડ્યા વિના બ્રાઉઝિંગ કરવાના કેટલાક ખરેખરા ફાયદા પણ છે! 

Subscribe to read more...

પાસવર્ડ પરફેક્ટ નથી એ બધા જાણે છે. હવે તેના વિકલ્પ તરીકે, બાયોમેટ્રિક રેકગ્નિશનની અજમાયશ શરૂ‚ થઈ છે, જેમાં હમણાં હમણાં સમાચારોમાં ચમક્યું છે આઇરિસ સ્કેનિંગ. 

આગળ શું વાંચશો?

  • ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ

  • આઇરિસ સ્કેનિંગ
  • આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે? 
Subscribe to read more...

પ્રયોગ તરીકે વિક્સાવવામાં આવેલી એક એપ અણસાર આપે છે કે આવનારા દિવસોમાં, આપણી પૃથ્વીની અનેકવિધ ખાસિયતો જોવા-સમજવા માટે કેવા નવા અને રોમાંચક રસ્તાઓ ખૂલવાના છે! 

Subscribe to read more...

ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બધું એટલું બધું ઝડપથી બદલાય છે કે જ્યાં હો ત્યાં ટકી રહેવા માટે પણ નવું જાણવું પડે, જે માટે અનેક ટ્યુટોરિયલ્સ મળી શકે છે એક ભારતીય વેબસાઇટ પર. 

Subscribe to read more...

સંખ્યાબંધ સાઇટ્સ પર ફેસબુક કે ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન થવાની સુવિધા હોય છે. આ સુવિધાથી જે તે સાઇટ અને તેના યૂઝર કરતાં, સોશિયલ લોગ-ઇનની સગવડ આપનાર નેટવર્કને વધુ લાભ થયો હોય છે. 

Subscribe to read more...

આપણે ત્યાં દેશમાં જ અંદરોઅંદર વાતચીત કરવા વીડિયો કોલિંગના કન્સેપ્ટ ખાસ વિકસ્યો નથી. પરદેશ રહેતા સ્વજન સાથે વાત કરવી હોય તો આપણે અગાઉના જમાનામાં ગૂગલ ટોક અને હવે વોટ્સએપ કે સ્કાઇપ અને આઇફોનમાં ફેસ ટાઇમનો જરૂ‚ર ઉપયોગ કરીએ, કારણ કે એ મફત થાય. દેશમાં પણ મફત તો થાય છે, પણ ઇન્ટરનેટ કનેક્શનની ગુણવત્તા એટલી નબળી છે કે વીડિયો કોલિંગને જોઈએ તેટલો વેગ મળતો નથી.

 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ માધવ જે.ધ્રુવ, જામનગર 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ મહેશ ડી. વાઘેલા, સુરત

 

Subscribe to read more...

તમે દિવસની શરૂઆતમાં ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો પછી મોટા ભાગે એવું બનતું હશે કે ધડાધડ ફેસબુક, જીમેલ, તમારી પોતાની કંપનીની સાઇટ અને અન્ય કોઈ ફેવરિટ સાઇટ જેવી ત્રણ-ચાર વેબસાઇટ એક સાથે ખોલી નાખતા હશો. દિવસ દરમિયાન આ બધી ફેવરિટ સાઇટ ઉપર નજર નાખતા રહેવાનું જરૂરી હોવાથી આપણે પહેલું કામ એ બધી સાઇટને વારાફરતી ઓપન કરવાનું કરતા હોઈએ છીએ.

 

Subscribe to read more...

યુટ્યૂબ પર તમારો કેટલોક સમય પસાર થાય છે? દર મહિને યુટ્યૂબ પર ભીડ જમાવતા એક અબજથી વધુ લોકોમાં તમે પણ સામેલ હો અને જો તમે ખાસ્સો સમય યુટ્યૂબ પર ગાળતા હો તો નીચે આપેલી કેટલીક જાણકારી તમને ઉપયોગી થશે! 

Subscribe to read more...

કોઈ મિત્રના દરરોજ આવતા મેસેજથી કંટાળ્યા હો અને તેને બંધ કેમ કરાય અથવા તો તમને કોઈ મિત્રે બ્લોક કર્યા છે કે કેમ એવા સવાલ મનમાં હોય તો જાણી લો જવાબ! 

Subscribe to read more...

જ્યારે આપણે ઇન્ટરનેટ સર્ચ કરતા હોઈએ ત્યારે આપણને ઘણી એવી વેબસાઇટ મળે, જેની વારંવાર મુલાકાત લેવાનું મન થતું હોય છે. એ વેબસાઇટનું નામ વારંવાર ટાઇપ કરીને સર્ચ કરવું થોડું અઘરું કામ લાગતું હોય તો આપણે તેનો શોટકર્ટ ડેસ્ક્ટોપ પર બનાવી શકીએ છીએ. સાથે સાથે આપણે એ વેબસાઇટની શોટકર્ટ કી પણ બનાવી શકીએ છીએ, જેથી એક જ કી પ્રેસ કરવાથી આપણે એ વેબસાઇટ ખોલી શકીએ! 

Subscribe to read more...

આ વર્ષના અંત સુધીમાં નોકિયાના એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને ટેબલેટ્સ લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે!

Subscribe to read more...

સગાસંબંધી કે મિત્રો વિદેશ રહેતા હોય અને આપણે તેમની સાથે વાત કરવા માગતા હોઈએ ત્યારે આ સવાલ અચૂક થાય કે અત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે? તે ઓફિસે હશે કે ઘરે? તે જાગતા હશે કે નહીં? ઇન્ટરનેટ પર થોડાં ફાફાં મારવાથી જવાબ મળી જાય, પણ તેના સહેલા ઉપાય પણ છે! 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

  • આસ્કમી બંધ થઈ
  • ઓફલાઇન મેપ્સ હવે સ્ટોર કરો ડેટા કાર્ડમાં
  • કમ્પ્યુટર કંપનીઝ તકલીફમાં 
Subscribe to read more...

હજી હમણાં સુધી આપણે ફોનનું નવું સિમકાર્ડ મેળવવું હોય તો બે-ચાર જાતના પુરાવાના દસ્તાવેજની નકલ અને એ અસલની જ નકલ છે એવું પૂરવાર કરવા અસલ દસ્તાવેજ સાથે લઈ જવા પડતા હતા. એ બધું સુપરત કર્યા પછી પણ કાર્ડ ચાલુ થવા માટે તો ફોન પર વેરિફિકેશન થતાં સુધી લાંબી ધીરજ ધરવી જ પડે. 

Subscribe to read more...

હવે તો દર મહિને સેલેરી સાથે ‘સાયબરસફર’ની રાહ જોવાતી હોય છે. અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાં નોન-ગુજરાતી લોકો પણ બહુ જ રસ લે છે.

Read more: પ્રતિભાવ

ભારતની વસતિ ઘણી છે એ તો ભારતનું બચ્ચે બચ્ચું જાણે છે, પણ ઘણી એટલે કેટલી? 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com