૦૫૨-જૂન ૨૦૧૬
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૫૨, જૂન ૨૦૧૬

ગયા મહિને વડોદરામાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ મોબાઇલમાંથી, પોતાની શાળાની વિદ્યાર્થિનીઓને ન મોકલવા જેવા મેસેજ અને ઇમેજ મોકલ્યાં. પોલીસે ૧૩ વર્ષના એ છોકરાની આઇટી એક્ટ હેઠળ અટકાયત કરી, હવે જુવેનાઇલ કાયદા મુજબ કાર્યવાહી થશે. મોબાઇલનું સિમ કાર્ડ એ છોકરાની મમ્મીના નામે હતું. છોકરાને આગલી શાળામાંથી, આ જ કારણસર કાઢી મૂકવામાં આવ્યો હતો. 

Read more ...

અસહ્ય, આકરા હીટવેવ પછી આખરે ચોમાસું માથે આવી પહોંચ્યું છે, ત્યારે આ ઘડીએ તમારા ગામ/શહેર પર વરસાદની કેવી સંભાવના છે અને આવતા ૨૪ કલાકમાં સ્થિતિ કેવી બદલાશે એ જાણવામાં તમને રસ છે? આ એક એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમને હવામાનના સમાચાર ક્યારેય બોરિંગ લાગશે નહીં એની ગેરંટી!  

આગળ શું વાંચશો?

 • હવામાનની આગાહી કઈ રીતે થાય છે?
 • આ એપનો ડેટા ક્યાંથી આવે છે? 
Read more ...

આગળ શું વાંચશો?

 • રડાર
 • વેધર શીપ્સ
 • વેધર બોઇ
 • વેધર સ્ટેશન્સ
 • ડ્રોપસોન્ડ્સ
 • વેધર સેટેલાઇટ્સ 
Subscribe to read more...

અમેરિકન જીપીએસ ભૂલીને આપણે નાવિક તરફ વળી શકીશું - અલબત્ત થોડા સમય પછી. ભારતની પોતાની જીપીએસ જેવી નેવિગેશન સિસ્ટમ હવે હાથવેંતમાં છે - ગયા મહિનાના આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ. 

Subscribe to read more...

તમે ખરેખર વ્યસ્ત પ્રોફેશનલ હો તો ક્યારેક તમારે મોબાઇલમાંના કોઈ મેઇલ, પ્લેન ટિકિટ કે કોઈ વેબઆર્ટિકલની પ્રિન્ટ લેવાની જરૂ‚ર પડી હશે. ‘ક્લાઉડ પ્રિન્ટ’ તરીકે ઓળખાતી ટેક્નોલોજીથી તમે તમારા પ્રિન્ટરને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી, ગમે ત્યારે, ગમે ત્યાંથી તેમાં પ્રિન્ટ મેળવી શકો છો.  

આગળ શું વાંચશો?

 • પ્રિન્ટરને ગૂગલ ક્લાઉન્ડ પ્રિન્ટ સાથે કનેક્ટ કરીએ
 • મોબાઇલ ડિવાઇસને ક્લાઉડ પ્રિન્ટ રેડી કરીએ
 • સ્માર્ટફોનમાંથી પ્રિન્ટ મોકલવા માટે
 • પીસીમાંથી ક્લાઉન્ડ કનેક્ટેડ પ્રિન્ટરમાં પ્રિન્ટ લેવા માટે... 
Subscribe to read more...

જાણી લો, અનેક રીતે ઉપયોગી વિકિપીડિયાના લેખો જરા જુદી તપાસવાની એક નવી રીત ! 

Subscribe to read more...

વેબ બ્રાઉઝરમાં નવું પેજ ઓપન કરવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી છીએ. આ ટેબ આપણા બ્રાઉઝિંગને બહુ સહેલું બનાવી દે છે. તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરમાં પણ આવાં ટેબ્સ ઉમેરી શકો છો.  Clover 3 એક એવું એક્સટેન્શન છે જેની મદદથી આપણે વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં પણ ટેબનો ઉપયોગ કરી શકીએ. વિન્ડોઝ એક્સ્પ્લોરરનું કામ કમ્પ્યુટરની ફાઇલ્સઅને ફોલ્ડર્સને સારી રીતે ગોઠવવાનું હોય છે. 

Subscribe to read more...

વિન્ડોઝમાંની સંખ્યાબંધ ખૂબીઓમાંની એક, જેનો તમે કદાચ લાભ લેતા નહીં હો.

વિન્ડોઝમાં જેટલા અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે, એટલી જ વિવિધતા આ સુવિધાઓ સુધી પહોંચવામાં છે! સામાન્ય રીતે આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, જુદા જુદા પ્રોગ્રામ્સના લિસ્ટમાં જઈ, જે તે પ્રોગ્રામ કે સુવિધા ઓપન કરતા હોઈએ છીએ, પણ વિન્ડોઝમાંનો ‘રન’ કમાન્ડ આ કામ ઘણું સહેલું બનાવી દે છે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • માઇક્રોસોફ્ટમાં સ્માર્ટ ઓફિસ વર્કિંગ  
Subscribe to read more...

શીર્ષક વાંચીને નવાઈ લાગી? શું જરૂ‚ર છે યૂટ્યુબમાં ‘સ્ટોપ બટન’ની? વીડિયો અટકાવવો હોય ત્યારે પોઝ બટન છે જ, સ્ટોપ બટન આપેલું જ નથી હોતું. 

Subscribe to read more...

ઘણા લોકોને સીડી પ્લેયર કરતાં રેડિયો વધુ પસંદ હોય છે, કારણ કે સીડી પ્લેયરમાં તો કયા ગીત પછી કયું ગીત આવશે એ આપણે જાણતા હોઈએ છીએ, જ્યારે રેડિયોમાં મજાની સરપ્રાઇઝ મળતી હોય છે! 

Subscribe to read more...

ડેસ્કટોપ શોર્ટકટ આપણે આપણી સુવિધા માટે બનાવીએ છીએ. આ ઓરિજિનલ ફાઇલ હોતી નથી, પણ ઓરિજિનલ ફાઇલને ઓપન કરવાનો શોર્ટકટ રસ્તો છે, પણ જ્યારે આપણે કોઈ ફાઇલ કોઈને પેનડ્રાઇવ, સીડી કે ઇ-મેઇલ દ્વારા મોકલવાની હોય ત્યારે ઓરિજિનલ ફાઇલની જરૂ‚ર પડતી હોય છે. ત્યારે આપણે ઓરિજિનલ ફાઇલ શોધવા જવું પડે કારણ કે આ શોર્ટકટ ફાઇલને કોપી  કરી બીજા કોઈને આપી હોય તો તે બીજાના કમ્પ્યુટરમાં ઓપન થતી નથી! 

Subscribe to read more...

જ્યારે પણ આપણે ઇમેજમાંથી કોઈ ટેક્સ્ટ કોપી કરવી હોય ત્યારે આપણે ઇન્ટરનેટ પર ખાબકીએ અને ગૂગલમાં ‘ઇમેજ ટુ ટેક્સ્ટ કન્વર્ટર’ સર્ચ કરી જે ઓનલાઇન સર્વિસ મળે તેની મદદ લેવાની કોશિશ કરીએ. 

Subscribe to read more...

તમે પીડીએફ ફાઇલ્સનો કેટલોક ઉપયોગ કરો છો? ઇન્ટરનેટ પર પાર વગરનું કન્ટેન્ટ - પુસ્તકો, મેગેઝિન્સ, રીપોર્ટ્સ, પ્રેઝન્ટેશન્સ વગેરે - પીડીએફ સ્વરૂ‚પે ઉપલબ્ધ હોય છે અને આપણે તેને ડાઉનલોડ કરી લીધા પછી ગમે ત્યારે ઓફલાઇન જોઈ શકીએ છીએ. 

Subscribe to read more...

ઇન્ટરનેટ કનેક્શન આજે દરેક કમ્પ્યુટરની જરૂ‚રિયાત છે. મોટા ભાગે આપણે સારી સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્શનનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ઇન્ટરનેટ ડેટાની લિમિટ હોય છે અને અનલિમિટેડ પ્લાન હોય તો પણ હાઇસ્પિડ ડેટા પ્લાનની લિમિટ પૂરી થઈ જાય એટલે સ્પિડ ધીમી થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં જ‚રૂરી બને છે ઇન્ટરનેટ કનેક્શન પર કન્ટ્રોલ. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ભારતીય સંસ્કૃતિનું પોર્ટલ
 • બાળકોને જળચક્ર સમજાવતું વેબપેજ
 • વર્લ્ડ ટ્રીપ 
Subscribe to read more...

સંખ્યાબંધ પ્રયાસો પછી પણ ગૂગલને સોશિયલ મીડિયામાં ધારી સફળતા મળી નથી. હમણાં ગૂગલે લોન્ચ કરેલી નવી સર્વિસ - સ્પેસિઝ - નો વિચાર સારો છે, પણ અગાઉની નિષ્ફળતા તેને નડશે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • એપલ માટે ખાસ, જીબોર્ડ!
 • ક્રિકેટના નિયોમોની એપ 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • આવી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ
 • ઓનલાઇન શોપિંગમાં વધારાની ‘બચત’ કરાવતી એપ
 • એરલાઇન્સ દ્વારા બેગેજનું સ્માર્ટ ટ્રેકિંગ
 • બીમારીની પ્રાથમિક માહિતી આપે છે ગૂગલ
 • ઇન્ટરનેટ પર પેમેન્ટનો નવો આઇડિયા!
 • હવે ગૂગલ અને ફાયરફોક્સ પણ કહે છે ‘ટોરેન્ટ ડાઉનલોડિંગ જોખમી છે’  
Subscribe to read more...

વેકેશન પૂરું થવામાં છે, ક્યાંય ફરવા ન જઈ શકાયું હોય તો અહીં કુદરતસર્જિત અને માનવસર્જિત રોમાંચક સ્થળોના ફક્ત બે વીડિયો સેમ્પલ આપ્યાં છે. આ ફક્ત ઇશારો છે, તમારી ફુરસદે વર્ચ્યુઅલ ટુર કરવા માટે નીકળી પડો! 

Subscribe to read more...

સાચું કહેજો, તમારા ફોનમાં ચાર્જિંગ માટે યુએસબી કનેક્ટર લગાવતી વખતે કે લેપટોપ/પીસીમાં યુએસબી પેનડ્રાઇવ કે માઉસ-કીબોર્ડ-પ્રિન્ટર વગેરેના યુએસબી પ્લગ ભરાવતી વખતે તમે થોડી મથામણ અને અકળામણ અનુભવો છો કે નહીં? 

Subscribe to read more...

 

‘સફારી’ સામયિકના માધ્યમથી ‘સાયબરસફર’ના હમસફર બનવાનો મોકો મળ્યો છે. સ્માર્ટફોનમાં સરળતાથી દેશ અને દુનિયામાં બનતી સાયબર ઘટમાળોની જ્ઞાનવર્ધક સફર કરાવવા માટે સમગ્ર ’સાયબરસફર’ ટીમનો ખૂબ ખૂબ આભારઅને પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ.

-મોનાર્ક ત્રિવેદી, કનેક્ટિકટ, યુએસએ

 

Read more ...

ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્ઝ એટલે કે એફએમસીજીના ક્ષેત્રમાં તહેલકો મચાવ્યા પછી બાબા રામદેવ હવે મોબાઈલ પર આયુર્વેદનું માર્ગદર્શન આપતી એપ લોન્ચ કરીને ઓનલાઈન હેલ્થ સર્વિસમાં પણ ઝુકાવી રહ્યા હોવાના સમાચાર છે. વિશ્વમાં આ ક્ષેત્રે ગયા વર્ષે છ અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું છે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK