૦૪૭-જાન્યુઆરી ૨૦૧૬
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬

જે લોકો સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેના નવા નવા પરિચયમાં આવી રહ્યા છે એમને આ બધાનાં વિવિધ પાસાંનો પરિચય કરાવવો, કે પછી જે લોકો ઘણા સમયથી આ બધું વાપરે છે તેમનું ધ્યાન આ બધાં સાધનોની બારીક ખૂબીઓ તરફ દોરવું...

Read more ...

વોટરકલર કે કેન્વાસ પર ઓઇલ કલરથી પેઇન્ટિંગ કરવાની તમને ઇચ્છા થતી હોય, પણ એ કળા શીખી ન શક્યા હો તો અફસોસ ન કરશો, આ ફ્રી સોફ્ટવેરની મદદથી તમે માઉસના લસરકે પેઇન્ટિંગ કરવાની મજા માણી શકો છો. 

Subscribe to read more...

તમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ. 

આગળ શું વાંચશો?

 • બ્રાઉઝર અને ઈ-મેઇલમાં ભૂલો કઈ રીતે સુધારી શકાય? 
Subscribe to read more...

જો તમને ગુજરાતી ટાઇપ કરતાં આવડતું હોય અને તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વિના ગુજરાતી ટાઇપ કરવા માગતા હો, તો વિન્ડોઝ ૭ તમારું કામ એકદમ સરળ કરી આપે છે, આ રીતે... 

Subscribe to read more...

આગલા લેખમાં જોયું તેમ કમ્પ્યુટરમાં વિન્ડોઝ ૭ સિસ્ટમ હોય તો તેમાં ઇન્સ્ટોલેશન વખતે જ ઇંગ્લિશ ઉપરાંત બીજી ભાષાનાં કી-બોર્ડ માટે જ‚રૂરી ફાઇલ્સ ઇન્સ્ટોલ થયેલી હોય છે, આપણે ફક્ત તેને એક્ટિવેટ કરવાની હોય છે. 

Subscribe to read more...

ઉપરના બંને લેખમાં આપણે જોયું કે કમ્પ્યુટરમાં ડીઓઇ ગુજરાતી કીબોર્ડ ઉમેરી શકાય છે, પરંતુ તેમાં ટાઈપ કરતાં તમને આવડતું ન હોય અને બીજાને જોઈને તમને પણ ફેસબુક વગેરેમાં ગુજરાતીમાં કંઈક લખવાનું મન થતું હોય તો અંગ્રેજીમાં Gujarat ટાઇપ કરો અને તરત ગુજરાતીમાં ગુજરાત ટાઇપ થાય એવી સગવડ કરી શકાય છે. 

Subscribe to read more...

વિદેશોમાં વિવિધ પ્રસાર માધ્યમો લોકપ્રતિનિધિઓની કામગીરી પર બાજનજર રાખતાં હોય છે, હવે ભારતમાં પણ આપણે ચૂંટેલા લોકોને મદદરૂ‚પ થવા તથા તેમની કામગીરીની લોકોને વિગતવાર માહિતી આપવાના પ્રયાસો વિસ્તરી રહ્યા છે 

Subscribe to read more...

માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે. 

Subscribe to read more...

કમ્પ્યુટરના રોજિંદા ઉપયોગમાં કી-બોર્ડના એક ખૂણે રહેલી ટેબ કી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે, જો તેના ઉપયોગ બરાબર જાણતા હોઈએ તો.

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • મિનિટ ફિઝિક્સ
 • ટેક્નોલોજી વિશેની ફ્રી ઇ-બુક્સ  
Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ગીરિજા જોશી, નખત્રાણા

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ચિંતન પુરાણી, ધોરાજી

આગળ શું વાંચશો?

 • ફોન ચાર્જિંગ વિશે જાણી લો આટલું... 
Subscribe to read more...

અગાઉના અંકોમાં આપણે જોયું કે ગૂગલ-આલ્ફાબેટ કંપની અનેક પ્રકારના પ્રોજેક્ટથી આપણા જીવન પર અસર કરી રહી છે. આ અંકમાં વાંચો અને અને ત્યાર પછીના આલ્ફાબેટના પ્રોજેક્ટ્સ કે સર્વિસની જાણકારી... 

આગળ શું વાંચશો?

 • નેસ્ટ
 • ઓફર્સ
 • પ્લસ, પ્લે, ફોટોઝ, પિકાસા
 • પિક્સેટ
 • પેટન્ટ્સ
 • ક્યુ (નેક્સસ)
 • રીફાઇન
 • રીકેપ્ચા 
Subscribe to read more...

સમગ્ર વિશ્વ અને ભારત માટે, ૨૦૧૫નું વીતેલું વર્ષ ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણી બધી રીતે નોંધપાત્ર રહ્યું 

આગળ શું વાંચશો?

 • નેટ ન્યુટ્રલિટી
 • ડ્રોન
 • વર્ચ્યુઅલ રીયાલિટી
 • વેરેબલ ટેક્નોલોજી
 • ડિજિટલ ઇન્ડિયા
 • ટેક ઇન્ડિયન્સ
 • આલ્ફાબેટ 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ઓનલાઇન પેમેન્ટ વધુ સહેલું બનશે
 • ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવા મોબાઇલ એપ!
 • ગૂગલની નવી મેસેન્જર એપ?
 • પાસવર્ડને બાયબાય?
 • દિલ્હીમાં બસમાં મફત વાઇ-ફાઇ
 • ચેન્નાઈના પૂરગ્રસ્ત વિસ્તારોનો નક્શો 
Subscribe to read more...

તમે ટેબલેટ જેવી મોબિલિટી અને લેપટોપ જેવી કન્વીનિયન્સ એક સાધનમાં શોધી રહ્યા હો તો, જુદી જુદી ક્ષમતાનાં અને અલગ અલગ બજેટને અનુરૂપ એવાં ટુ-ઇન-વન ડિવાઇસીઝની રેન્જ વિસ્તરી રહી છે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • વિન્ડોઝ ૧૦ સાથેનો સૌથી સસ્તો સ્માર્ટફોન
 • ડેટા પ્લાનની બચત કરાવતો ફોન
 • ભારતમાં પણ એનએફસી આધારિત ડિજિટલ વોલેટ 
Subscribe to read more...

હું શરૂઆતથી જ ‘સાયબરસફર’નો વાચક છું અને મેગેઝિનમાંથી ખૂબ ઉપયોગી માહિતી મળે છે. આવતા અંકોમાં બ્લોગ શું છે, બ્લોગિંગ કેવી રીતે શ‚રૂ કરાય, બ્લોગિંગમાંથી કમાણી કેવી રીતે કરી શકાય વગેરે વિશે માહિતી આપશો. 

Read more ...

આ પ્રજાસત્તાક દિને, નવી દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં, ભારતીય વાયુસેનાનો દિલધડક એરશો જોઈને, ‘આવા એરશો દરમિયાન ફાઇટર પ્લેનની કોકપીટમાં બેસવાનો અનુભવ કેવો હશે?’ એવો સવાલ તમને થયો હોય તો હવે આ સવાલનો જવાબ તમે મેળવી શકો છો. 

Subscribe to read more...

કલાસર્જન કરવું એટલે... 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK