૦૫૪-ઓગસ્ટ, ૨૦૧૬
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬

આપણી દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ કેટલી ઝડપથી એ સમજવા માટે પોકેમોન ગો જેવા કોઈ ઉદાહરણની જરૂ‚ર પડે છે! 

Read more ...

ઓગમેન્ટેડ રીયાલિટીનો થોડો ઉપયોગ કરતી આ નવતર ગેમે આખી દુનિયાને ખરા અર્થમાં ઘેલી કરી છે. એવું તે શું છે આ ગેમમાં? 

Subscribe to read more...

આગલા લેખમાં, પોકેમોન ગો ગેમ કેવી રીતે રમાય તેના વર્ણનમાં આપણે જાણ્યું તેમ, આ ગેમ બે સ્તરે ચાલે છે - એક સ્માર્ટફોનમાંની એપમાં અને બીજી વાસ્તવિક જગતમાં. એપમાં નક્શા પર જ્યાં પોકેમોન દેખાય ત્યાં ખરેખર પહોંચીને આપણે તેને પકડવો પડે. પોકેમોનને પકડતી વખતે જો આપણા ફોનનો કેમેરા તેની સામે ધરીએ તો અસલી બગીચામાંના બાંકડા પર પોકેમોન બેઠો હોય એવો ફોટો પણ આપણે પાડી શકીએ (અને પછી સોશિયલ મીડિયા પર શેર કરી શકીએ!). 

અલબત્ત, ઓગમેન્ટેડ રીયાલિટી આથી ઘણી વધુ વ્યાપક શક્યતાઓ ધરાવતો વિષય છે. 

આગળ શું વાંચશો?

 • આ ટેક્નોલોજી કેટલીક આગળ વધી છે?
 • સ્માર્ટફોનમાં ઓગમેન્ટેડ રીયાલિટીનો અનુભવ કરાવતી કેટલીક એપ્સ
 • કેટલાક જોવા જેવા વીડિયો
 • વર્ચ્યુઅલ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રીયાલિટીનો તફાવત 
Subscribe to read more...

આપણે સૌ ઇન્ટરનેટ પર સક્રિય રહીને તેની તાકાતમાં કોઈ ને કોઈ રીતે ઉમેરો કરીએ છીએ. આવી ‘સહિયારી શક્તિ’નો અનોખો ઉપયોગ કરે છે મ્યુઝિક ને ટીવી પ્રોગ્રામ પારખી આપતી એક એપ.  

આગળ શું વાંચશો?

 • શઝામનો ઉપયોગ કેવી રીતે કરશો?
 • આંકડાની નજરે શઝામ
 • ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસ આવી રહી છે ભારતમાં! 
Subscribe to read more...

શાળામાં, ઓફિસમાં કે ઘરમાં તમે અમુક સાઇટ્સ બ્લોક કરવા માગતા હો તો બ્રાઉઝર, કમ્પ્યુટર, રાઉટર કે મોબાઇલ ડિવાઈસીઝમાં આ કેવી રીતે થઈ શકે તેની સ્ટેપ-બાય સ્ટેપ માહિતી

આ પ્રશ્ન પૂછનાર વાચકમિત્ર : કેયૂરભાઈ નાયક, શાળા આચાર્ય, જમાલપોર, નવસારી  

આગળ શું વાંચશો?

 • બ્રાઉઝરમાં સાઇટ બ્લોક કરવા માટે
 • કમ્પ્યુટરમાં સાઇટ બ્લોક કરવા માટે
 • રાઉટરમાંથી જ સાઇટ બ્લોક કરવા માટે
 • એપલ સ્માર્ટફોન કે આઈપેડ માટે
 • એન્ડ્રોઈડ સ્માર્ટફોન કે ટેબલેટ માટે 
Subscribe to read more...

આધાર કાર્ડના ઉદ્દેશ ઉપયોગી છે, તેની સાથે સંકળાયેલી ખામીઓ આપણા માટે જોખમી બને છે. 

Subscribe to read more...

તમે તમારા બિઝનેસના પ્રમોશન માટે સંખ્યાબંધ ઈ-મેઇલ્સ મોકલતા હો અને તેમાંથી ખરેખર કેટલા ઓપન થાય છે એ જાણવું હોય તો ઈ-મેઇલ ટ્રેકિંગની વિશે જાણી લેવા જેવું છે. 

Subscribe to read more...

તમારા સ્માર્ટફોનની સ્માર્ટનેસ બાબતે તમને જરા સરખી પણ શંકા હોય તો જાણી લો કે તે ગણિતનાં અઘરાં સમીકરણ પણ પળવારમાં ઉકેલી શકે છે, આ રીતે... 

Subscribe to read more...

દરેક બાબતને ભૂગોળની નજરે જોઈ શકાય? બે યુનિવર્સિટીના એક રીસર્ચ પ્રોજેક્ટની સાઇટ જોતાં લાગે છે કે જોઈ શકાય અને આપણને લાંબા ગાળે કંઈક અલગ પ્રકારનું સર્ચ એન્જિન મળશે. 

Subscribe to read more...

વિયેટનામની એક ચાર કિલોમીટર લાંબી ગુફાના અનોખા કુદરતી વાતાવરણને માણો ૩-ડી પેનોરમા, ડ્રોન વીડિયો અને એનિમેટેડ ફિલ્મ સ્વરૂપે! 

Subscribe to read more...

ઘણી વાર સમસ્યા સાવ નજીવી હોય, પણ જાણકારીના અભાવે એ મોટી મુશ્કેલી ઊભી કરતી હોય. અહીં આપેલી નાની-નાની વાતનો અમલ તમારા ચહેરા પર સ્મિત લાવશે એ નક્કી. 

Subscribe to read more...

તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ છે? જો હોય અને બે ઘડીની ફુરસદ હોય તો તેને ઓપન કરો. 

Subscribe to read more...

આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં ૨૦૧૬ સમર ઓલિમ્પિક્સની શરૂઆત થઈ ગઈ હશે. આ શહેરની વસતી આમ પણ ૬૦ લાખ જેટલી છે, તેમાં ૧૦,૦૦૦થી વધુ ખેલાડીઓ, પાંચ લાખ જેટલા મુલાકાતીઓ અને હજારો વ્યવસ્થાપકોનો મેળાવડો જામશે. આ શહેરમાં સંખ્યાબંધ અલગ અલગ જગ્યાએ વિવિધ રમતોના વિશ્વવિજેતા બનવા માટે જંગ જામશે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ગૂગલના પોતાના સ્માર્ટફોન આવશે?
 • ટોરેન્ટ જગતમાં ભૂકંપ
 • બ્લોક થાય છે એડબ્લોક
 • ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોરની શ‚રૂઆત
 • બહુ ઝડપથી કિંમત ગુમાવતા સ્માર્ટફોન
Subscribe to read more...

ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય?

ખૂબ ખૂબ અભિનંદન!

- કેયુરભાઈ નાયક, શાળાઆચાર્ય, જમાલપોર, નવસારી 

Subscribe to read more...

હજી મોટા ભાગના એન્ડ્રોઇડ ફોન સુધી એન્ડ્રોઇડનું છઠ્ઠું માર્શમેલો વર્ઝન પહોંચ્યું નથી, ત્યાં એન્ડ્રોઇડે સાતમા, નોગેટ નામના વર્ઝનનો પ્રીવ્યૂ ડેવલપર્સ માટે લોન્ચ કરી દીધો છે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK