૦૫૩-જુલાઈ ૨૦૧૬
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૫૩, જુલાઈ ૨૦૧૬

‘સાયબરસફર’માં અમારી કોશિશ હંમેશા એ રહે છે કે જે આપણી નજર બહાર હોય તેને તો નજરમાં લાવવું જ, સાથોસાથ તેમાં થોડા વધુ ઊંડા પણ ઊતરવું.

એ દ્રષ્ટિએ આ અંકના ત્રણેય મુખ્ય લેખ મહત્વના છે. સ્માર્ટફોન હવે સૌના હાથમાં છે, પણ તેનાં કેટલાંય પાસાં આપણાથી અજાણ્યાં રહે છે. અહીં આપેલી ૨૧ ખૂબીઓથી તમને નવી માહિતી તો મળશે જ, સાથોસાથ ફોનનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે જ‚રૂરી ખાસિયતો જાતે શોધવાનું પ્રોત્સાહન પણ મળશે. 

Read more ...

આપણે સૌ સ્માર્ટફોનનો રોજબરોજ ઉપયોગ કરતા હોવા છતાં, તેમાં એટલી બધી ખૂબીઓ છે કે કોઈ ને કોઈ આપણા ધ્યાન બહાર રહી જ જાય. તમે હજી હમણાં જ સ્માર્ટફોનના પરિચયમાં આવ્યા હો તો તો એમાંની બધી જ વાતો તમને ગૂંચવશે અને સ્માર્ટફોનનો ખાસ્સા લાંબા સમયથી ઉપયોગ કરતા હશો તો પણ ક્યારેક ફુરસદના સમયે ફોનનાં વિવિધ સેટિંગ્સમાં ઊંડા ઊતરશો તો ઘણી નવાઈભરી વાતો નજર સામે આવશે. 

Subscribe to read more...

કેમેરામાં વધુ ને વધુ મેગાપિક્સેલ ઉમેરવાની હરીફાઇને કારણે ડિજિટલ ફોટાઝની સાઇઝ સતત વધતી જાય છે. એટલે જ, આ ફોટોઝને ઓનલાઇન અપલોડ કરવાના થાય ત્યારે ફોટોની ગુણવત્તા ખાસ બગાડ્યા વિના તેની સાઈઝ ઘટાડતાં શીખી લેવું જ‚રૂરી છે.

આગળ શું વાંચશો?

 • ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ અને ડાઇમેન્શન કેવી રીતે જાણી શકાય?
 • ઓનલાઇન સોફ્ટવેર/એપ
 • ફોટોશોપ કે જિમ્પમાં ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ નાની કેવી રીતે કરી શકાય?
 • પીસી માટેના ફ્રી સોફ્ટવેરની મદદ લેવી હોય તો 
Subscribe to read more...

ફોનને લોક રાખવો જરૂ‚રી છે, પણ તેને વારંવાર અનલોક કરવાનું અગવડભર્યું લાગે છે? તમે એકદમ સચોટ નહીં, પણ સગવડદાયક ખરા એવા સ્માર્ટ લોક અજમાવી શકો છો.

 

આગળ શું વાંચશો?

 • ટ્રસ્ટેડ પ્લેસીઝ
 • ટ્રસ્ટેડ ડિવાઈસીસ
 • ટ્રસ્ટેડ ફેસ
 • ટ્રસ્ટેડ વોઇસ
 • ઓન બોડી ડિટેક્શન 
Subscribe to read more...

આપણે સૌ રોજબરોજ કમ્પ્યુટરમાં કેટલીય વાર કોપી-પેસ્ટ કરીએ છીએ, પણ આ સુવિધાની ખૂબીઓમાં આપણે ખાસ ઊંડા ઊતરતા નથી. જાણીએ કોપી-પેસ્ટીની જાણી-અજાણી વાતો. 

Subscribe to read more...

બિંગ સર્ચ એન્જિનમાં ‘સોલાર સિસ્ટમ’ સર્ચ કરતાં સૂર્ય મંડળની વિવિધ માહિતી આપતી એક ઇન્ટરએક્ટિવ ઇમેજ જોવા મળશે, જેમાં...

આગળ શું વાંચશો?

 • એયુ એટલે? 
Subscribe to read more...

પ્રોફેશનલ્સ માટેનું સોશિયલ નેટવર્ક લિંક્ડઇન હમણાં તેના પાસવર્ડ ચોરાયાની બાબતે ચર્ચામાં હતું, પણ હવે તે સમાચારોમાં છે જુદા કારણે - માઇક્રોસોફ્ટે તેને જબરી મોટી કિંમતે ખરીદી લીધું છે. 

Subscribe to read more...

તમે જુદી જુદી ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર, એકથી વધુ એકાઉન્ટ સાથે એક્ટિવ હો તો તમારા પીસીમાં ડાઉનલોડ કરી લેવા જેવી એક સર્વિસ જાણી લો. 

Subscribe to read more...

ઇંગ્લિશમાં લખવાનું થાય ત્યારે It's ક્યારે લખવું અને Its ક્યારે લખવું એની ગૂંચવણ અનુભવો છો? તો તમારી બધી ગૂંચવણ ઉકેલી શકે છે નીચે આપેલો, એક વેબસાઇટનો સ્ક્રીનશોટ.

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડના તમે પાવરયૂઝર હો તો તમે જાણતા હશો કે તેમાં આપણે વારંવાર ટાઇપ કરવાના થતા લાંબા શબ્દો માટે શોર્ટફોર્મ સેટ કરી શકીએ છીએ. જેમ કે આપણે વારંવાર ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ ટાઇપ કરવાનું થતું હોય તો ફક્ત જીઓઇ લખીને એન્ટર પ્રેસ કરવાથી આખો શબ્દપ્રયોગ ટાઇપ થઈ જાય એવું સેટિંગ થઈ શકે છે.

આવો જ શોર્ટકટ સ્માર્ટફોનમાં પણ સેટ કરી શકાય છે! 

Subscribe to read more...

કોઈ વ્યક્તિએ પોતાના કમ્પ્યુટરમાં ધારો કે કોરલડ્રો પ્રોગ્રામમાં કોઈ ફાઇલ તૈયાર કરી. એ ફાઇલ એમણે તમને જોવા માટે મોકલવી છે. 

Subscribe to read more...

દુનિયાને એપલની ભેટ આપનાર સ્ટીવ જોબ્સના મતે, ડિઝાઇન એ નથી જે દેખાય છે, ડિઝાઇન એ છે જે આપણું કામ સહેલું બનાવે! સ્ટીવ જોબ્સની આ વિચારસરણી એપલની દરેક પ્રોડક્ટમાં પૂરેપૂરી દેખાય છે. તમારી પાસે એપલનો આઇફોન કે આઇપેડ વગેરે સાથે આવેલ રીમોટ કંટ્રોલ ઇયરફોન હોય તો તેની તમામ ખાસિયતોની તમને કદાચ ખબર પણ ન હોય એવું બની શકે. જેમ કે... 

Subscribe to read more...

યુટ્યૂબ એક વીડિયો સર્વિસ હોવા છતાં ઘણા બધા લોકો તેનો ઉપયોગ મ્યુઝિક પ્લેયર કે રેડિયો તરીકે કરતા હોય છે. તમારે ઓફિસમાં કામ કરતી વખતે યુટ્યૂબ પર મનપસંદ ગીતો સાંભળવા હોય તો વાત સહેલી છે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ફ્રી સ્ટોક ફોટોઝો ખજાનો 
Subscribe to read more...

ચોમાસું આવે અને વરસાદ ખેંચાય ત્યારે આપણને પાણીની અછતના પ્રશ્નો યાદ આવે છે. હકીકતમાં પાણીની બચત એ આખા વર્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત છે અને વિશ્વમાં પાણીની સ્થિતિ એ ધ્યાનથી સમજવાનો મુદ્દો છે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ક્રોમ કરતાં ફાસ્ટ છે?
 • આકાશવાણી પછી હવે ભારતવાણી
 • ઓછા ખર્ચે વીડિયો ડાઉનલોડિંગ
 • વિનમ્ર દાદીમાનું વિવેકી ગૂગલિંગ 
Subscribe to read more...

૭૨ વર્ષનો હું, ૬૭ વર્ષનાં પત્ની. સ્માર્ટ ફોનના સ્માર્ટ યૂઝરગાઇડની રાહમાં મઝા આવશે. 

Read more ...

ફરી એક કેન્દ્ર સરકાર મોબાઇલ કંપનીઓ માટે સ્પેક્ટ્રમની હરાજી યોજી રહી છે, જે કદાચ ૧ સપ્ટેમ્બરથી શ‚રૂ થશે. આ હરાજીમાં સરકારને ‚રૂા. ૫.૬૬ લાખ કરોડની આવક થવાની સંભાવના છે, જે ૨૦૧૪-૧૫માં યોજાયેલી હરાજીના બમણા કરતાં વધુ છે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK